Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे केऽपि न संति यः सह तेषामौपम्यं भवेत् । यद्वा-ते न केचित् , उभयपरिभ्रष्टस्यात् । सायद्यकर्माऽनुष्ठानात् न साधाः, ताम्बूलगदिपरिभोगरहितत्वात् न गृहस्थाः। अथया-नेमे ऐहिककर्माऽनुष्ठायिना न वा-पारलौकिककर्मणां संपादयिताः । इतस्ततो द्विधातोऽपि भ्रष्टा एव ते इति भावः ॥१८॥
सम्पति उपसंहारद्वारेण स्त्रीसंबन्धस्प परिहाराय आह सूत्रकार:'एव' मित्यादि। मूलम्-एवं खु तासु विन्नप्पं संथवं संवासं च वजेजा।
तजातिया इमें कामा वजकंरा य एवमक्खाए ॥१९॥ पुरुष दास, मृग और पशु से भी गया वीता होने के कारण अपदार्थ बन जाता है।
सब से अधम होने के कारण किसी को भी उसके समान नहीं कहा जा सकता। अतएव उसकी उपमा ही नहीं है। या वास्तव में वे कुछ भी नहीं हैं, क्योंकि दोनों तरफ से भ्रष्ट हैं। सावध व्यापार करने से साधु नहीं हैं और ताम्बूल आदि का उपभोग न करने के कारण गृहस्थ भी नहीं है, अथवा न वे इस लोकसंबंधी कर्म करने वाले हैं और न परलौकिक अनुष्ठान ही करने वाले हैं। इस प्रकार वे कुछ भी नहीं है अर्थात् उनकी इतो भ्रष्टः ततो भ्रष्ट जैसी गति होती है ॥१८॥
દાસ, મૃગ અને પશુ કરતાં પણ અધમ દશાનો અનુભવ કરતા હોય છે. તેઓ એવાં સવહીન બની ગયા હોય છે કે તેમનું પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ જ જાણે ગુમાવી બેઠા હોય છે. તેઓ સઘળી વસ્તુઓ કરતાં અધમ હોવાને કારણે કઈ પણ વસ્તુને તેમના સમાન કહી શકાય નહીં. તેથી તેમને કઈ પણ વસ્તુની ઉપમા આપી શકાય નહી. ખરી રીતે તે તેઓ અપદાર્થ રૂ૫ જ-સ્વતંત્ર અસ્તિત્વ રહિત જ-લાગે છે, તેઓ સાવદ્ય કર્મોમાં પ્રવૃત્ત રહેવાને કારણે સાધુ પણ નથી અને તાંબૂલ આદિને ઉપભેગ ન કરવાથી તેઓ ગ્રહસ્થ પણ નથી. આ રીતે “નહીં ઘરના કે નહીં ઘાટના જેવી તેમની દશા છે. અથવા તેઓ આ લોક સંબંધી કર્મ કરનારે પણ નથી અને પરલેક સંબંધી અનુષ્ઠાન કરનારા પણ નથી. આ પ્રકારે તેઓ સંસારી પણ નથી અને સાધુ પણ નથી. અર્થાત્ એવા પુરૂષ અને ભ્રષ્ટ તતભ્રષ્ટ-ગૃહસ્થ અને સાધુપણાની વચમાં જ ભટકે છે. ૧૮
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨