Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ५९९ तद्वत्प्राणिनां पापं पुण्यं च विनाशयिष्यत्येव विनाश्यत्वस्योभयत्राऽपि तुल्यत्वात्, जले च नाशकत्वस्य सद्भावात् । एवं स्थिते स्मार्त्तमतमनुसृत्य स्नानादिकं कुर्वन्ति, ते यथा जात्यन्धाः अन्यं जात्यन्धं नेतारमनुसृत्य गच्छन्तः कुपथाश्रिता भवन्ति, तथेपि नाभिमतं स्थानं प्राप्नुवन्ति एवं स्मार्तमार्गानुसारिणः 'मंदा' मन्दा= सदसद्विवेक विकलाः 'पाणाणि' प्राणिनः जलरूपान् जलाश्रितान् पुतरकादीन् 'विणिति, विनिघ्नन्ति - व्यापादयन्ति । अवश्यं जलक्रियया जलकायजलाश्रितजीवानां विराधनासंभवात् ॥ १६ ॥
करता है । इसी प्रकार यदि पाप को नष्ट करेगा तो पुण्य को भी नष्ट करेगा, क्यों कि नष्ट होने योग्य दोनों ही हैं। स्मार्त्तमत का अनुसरण करके स्नान को धर्म एवं मोक्ष का कारण मानते हैं, वे वैसे हैं जैसे एक जन्मान्ध किसी दूसरे जन्मान्व नेना का अनुसरण करके चलता हुआ कुपथगामी होता है । ऐसे लोग अभीष्ट स्थान पर नहीं पहुँच सकते । इस प्रकार स्मार्त्त मत के अनुयायी विवेक से विकल होकर जलकायिक और अन्य जलाश्रित पूतरक आदि प्राणियों का घात करते हैं, क्यों कि जल संबंधी क्रिया से जलकायिक और जलाश्रित जीवों की अवश्य ही विराधना होती है ॥१६॥
પણ ભીંજવે છે, એજ પ્રમાણે જો તે પાપના નાશ કરતું હોય, તે પુણ્યને પણ નષ્ટ કરત જ, કારણ કે તે બન્ને નષ્ટ થવા ચેાગ્ય છે. માત્ત મતને અનુસરીને સ્નાનને ધમ અને માક્ષનું કારણ માનનારા લેાકેા, જન્માન્ય માણસનું અનુસરણુ કરનારા જન્માન્ય માણસે જેવાં જ છે. જેમ આંધળાનું અનુસરણ કરનારા માણસા ખાટા માર્ગે ચડી જવાને કારણે નિયત સ્થાને પહોંચી શકતા નથી, એજ પ્રમાણે સ્માર્તંમતના અનુયાયીઓ પણ સ્નાનને ધર્મનું કારણ માનવા છતાં, તે માર્ગનુ અવલમ્બન લઈને મેક્ષ પ્રાપ્ત કરવાને બદલે સૉંસારમાં પરિભ્રમણ જ કર્યો કરે છે. કારણ કે તેઓ વિવેકથી વિહીન હવાને કારણે સ્નાન દ્વારા જીવહિંસા થાય છે, એવુ' સમજતા નથી. તેથી અાયિક જીવેાની તથા પાણીને આશ્રયે રહેલા જીવાની હિંસા કરે છે, અને તેના દ્વારા હિ'સાજનિત પાપકર્માનું ઉપાર્જન કરીને સંસારમાં ભ્રમણ કર્યાં કરે છે. જલ સ`ખધી ક્રિયા (સ્નાનાદિ) વડે જલકાયિકા અને જલાશ્રિત જીવાની વિરાધના અવશ્ય થાય છે, એવુ સમજીને સ્નાનાદિના ત્યાગ જ કરવા જોઇએ ાગાથા ૧૬।।
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨