Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे अपाक्षुः-पृष्टवन्तः। (ग) इति वाक्यालङ्कारे। यद्वा-जम्बूस्वामी सुधर्मस्वामिनं प्रत्याह-गुरो ! केनेत्थंभूतो धर्मः संसारसागरा उतारणसमर्थः प्रतिपादितः, इत्येतद् बहवो मां पृष्टवन्तः, इति जम्बूस्वामी सुधर्मस्वामिनं कथयति-(समणा) श्रमणा निग्रन्थादयः (माहणा) ब्राह्मगाः-प्रसिद्धाः, तथा-(अगारिणो) भगारिण:-क्षत्रियादयो गृहस्थाः, अगारं-गृहं विद्यते येषां तेऽगारिणः । तथा-(परतिस्थिया य) परतीथि काथ, परतीथिकाः-शाक्यादयः खलु (पुच्छित्सु) अपाक्षु -मां पृष्टवन्त इत्यर्थः, किमिति पृष्टवन्त इत्यत आह-(से केइ) इत्यादि । (से केइ) स का (ग) वाक्यालङ्कारे (एगंतहिये) एकान्तहितम् , दुर्गतिपमृतजीवधारकम् तथा-शुभस्थाने पापकं च (अणेलिस) अनीदृशम् , अनुतमम्-अनुपमम्, (धम्म)-श्रुतचारित्रलक्षणम्, (साहुसमिक्खयाए) साधुसमीक्षया, साध्वीचासौ समीक्षेति साधुसमीक्षा यथा बस्थित वस्तुपरिच्छित्तिः तया साधुसमीक्षया अथवा साधुसमीक्षया समभाव
पूर्वोक्त नरक के स्वरूप को श्रवण करके संसार से विरक्त होकर श्रमण ब्राह्मणादिक सुधर्मा से पूछने लगे यह किसने कहा है ? अथवा जंबू स्वामी सुधर्मा से कहते हैं-हे गुरुवर्य इस संसारसागर से पार पहुँचाने में समर्थ इस प्रकार का धर्म किसने प्रतिपादन किया है ? यह प्रश्न अनेकों ने मुझसे पूछा है कि निर्ग्रन्थ आदि श्रमण, ब्राह्मण, अगारी अर्थात् क्षत्रिय आदि गृहस्थ और परतीर्थिक अर्थात् शाक्य आदि इन लोगोंने पूर्वोक्तरूप प्रश्न किया है, इसका उत्तर देते हैं-वह कौन था जिसने दुर्गति की ओर जाते जीवों को सहारा देनेवाले, शुभ स्थान में पहँचानेवाले तथा अनुपम श्रुत चरित्र रूप धर्म को यथार्थ रूप से जानकर अथवा समभावपूर्वक कहा है ?
નરકના પૂર્વોક્ત સ્વરૂપનું શ્રવણ કરીને, સંસારથી વિરક્ત થઈને શ્રમણે, બ્રાહ્મણે આદિ સુધર્મા સ્વામીને પૂછવા લાગ્યા-આ પ્રકારનું કથન કોણે કર્યું છે? અથવા જંબુસ્વામી સુધર્મા સ્વામીને પૂછે છેહે ગુરૂવર્ય! સંસારસાગરને તરાવનાર એવા આ પ્રકારના અનુપમ ધર્મનું પ્રતિપાદન કેણે કર્યું છે? આ પ્રકારને પ્રશ્ન અનેક લોકો દ્વારા મને પૂછવામાં આવે છે.'
હવે એ વાત પ્રકટ કરવામાં આવે છે કે નિચ“થ આદિ શ્રમણ, બ્રાહ્મણ, અગારી (ક્ષત્રિય આદિ ગૃહ), અને શાક્ય આદિ પરતીથિકે તેમને (भूस्वामीन) 2. प्रश्न पूछे छ
એવાં તે ઉપદેશક કેણ હતા કે જેમણે દુર્ગતિમાં જનારા જીવોને બચાવીને શુભસ્થાનમાં (મેક્ષમાં) લઈ જનાર અનુપમ શ્રુતચારિત્ર ધર્મને યથાર્થ રૂપે જાણીને તે ધર્મની પ્રરૂપણ કરી છે ?
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨