Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३४
सूत्रकृताङ्गसूत्र टीका-'संवाहिया' संवाधिता:-समेकीमावेन बाधिताः अतिपीडिताः । 'दुकडिणों दुकृतिन:-पापिजीवाः नरकगताः 'अहो य' अह्नि दिवसे च 'राओ य' रात्रौ च 'परितप्पमाणा' परितप्यमानाः-अतिशयिततया पीडां दशविधक्षेत्रवेदना मनुभवन्तः 'थर्णति' स्तनन्ति-आक्रन्दनं कुर्वन्ति । 'एगंतकूडे' एकान्तकूटेएकान्ततो दुःखस्थाने 'महंते महति-अतिदीर्घ 'विसमे' विषमे-कठिने नानाविधदुःखसंकुले (नरए) नरके पतिता:-नारकजीवाः 'कूडेन' कूटेन-गलयंत्रणादिपाशेन 'हता उ' इतास्तु-हता भवन्ति। निरन्तरं पीडिताः 'तत्था' तत्स्थाः तत्र स्थिताः पापिपुरुषाः अहोरात्रं रुदन्ति । यत्रैकान्त तो दुःखमेव वर्तते, अतिविस्तृतम् अतिकठिनं च । एतादृशनरके पतिताः पापिजीवाः गलं पाशादिना पाशयित्वा मार्यन्ते इति भावः ॥१८॥
टीकार्थ-अत्यन्त व्यथित हुए वे पापाचारी नारक जीव दिनरात संतप्त अर्थात् दस प्रकार की क्षेत्रजनित वेदना का अनुभव करते हुए आक्रन्दन करते हैं । एकान्त दुःखमय, अतिदीर्घ, विषम, नानाप्रकार के दुःखों से व्याप्त नरक में पडे हुए नारक जीवों के गले में फांसी लगा दी जाती है तो हत निहत होते हैं।
भाव यह है कि निरन्तर पीडित पापी पुरुष दिनरात आँसू बहाते रहते हैं। वहां एकान्ततः दुःख ही दुःख होता है । वह अति कठिन
और अति विस्तृत है । ऐसे नरक में पापी जीवों के गले में फंदा डाल कर मारे जाते हैं ॥१८॥
ટીકાર્થ–પૂર્વભવમાં પાપકૃત્યેનું સેવન કરીને નરકમાં ઉત્પન્ન થયેલા તે છ દિન રાત અત્યન્ત વેદનાને અનુભવ કરતા રહે છે, એટલે કે તેઓ દસ પ્રકારની ક્ષેત્રજનિત વેદનાનું વેદન કરે છે. આ અસહ્ય વેદનાને લીધે તેઓ કરુણાજનક રુદન કર્યા કરે છે. સંપૂર્ણતઃ દુઃખમય, અતિદીર્ઘ, વિષમ અને અનેક પ્રકારનાં દુઃખોથી વ્યાપ્ત નરકમાં પડેલા નારક જીવોના ગળામાં ફસે નાખીને તેમને માર મારવામાં આવે છે.
ભાવાર્થ એ છે કે નરકમાં નિરન્તર પીડાનો અનુભવ કરતા પાપી જી આંસુ સાર્યા કરે છે. ત્યાં તેમને સદા દુઃખ જ સહન કરવું પડે છે. એક પળ પણ તેમને સુખ મળતું નથી. તે સ્થાન ખૂબ જ વિષમ, વિસ્તૃત અને દુઃખદ છે. એવા નરકમાં પાપી જીના ગળામાં ફસે નાખીને પરમધામિક તેમને ખૂબ જ માર માર્યા કરે છે. ૧૮
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨