Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०८
सूत्रकृतासूत्रे
अन्वयार्थ : - - (अपरिक्ख दिट्ठ) अपराक्ष्य युक्तिविकलं दृष्टमेतत् (हु सिद्धी) नहि जलावगाहनेन ग्निहोत्रेण च सिद्धि मोक्षो भवति (अबुज्झमाणा ते घायं एहिंति) अबुद्धयमाना वस्तुतत्त्वमजानन्तः ते वादिनः घातं संसारमेष्यन्ति प्राप्स्यन्ति ( विज्जं गहाय) विद्यां गृहीत्वा ज्ञानमासाद्य ( पडिलेह ) प्रत्युपेक्ष्य - विचार्थ्य (तसथावरेहिं भूएहिं ) सस्थावरैः भूतैः प्राणिभिः प्रसस्थावरेषु प्राणिषु (सात) सातं सुखं (जाणं) जानीहीति ।। १९ ।
टीका -- 'अपरिक्व दिडं' अपरीक्ष्य दृट्टम् जलाऽवगाहनाऽग्निहोत्रादिभ्यो मोक्षो भवतीति मन्यमानाः तादृशपापकं शास्त्रमपरीक्ष्यैव स्वीकृतवन्तः 'गहु' नैव - सिद्धि मोक्षः, पूर्वोक्तप्रकारेण जलाऽागाहनादिना कथमपि संभवेत् । पूर्वोक्तकर्मणां हिंसा बाहुल्यात् । 'अबुज्झमाणाते' अबुद्धयमानाः पराथमबुद्धयमानाः पाणिधादिना जायमानं पापमेव धर्मबुद्धया कुर्वस्ते - वादिनः । 'घायं' घातम्घास्य
अन्वयार्थ - जल में अवगाहन कहने से मोक्ष होता है, इत्यादि पूर्वोक्त मन्तव्य विना परीक्षा किये ही स्वीकार किया गया है। वस्तु तत्व को न जानते हुए वे वादी घात को अर्थात् संसार को प्राप्त करेंगे । सम्यग्ज्ञान को प्राप्त करके और भलीभाँति विचार करके यह समझो किस और स्थावर प्राणियों में भी सुख की अभिलाषा होती है ॥ १९ ॥
टीकार्थ -- जल में अवगाहन करने से या अग्निहोब करने से सिद्धि प्राप्त होती है, ऐसा मानने वालों ने इस प्रकार की प्ररूपणा करने वाले शास्त्र को परीक्षा किये बिना ही स्वीकार किया है। ऐसा करने से सिद्धि प्राप्त नहीं हो सकती, क्यों कि ये जलागाहन आदि कर्म हिंसा
સૂત્રા —‘જલસ્તાન, હામ હવન આદિ કરવાથી મેાક્ષ પ્રાપ્ત થાય છે,' આ પ્રકારના મન્તવ્યના કેટલાક લેાકેા પૂરી કસેાટી કર્યા વિના સ્વીકાર કરે છે, વસ્તુતત્ત્વના ખરા સ્વરૂપને નહી સમજનારા તે પરમતવાદીએ સ'સારમાં પરિભ્રમણ કર્યા કરે છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કરીને અને સૂક્ષ્મ વિચાર કરીને એ વાત ખરાખર સમજી લેવી જોઇએ કે ત્રસ અને સ્થાવર જીવોમાં પશુ સુખની અભિલાષા હોય છે. ૧૯ના
ટીકા”—જલમાં અવગાહન કરવાથી (નવી આદિના પાણીમાં સ્નાન કરવાથી) અથવા અગ્નિહેાત્ર કમ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવી માન્યતા ધરાવનારા લોકોએ આ પ્રકારની પ્રરૂપણા કરનારાં શાસ્ત્રોની પરીક્ષા કર્યાં વિના જ આ માન્યતાઓને સ્વીકાર કર્યાં હોય છે. પરન્તુ એવું કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, કારણ કે જળસ્નાન આદિ કાર્યો દ્વારા જીવોની હિ‘સા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨