Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४२
सूत्रकृताङ्गसूत्रे
मित्यर्थः, रात्रिमतेन रात्रियोजनेन सहितामिति सरात्रिमकां स्त्रियं वारयित्वा - परित्यज्य 'उवहाणवं' उपधानवान्-उपधानं घोरं तपः तद्विद्यते यस्याऽप्तौ उधानवान् संवृत्तः । किमर्थमुपधानवान् अभवत् तत्राह - ' दुक्खखयट्टयाए' दुःख क्षयार्थाय - दुःखानां - मानसिककायिकानां क्षयार्थम् । एते हि रात्रिभोजनादयः प्राणिहिंसामूलका स्तदाचरणेन प्राणिहिंसा जायते । हिंसया दुःखमवश्यं भाषि, इति पर्यालोच्य रात्रिभोजनादिकं परित्यक्तवान् । तथा तपसि मनो निवेशितवान् । अथवा दुःखयति सन्तापयतीति दुःखं दुःखकारणं कर्म तस्य क्षयो विनाशस्तस्मै । तथा-'लोगं विदित्ता आरं परंच' किंच लोकं संसारं विदित्वा - आरं - इह लोकम्, च- पुनः परं परलोकम् । यद्वा-आरं - मनुष्यलोकम् परं नार
"
-
टीकार्थ - भगवान् महावीर रात्रि मोजन के साथ स्त्री सेवन को त्याग करके घोर तपस्वी बने थे। उनके घोर तपस्वी होने का प्रयोजन क्या था ? इस प्रश्नका उत्तर देते हुए कहा है शारीरिक मानसिक वाचिक दुःखों का क्षय करने के लिए उन्होंने तपोमध जीवन अंगीकार किया था। रात्रि भोजनादि प्राणियों की हिंसा के मूल हैं । इनके सेवन से प्राणियों की हिंसा अनिवार्य है। हिंसा दुःखों की जननी है। ऐसा सोच कर रात्रिभोजनादि समस्त सावयव्यापारों का त्याग कर दिया था और तपस्या में मन लगाया था । अथवा जो दुःख देता हैं, संताप पहुँचाता है, उसे दुःख कहते हैं, इस व्याख्या के अनुसार कर्म दुःख के कारण हैं, अतएव कर्मों का क्षप काने के लिए भगवान् ने तप अंगीकार किया था ।
ટીકા—ભગવાન મહાવીર રાત્રિ ભાજનના અને સ્ત્રીસેયનના ત્યાગ કરીને ઘાર તપસ્યા કરવા લાગ્યા હતા. તેએ શા માટે ઘેર તપાસ્યા કરતા હતા ? આ પ્રશ્નના ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે-માનસિક, યાચિક અને કાયિક દુઃખાને ક્ષય કરવાને માટે તેમણે તામય જીવન અ’ગીકાર यु हेतु रात्रिलोभन, भानु सेवन, आदि अर्यो द्वारा हिंसा थाय छे. તેમનું સેવન કરનાર લેાકેા પ્રાણીઓની હિંસા અવશ્ય કરે છે. હિંસા જ દુઃખેાની જનની છે, એવું સમજીને તેમણે રાત્રિèાજન આદિ સમસ્ત સાવદ્ય વ્યાપા રેશના પરિત્યાગ કરીને તપસ્યામાં મનને લીન કર્યું હતું. અથવા જે દુઃખ દે છે. સતાપ ઉત્પન્ન કરે છે, તેને દુઃખ કહે છે. આ વ્યાખ્યા પ્રમાણે ક્રમ જ દુઃખનું કારણ છે. એવું સમજીને કા ક્ષય કરવાને માટે ભગવાન્ મહાવીરે તપ અંગીકાર કર્યુ હતું,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨