Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ.२ स्खलितचारित्रस्य कर्म न्धनि० २९३
टोका-'अदु' अथ च 'अंजणि' अंजनिकां कज्जलधारनलिकां कज्जलस्थापनपात्रं च मे प्रयच्छ । तथा-'अलंकारं' अलङ्कारम् आभूषणं कटक. केयुरादिकं 'कुक्कुययं' वीणाम्-घुघु रूविशिष्टां वीणाम् ‘पयच्छाहि' प्रयच्छ लोचनेजयित्वा आभूषणेन शरीरं विभूष्य वीणां वादयिष्यामि तथा लोध्र-लो, रक्तवर्णक अलक्तकादि समर्पय नखरञ्जनाय । (लोदकुसुमं च) लोध्रकुसुमं च प्रयच्छ केश झाराय । (वेणुपलासियं च) वेणुपलाशिको च-वंशनिर्मितवायविशेषरूपाम् वंशीम् आनय, सा मे मनोविनोदाय भविष्यति, 'गुलिका च' गुटिका च-सिद्धगुटिकां समानीयाऽर्पय, यत्मभावात्-मम युतित्वं कदाऽपि न गच्छेत् , सदा मम यौवनं तिष्ठेत् ॥७॥
पुनरप्याह-'कुटुं' इत्यादि। मूलम्-कुटुं तगरं च अगुरुं संपि, सम्म उसिरेणं।
तेल्लं मुंहभिलिजाए वेणुंफलाइं संनिधानाए ॥८॥ ___टीकार्थ-स्त्री आदेश करती है-मुझे काजल रखने की नलिका (डिविया) लाकर दो। कटक केयूर आदि आभूषण तथा घुघरूदार वीणा लाओ। मैं आंखों में काजल आंजकर, आभूषणों से शरीर को आभूषित करके वीणा बजाउंगी। तथा नाखून रंगने के लिये लोध्र महावर अर्थात् स्त्रियों के पैर रंगने का लाल रंग आदि लाकर दो। केशों का शृङ्गार करने के लिए लोध्र के पुष्प लाभो । मेरे लिये वेणुपलाशिका अर्थात् वांसुरी लामो, जिससे मैं अपना मनोविनोद कर सकू। सिद्धगुटिका लाकर दो, जिसके प्रभाव से मेरा यौवन कभी नष्ट न हो, मैं सदा नवयुवती बनी रहूँ॥७॥
ટીકાર્થ–સ્ત્રી આદેશ કરે છે કે “મારી આંખમાં આંજવા માટે કાજળની ડબ્બી અને સુરમાની શીશી લાવી દે. મારે માટે કાનના બુટિયે, હાર, બંગડીઓ આદિ આભૂષણે લાવી દે. મારે માટે ઘુઘેરીઓવાળી વીણા લઈ આ હું આંખમાં કાજળ આંજીને તથા આભૂષણે અને સુંદર વસ્ત્રો ધારણ કરીને વીણુ વગાડીને તમારા દિલને વીણાના મધુર સૂરો વડે ડેલાવવા માગું છું પગ રંગવા માટે અળસે લઈ આવે. મારાં કેશની સજાવટ માટે લોના ફો લઈ આવે. મને એક વાંસળી લાવી દે, તે વાંસળીના વાદન દ્વારા હું તમારા મનને બહેલાવવા માગું છું. મને સિદ્ધગુટિકા લાવી દો. તેનું સેવન કરીને હું મારું યૌવન સદા ટકાવી રાખવા માગું છું” પાછા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨