Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम् २३३ (महतीहिं) महतीभिः स्ववयः प्रमाणादधिकवयस्काभिः (वाकुमारीहिं) वा कुमारीभिः (से) सः (संथवं न कुन्जा) संस्तवं परिचयं संपर्क न कुर्यादिति ॥१३॥ ___टीका-'अणगारे' अनगारः साधुः 'अवि' अपि, अस्याऽपिशब्दस्य सर्वत्र संबन्धः । तथा च 'धृयराहि' दुहितृभिः संप्तारिस्वपुत्रीभिरपि सह कदाचिदपि विहारं न कुर्यात् । 'मुण्हाहि' स्नुषाभि: स्नुषा:-पुत्रवधूः ताभिः सह नैव विहारं कुर्यात् । तथा 'धाईहिं' धात्रीमिः धात्रीभिरपि सह नैकवासनादौ उपविशेत् । 'अदुव दासीहिं' अथवा दासोभिः किंबहुना याः गृहदास्यस्ताभिरपि सह संपर्क कथमपि न कुर्यात् । तथा 'महतीहिं' महतीभिः स्वनयः परिमाणादधिकवयस्काभिः 'कुमारी हिं' कुमारिकाभिः वाशब्दात् कनिष्ठाभियसा प्रमाणेन, आभिरपि सह
अन्वयार्थ---अनगार अपनी पुत्रियों पुत्रवधुओं, धायों, दासियों अपने से बडी-बूढी तथा कुँवारी स्त्रियों के साथ भी परिचय या सम्पर्क न करे॥१३॥
यहां गाथा के प्रारंभ में आये हुए 'अवि' (भी) का संबंध सभी जगह जोड़ लेना चाहिए । तदनुसार अर्थ यह होता है कि मुनि अपनी सांसारिक पुत्रियों के साथ भी कभी विहार न करे । पुत्रवधूओं के साथ भी विहार न करे । धायों के साथ भी कभी एक आसन पर न बैठे। गृहदासियों के साथ भी किसी प्रकार का सम्पर्क न रक्खे। इसी प्रकार जो वय में बड़ी हों अथवा कुमारिका हों, उनके साथ भी परिचय
सूत्रा--मार पातानी पुत्रीमा, पुत्रधुमे, पायो (यात्री), દાસીએ પિતાના કુટુંબની કુમારિકાઓ અને વૃદ્ધાઓ સાથે પણ પરિચય અથવા સંપર્ક રાખવો જોઈએ નહીં. ૧૩
----सा पायानी २३मातभा मा 'अवि' ५६ Yी मा દરેક પદ સાથે જોડવું જોઈએ અન્ય સ્ત્રીઓના સંપર્કને તો નિષેધ કરવામાં આવ્યું છે, પરંતુ પિતાની સાથે સાંસારિક સંબંધ ધરાવતી સ્ત્રીની સાથે પણ સંપર્ક રાખવાને નિષેધ ફરમાવ્યું છે. સૂત્રકાર કહે છે કે સાધુએ પિતાની સાંસારિક પુત્રીઓ સાથે પણ સંપર્ક રાખવો જોઈએ નહીં. તેણે પિતાની પુત્રવધૂઓ સાથેના સમાગમને (ઉઠવા, બેસવા, હરવા ફરવા રૂપ સમાગમ) પણ ત્યાગ કરવો જોઈએ. તેણે પિતાની ધાત્રીઓ (ધાવમાતાએ) ની સાથે પણ કદી એક આસને બેસવું જોઈએ નહીં. તેણે પોતાના કુટુંબની દાસીઓ સાથે પણ કોઈ પણ પ્રકારનો સંપર્ક રાખવો નહીં. તેણે પિતાના કુટુંબની વૃદ્ધ સ્ત્રીઓ અને કુમારિકાઓ સાથે પણ પરિચય કે સંપર્ક રાખવે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨