Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे सूर्याच्छादकत्वात् १३, उत्तमः-सर्वपर्वतेषु श्रेष्ठत्वात् १४, दिगादि:-सकलदिशा विदिशां च मर्यादाकारित्वात् १५, अवतंसक-सकलपर्वतशोभाजनकत्वादिति १६, (कंचणमान्ने) काञ्चनमृष्टवर्णः काञ्चनं-सुवर्णस्तस्येव मृष्टः श्लक्ष्णः शुद्धो वा वर्गों-रूपं यस्य स काञ्चनमृष्टवर्ण:-शुद्धसुवर्णः । एवम् (अणुत्तरे) अनुत्तरः-न विद्यते उत्तरः-प्रधानो यस्य सोऽनुत्तरः, यदपेक्षया नास्ति कश्चिदन्यः प्रधानः प्रवृद्धः, सर्वेभ्योऽपि श्रेष्ठ इति यावत् । (गिरिसु य पव्वदुग्गे) गिरिषु च पर्वदुर्ग:-गिरिषु मध्ये पर्वभिः-मेखलाभिर्वा दुर्गः साधारणजीवानां दुरवगाह:-सामान्यजीवैरारोदुमशक्यः। तथा-(गिरिवरे) गिरिवरःपर्वतमधानः, तथाऽसौ गिरिवरो मणिभिरोषधिभिश्च देदीप्यमानतया (भोमे) (१३) सूर्यावरण-सूर्य को छिपा देने वाला। (१४) उत्तम-सष पर्वतों में श्रेष्ठ । (१५) दिगादि-समस्तदिशाओं और विदिशाओं का उद्भवस्थान होने
से उनकी मर्यादा करता है। (१६) अवतंसक- सकल पर्वतों की शोभा का जनक । उस पर्वत का
वर्ण शुद्ध स्वर्ण के समान है। वह सभी पर्वतों में श्रेष्ठ है। न उससे अधिक श्रेष्ठ कोई पर्वत है और न उसके समान ही है। वह पर्वतों के मध्य में मेखला आदि के कारण दुर्गम हैं। साधारण जीवों के लिए दुःखावगाह है। वे उस पर चढ नहीं सकते। वह पर्वतों में प्रधान है तथा मणियों और औषधियों से देदीप्यमान
(13) सूर्याव२५-सूयन disीछे. तेथी मा नाम ५.यु. (૧૪) ઉત્તમ-સમરસ પર્વતેમાં શ્રેષ્ઠ હોવાથી આ નામ પડયું છે. (૧૫) સમસ્ત દિશાઓ અને વિદિશાઓનું ઉદ્ભવસ્થાન હોવાથી તેમની
મર્યાદા બાંધે છે. (૧૬) અવતંસક-સઘળા પર્વતે કરતાં વધારે સુંદર હેવાને કારણે તેનું આ
નામ પડયું છે. તે પર્વતને વર્ણ શુદ્ધ સુવર્ણના જેવું છે. તે સઘળા પર્વ તેમાં શ્રેષ્ઠ છે. કોઈ પણ પર્વત સુમેરુ કરતાં શ્રેષ્ઠ નથી એટલું જ નહી પણ કઈ પણ પર્વત તેને જેવો નથી.
સઘળા પર્વતે કરતાં તે વધારે દુમ છે. મેખલા આદિ કારણે તે દુર્ગમ છે, સાધારણ જીવને માટે તે તેના ઉપર આરહણ કરવાનું કાર્ય ઘણું જ દુઃખપ્રદ છે તે સઘળા પર્વતમાં સર્વોત્તમ છે. મણિઓ તથા ઔષધિઓથી દેદીપ્યમાન હવાને કારણે તે ભમ (ભૂમાગ)ની જેમ જાવ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨