Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४०
सूत्रकृताङ्गसत्रे जला (अभिदुग्गंसि) अभिदुर्गायामतिविषमायां (जंसि) यस्यां नयां (पवज्जमाणा) प्रपद्यमाना नैरयिकाः (एगायत्ताण) एके अत्राणाः रक्षकरहिताः (उक्कमणं करेंति) उत्क्रमणं कुर्वन्ति-उत्क्रमणं गमनं प्लवनं वा कुर्वन्ति परमाधार्मिकप्रेरणयेति ॥२१॥ ___टीका--'सयाजला' सदाजला सदा-सर्वदा जलं विद्यते यस्यां सा सदाजला, सर्वदा जलयुता सदाजलाभिधाना वा 'अभिदुग्गा' अभिदुर्गा-अतिदुर्गा, अतिविषमा तर्तुमशक्या 'पविज्जलं' प्रदीप्तजलां पिच्छिलां, तज्जलं क्षारपूयरुधिरमिश्रितमिव विद्यते । अथवा-रुधिराविलवादतिपिच्छिला 'लोहविलीनतत्ता' लोहविलीनतप्ता-अग्निना तापितद्रवितलौहवत् अतिशयेन संतप्तं जलं विद्यते यस्यां सा लौहविलीनतप्ता । अग्नितप्तद्रवितलोहवत् अत्युष्णजलपपूरिता 'जंसी' यस्यां 'अभिदुग्गसि' अभिदुर्गायामतिविषमायाम् नद्याम् , 'पवज्जमाणा' प्रपद्यमाना:प्राप्तवन्तो नारकजीवाः तादृशनदीम्। 'एगायताण' एके अत्राणाः एकाकिन उसका जल इतना उष्ण है जैसे तीव्र ताप से द्रवीभूत हुआ लोहा हो। उस अत्यन्त दुर्गम नदी में पडे नारक अत्राण होकर उछलते हुए दुःख पाते हैं ॥२१॥
टीकार्थ--जिसमें सदैव जल बना रहता है वह नदी सदाजला कहलाती हैं । अथवा 'सदाजला' उसका नाम है । जिसको तैरना बहुत कठिन है । उसका जल क्षार, पीव और रुधिर से मिश्रित है या रुधिर से व्याप्त होने के कारण अत्यन्त पंकिल है। अग्नि में तपाये हुये और पिघले हुए लोहे के समान अतीव उष्ण जलवाली है। इस प्रकार अतिशय उष्ण जल से परिपूर्ण तथा अति विषम नदी में वे नारक जीव असहाय एवं अशरण होकर उछलते रहते हैं। परमाधार्मिक उन्हें तिरने के लिये विवश करते हैं। ગરમા ગરમ લેઢાના રસ જેવું અતિઉણ છે. તે અત્યન્ત દુર્ગમ નદીમાં પડેલાં નારકે ખુબ જ અસહાય દશાને અનુભવ કરે છે. પરમાધામિકે તેમને બળાત્કારે તે નદીમાં નાખે છે. ૨૧
ટીકાર્યું–જેમાં પાણી કાયમ ટકી રહે છે, એવી નદીને “સદા જલા” કહે છે. અથવા તે નદીનું નામ “સદા જલા” છે, તે નદીમાં તરવાનું કાર્ય ઘણું જ કઠણે છે. તેનું પાણી ક્ષાર, રુધિર અને પરુથી મિશ્રિત હોવાને કારણે, અથવા રૂધિરથી વ્યાપ્ત હોવાને કારણે ખૂબજ ગંદુ છે. તે પાણી ભઠ્ઠીમાં તપાવેલા લેઢાના રસ જેવું અતિ ઉષ્ણ છે. તે નદીમાં પરમાધામ નારકેને બળજબરીથી નાખે છે. બિચારા નિરાધાર અને અસહાય નારકને લાચારીથી તેમાં પડવું પડે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨