Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३८
सूत्रकृतासूत्र निर्भयाः (महासियाला) महाशमाला परमाधार्मिकविकुर्विता भवन्ति एभिः शगालैः (बहुकूरकम्मा) बहुक्ररकर्माणः (संकलियाहिं) शृङ्खलिकाभिः (बद्धा) बद्धाः-(तत्था) तत्स्थाः (खजति) खाद्यन्ते-खण्डशः कृत्वा भक्ष्यन्ते इति ॥२०॥
टीका-'तत्थ तत्र नरकावासे 'सया सकोवा' सदा सकोपा-सदैव सकोपाः क्रोधशीलाः 'पागन्मिणी' प्रगल्भिनोऽतिधृष्टाः निर्भयाः परमाधार्मिकैर्विकुर्विताः 'अणासिया' अनशिताः क्षुधातुराः, नामशब्द: संभावनायाम् 'महासियाला' महागाला:-अतिदीर्घकायाः जंबूकाः एभिः शृगालैः परमाधार्मिकैः 'बहुकूरकम्मा' बहुक्रूरकर्माणः, पूर्वजन्मनि अतिकठोरं पाणिहिंसादिकं ये कुर्वन्ति. स्म ते 'संवालियाहि' वज्रशंखलाभिः 'बदा' बद्धाः 'अदूरगा' अदूरगाः समोपे विद्यमानाः 'तत्था' तत्स्था-नरके स्थितास्ते नारकिजीवाः 'खज्जति' खायन्ते शृगालैस्तादृशविशेषणोपेतैर्नारकिजीवास्तत्र नरकावासे भक्ष्यन्ते, इति ॥२०॥ महाशृगाल होते हैं । परमाधार्मिक विक्रिया से उन्हें उत्पन्न करते हैं। उन शृगालों के द्वारा अतीव क्रूरकर्मी एवं सांकलों से बंधे हुए नारक जीव भक्षण किये जाते हैं ॥२०॥ ___टीकार्थ--नरकावास में सदैव क्रुद्ध रहने वाले, अत्यन्त धृष्ट निर्भय
और भूखे शृगाल होते हैं। वे दीर्घकाय होते हैं और परमाधार्मिक विक्रिया के द्वारा उनको उत्पन्न करते हैं। पूर्वजन्म में हिंसा आदि क्रूर कर्म करने वाले तथा शृंखलाओं से बद्ध एवं समीपवर्ती नारक जीवों को वे खाते हैं। अर्थात् वहाँ भूखे शृगाल सांकलों से बँधे हुए नारकों को खाते हैं ॥२०॥ ભૂખ્યાં, કોધી અને નિર્ભય હોય છે. પરમાધાર્મિકે પિતાની ક્રિય શક્તિ વડે તે શિયાળાની ઉત્પત્તિ કરે છે. પૂર્વભામાં ઘોર પાપકર્મો કરનારા, સાંકળ વડે બાંધેલા તે નારકનું આ મહાશિયાળા દ્વારા ભક્ષણ કરાય છે ૨૦
ટીકાર્થ-નરકાવાસમાં સદા ક્રોધથી યુક્ત રહેવાના સ્વભાવવાળાં, અત્યન્ત ઇષ્ટ, નિર્ભય અને ભૂખ્યા શિયાળો હોય છે તેમનું શરીર ઘણું જ વિશાળ હોય છે. પોતાની વૈકિય શક્તિ વડે પરમાધામિકે તેમનું નિર્માણ કરે છે. પૂર્વભોમાં હિંસા આદિ કુરા કર્મો કરવાથી નરકમાં ઉત્પન્ન થયેલાં, સાંકળ વડે બંધાયેલાં નારકની પાસે આ શિયાળો પહોંચી જાય છે અને તેમનાં શરીરમાંથી માંસનું ભક્ષણ કરે છે. મારા
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨