Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
समयार्थबोधिनो टीका प्र. श्रु. म. ४ उ.२ स्खलितचारित्रस्य कर्मबन्धनि० २९५ कोष्ठपुटादिकं कमलगंधम् , सुगन्धद्रव्यं, तगरं गन्धद्रव्यविशेषम् अगुरुं धूपगन्धद्रव्यमानीय मे प्रयच्छ यावता सर्वदैव शरीरं सुगन्धितं भवेत् । तथा 'मुइमिलिंजाए' मुखाभ्यंगाय 'तेल्लं' तैलं-सुगन्धितं तैलं चाऽऽदाय प्रयच्छ । 'वेणुफलाइ' वेणुफल कानि- वस्त्रादीनां संस्थापनाय वेणुविनिर्मितपेटिकामपि यतः कुतश्चिदानाय्य दीयताम् यत्र निहितं वस्त्रादिकं सुरक्षितं भविष्यति । शय्यायाः शोभायै तगरादिकमपेक्षितम् , मुखशोभाऽभिवर्द्धनाय तैलादिकमपेक्षिाम, तथा वखादीनां रक्षायै पेटिकादीनां संग्रहोऽप्यावश्यकः प्रतीयते । इति भावः ॥८॥ मूलम्-नंदीचूषणगाई पाहराहि छत्तीवाणहं च जाणाहि।
सत्थं च सूबच्छेजाए आगील च वयं स्याँहि ॥९॥ छाया--नन्दीचूर्ण माहर छत्रोपानहौ च जानीहि ।
शस्त्रं च सूरच्छेदाय आनीलं च वस्त्रं रंजय । ९॥ गन्ध से युक्त, गन्धद्रव्य तगर एक सुगंधित द्रव्य है और अगुरु अगर के नाम से प्रसिद्ध धूपद्रव्य है । स्त्री आदेश करती है कि यह सब वस्तुएं मुझे लाकर दो जिससे मेरा शरीर सुगंधित रहे और मुख पर मालिश करने के लिये सुगंधित तैल लाकर दो। वस्त्र आदि रखने के लिये बांस की बनी हुई पेटी भी कहीं से लाकर दो जिससे वस्त्र सुरक्षित रहे ___ आशय यह है कि शय्या की शोभा के लिए तगर आदि की अपेक्षा की गई है, मुख का सौन्दर्य वढाने के लिये तैलादि की अपेक्षा की गई है और वस्त्रादि की रक्षा के लिए पेटी आदि की आवश्यकता प्रतीत की गई है ॥८॥
ટીકાર્ય––સ્ત્રી તેને કહે છે કે--હે પ્રાણનાથ! આજ તે મારે માટે ખસનાં મૂળની સાથે વાટેલાં કુષ્ઠ, તગર અને અગર લેતા આવજે, “કુષ્ઠ આ પદને અર્થ અહીં કમલની ગધેથી યુક્ત સુગંધદ્રવ્ય” સમજ, તગર એક સુગંધિત દ્રવ્ય છે અને “અગર' એટલે અગરુ નામનું ધૂપદ્રવ્ય. આ બધા સુગંધિત દ્રવ્યનું શરીરે માલીશ કરવાથી શરીર સુગંધિત રહે છે. વળી મુખ પર માલીશ કરવા માટે સુગંધિદાર તેલ બનાવી દે. મારાં કપડાં મૂકવા માટે વાંસની બનાવેલી સુંદર પેટી લઈ આવે કે જેથી મારાં કપડાં સુરક્ષિત રહે.'
આ કથનને ભાવાર્થ એ છે કે શય્યાની શોભાને માટે સ્ત્રી તગર આદિની અપેક્ષા રાખે છે, મુખના સૌંદર્યની વૃદ્ધિ માટે તે તેલ આદિની અપેક્ષા રાખે છે અને કપડાં આદિની રક્ષા માટે પેટીની અપેક્ષા રાખે છે. ૮
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨