Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૦૪
सूत्रकृताङ्गसूत्रे अभिनववह्निपदीप्ताऽति गहनासु पापकर्मकारिणः पातयिता 'पययंति' प्रपचन्ति यथा-ततैलपूरितकटाहे शाकं मक्षिप्येतस्ततश्चालनं कुर्वन् पाचयति तद्वत् कटाहकल्पकुम्भ्यां बालान् इतस्ततः चालनेन ते परमाधार्मिकाः पात्रयन्ति । तत्र पाकदुःखमनुभवन्तस्ते बालाः किं कुर्वन्ति तत्राह - 'व्हाइया' वृष्णार्दिताः तृष्णया जलानेच्छया पीडितास्ते बालाः परमाधार्मिकैः 'उवत्त' ताम्रतप्तम्, तृष्णयाऽऽकुलितास्ते यदा जलं प्रार्थयन्ति तदा ते नरकपालास्तान् भोः ? narasara frयमासीa fee इदानीमिदमिति स्मारयित्वा ताम्रम् | 'पजिज्नमाणा' पाथ्यमानास्ते नारकाः । 'अरे' आर्तस्वरं रसन्ति विलक्षणदुःखानुभवनेन दुःखिताः आसन एव इदानीं तत्राने सुतरां साऽतिशयेन दुःखिताः सन्तः आर्तनाद कुर्वन्तीति ॥२५॥
हुए तैल से पूरित कढाई में शाक डालकर और इधर से उधर तथा उधर से इधर हिला डुलाकर पकाया जाता है, उसी प्रकार कढाई के समान कुंभी में उन पापी जीवों को इधर उधर हिलाकर परमाधर्मिक पकाते हैं। पकाने के दुःख का अनुभव करते हुए वे अज्ञानी क्या करते हैं, सो कहते है-प्यास से पीडित होकर जब वे जल की प्रार्थना करते हैं, तब नरकपाल उन्हें कहते हैं- 'अरे तुझे मदिरा बहुत प्रिय थी, ले अब यह पी, इस प्रकार स्मरण दिलाकर उबलता हुआ रांगा और तांचा पिलाते है। तब वे अती आर्तस्वर से चिल्लाते हैं। दिल क्षण प्रकार के दुःख का अनुभव करके वे बेवारे पहले ही दुःखी थे अब तपा हुआ रांगा और शीशा पिलाने से वे स्वभावतः और अधिक दुःखी होते हैं और आर्त्तनाद करते हैं ||२५||
કડાઈમાં શાકને નાખીને તાવેથા વડે હલાવવામાં આવે છે, એજ પ્રમાણે તે કુ‘ભીએમાં તે નારાને નાખીને તથા તેમને આમ તેમ હેરવી ફેરવીનેશાકની જેમ હલાવીને-પકાવવામાં આવે છે. આ પ્રકારે જ્યારે તેમને પકાવવામાં આવે છે ત્યારે તેમને અસહ્ય પીડા થાય છે અને તરસને કારણે તેમનાં કઠ સમાઈ જાય છે, તેએ પાણીને માટે કાલાવાલા કરે છે ત્યારે નરકપાલે તેમને કહે છે—અરે, તમને મદિરાપાન ઘણું જ પ્રિય હતું, તેા હવે આ રસનું પાન કરશે !' આ પ્રમાણે તેમના પૂર્વજન્મના દુષ્કૃત્યેનુ' તેમને સ્મરણ કરાવીને તેએ તેમને તાંબા અને સીસાના ઉકળતો રસ પિવરાવે છે, ત્યારે તેએ આત્ત સ્વરે ચીસેા પાડવા લાગે છે. કુ ભીમાં પકાવાયા હોવાને કારણે તેએ અસહ્ય પીડાને અનુભવ કરી રહ્યા હતા, તેમાં વળી ગરમા ગરમ સીસા અને તાંબાના રસનું પરાણે પાન કરવું પડે છે, તે કારણે તેમના દુઃખની માત્રા સ્વાભાવિક રીતે જ ખૂબ વધી જાય છે, તેથી આત્તનાદ કરે છે. પા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨