Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४७३ निर्गतोऽपगतः आमः-अविशोधिकोट्यायो दोषः तस्य गन्धः सम्बधो यस्माद यस्य वा स निरामगन्धः-निरतिचारमूलोत्तरगुणयुकचारित्रक्रियावानित्यर्थः, (घिइम) धृतिमात्-अनेकमकारोपसर्गरुपद्रुतोऽपि मेरुवद् अविकम्पतया संयमे धृतिशीलः, 'ठियप्पा' स्थितात्मा, स्थितो व्यवस्थितः सकलकर्माऽपगमनेन स्वरूपे आत्मा यस्य स स्थितात्मा, 'अणुत्तरे' अनुत्तरः नास्ति उत्तरः प्रधानो यस्य सोऽनुत्तर: सर्वेभ्योऽपि प्रधानः, (सव्वजगंसि विज्ज) सर्वजगति विद्वान्-सकलपदार्थानां कराऽमलकवद् देत्ता-ज्ञाता, (गंथा अतीते) ग्रन्थादतीत:-बाह्यग्रन्थात् हिरण्यसुवर्णादिरूपात् , आभ्यन्तरग्रन्थात् कर्मरूपात् अतीत:--अतिक्रान्तो ग्रन्थातीत:-निर्ग्रन्थः, 'अभये' अभयः-नास्ति सप्तप्रकारकमपि भयं यस्य सोऽभयः, समस्तभयरहित -भगवान् निरामगंध थे अर्थात् अविशुद्धि कोटि नामक दोष उनसे हटगया था। तात्पर्य यह है कि वे अतिचार रहित मूलगुणों और उत्तर गुणों से युक्त चारित्रवान् थे। अनेक प्रकार के उपसर्ग आनेपर भी मेरु जैसे अकम्प होने से संयम में धैर्यवान थे। समस्त कर्मों के हट जाने से उनकी आत्मा अपने स्वरूप में स्थित हो गई थी। वह अनुत्तर थे अर्थात् अखिल विश्व में उनसे श्रेष्ठ कोई नहीं था-वहीं सर्वश्रेष्ठ थे । समस्त जगत् में, सकल पदार्थों को हथेली पर रहे हुए आंवले के समान प्रत्यक्ष देखने के कारण ज्ञानी थे। वह हिरण्य सुवर्ण आदि बाह्य परिग्रह से तथा कर्मरूप आभ्यन्तर परिग्रह से अतीत-रहित अर्थात् ग्रन्धातीत-निग्रन्थ थे। सात प्रकार के भयों से નિરામગંધ હતા, એટલે કે અવિશુદ્ધિ કોટિ નામના દોષથી રહિત હતા. આ કથનનો ભાવાર્થ એ છે કે તેઓ અતિચાર રહિત મૂળગુ અને ઉત્તર ગુણેથી યુક્ત હોવાને કારણે ચારિત્રવાન હતા. અનેક ઉપસર્ગો આવી પડવા છતાં તેમણે વૈર્યપૂર્વક તેમને સામને કર્યો હતો. આ પ્રકારે મેરુ સમાન અડગ હેવાને કારણે તેમને શૈર્યવાન કહ્યા છે. સમસ્ત કને ક્ષય થઈ જવાને કારણે તેમને આત્મા કર્મ રજથી રહિત થઈને મૂળ સ્વરૂપમાં ચમકતે હતે. તેઓ અનુત્તર (સર્વશ્રેષ્ઠ) હતા એટલે કે આખા વિશ્વમાં તેમના કરતાં શ્રેષ્ઠ અન્ય કેઈ ન હતું. સમસ્ત પદાર્થોને હાથમાં રહેલા આમળાની જેમ પ્રત્યક્ષ જોઈ શકવાને તેઓ સમર્થ હતા, તે કારણે તેમને જ્ઞાની કહ્યા છે. તેઓ સુવર્ણ, ચાંદિ આદિ બાહ્ય પરિગ્રહથી અને કર્મરૂપ આભ્યન્તર પરિગ્રહથી રહિત હતા, તેથી તેમને થાતીત-નિગ્રંથ કહ્યા છે. સાત પ્રકારના
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨