Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४०
___ सूत्रकृताङ्गो 'संजमदीहरायं' संयमदीर्घरात्रम्-जीवनपर्यन्तं संयमोपस्थानेनोत्थितः । क्रिषावादिनामक्रियावादिनां वैयिकानामज्ञानिनां बौद्धादीनां च मतानि सम्यक परिज्ञाय, भगवान् तीर्थकरो महावीरस्वामी जीवनपर्यन्तं संयमाऽनुष्ठान एव युक्तोऽभवत् । परित्यज्य सर्ववादं संयमे एव तत्परोऽभवत् । ज्ञानक्रियाभ्यां मोक्ष इति विदित्वा ज्ञानक्रिपयोरेव पयत्नः कृतो न तु एक पक्षे एव इति भावः॥२७॥ मूलम्-ते वारिया इत्थी सराइभत्तं,
उवहाणवं दुक्खखयट्रयाए। लोगं विदित्ता आरं परं च,
सव्वं पदं वौरिय संववारं॥२८॥ छाया-स वारयित्या स्त्रियं सरात्रिभक्ता मुपधानवान् दुःखक्षयार्थाय ।
लोके विदित्याऽऽरं परंच सर्व प्रभुारितवान् सर्ववारम् ॥२८॥ हुए, क्यों कि उनके शिष्यों ने दोषयुक्त आचरण किया। वे दोष आप में नहीं हैं ॥१॥
क्रियावादियों, अक्रियावादियों, चैनधिको, अज्ञानिकों एवं बौद्ध आदि के मतों को सम्यक प्रकार से जान कर भगवान महावीर स्वामी जीवन पर्यन्त संयमानुष्ठान में ही उद्यत रहे। ज्ञान और क्रिया से मुक्ति होती है, ऐसा जान कर ज्ञान और किपा की साधना के लिए यत्नशील रहे, किसी भी एकान्त पक्ष को उन्होंने स्वीकार नहीं किया।२७) લઘુતા પ્રાપ્ત કરી છે, કારણ કે તેમના શિષ્યનું આચરણ દોષયુક્ત હતું, હે. પ્રભે ! તે દેષ આપનામાં નથી”
ક્રિયાવાદિઓ, અક્રિયાવાદિઓ, નચિકે, અજ્ઞાનિક અને બૌદ્ધ આદિના મતોને સારી રીતે જાણું લઈને-મોક્ષપ્રાપ્તિ માટે તે મતોને અયોગ્ય ગણીને મહાવીર સ્વામી જીવનપર્યન્ત સંયમાનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહ્યા. જ્ઞાન અને ક્રિયા દ્વારા જ મુક્તિ મળે છે, એવુ જાણીને તેઓ જ્ઞાન અને ક્રિયાની સાધનને માટે જ પ્રયત્નશીલ રહ્યા હતા. કઈ પણ એકાન્ત પક્ષને તેમણે સ્વીકાર કર્યો નહી. રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨