Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८०
सूत्रकृताङ्गसूत्रे कुर्यात् स्यादावासक्तस्य परलोके महादुःखसंभवस्य दर्शनात् । यदि कदाचिन्मोहोदयाद्भोगकामी-भोगाभिलाषी भवेत् । तदाऽपि भोगे-ऐहिकाऽऽमुष्मिकदोषाविचार्य मोगेभ्यः 'पुणो' पुनरपि 'विरज्जेज्जा' विरज्येत, मोहनीयकर्मणामुदयवशात् यदि भोगे वित्तपवृत्तिर्भ वेत्तदा दोषपर्यालोचनया ज्ञानांकुशेन चित्तं ततो निवर्तयेत् । 'समणाण' श्रमणानामपि 'भोगे' भोगान् 'मुणेह' शृणुत । यद्यपि भोगा दुःखजनकाः सर्वेषाम् , तत्रापि तपस्तप्तानामपि साधूनां यथा भोगा भवन्ति, तथा यूयं शृणुत । 'एगे' एके शिथिलाचारिणः 'भिक्खुणो' भिक्षवः 'जह मुंजेति' यथा भोगान् भुजन्ति, तथा गणुत, इति पूर्वेण सह संबन्धः । विद्य. मानानामपि कामो दुर्निवार इत्यन्यदीयपापि श्वानमधिकृत्योक्तम्वह स्त्रियों में कभी भी अनुरक्त न हो-भोगों में चित्त को अनुरक्त न करे। जो स्त्री आदि में आसक्त होते हैं, उन्हें परलोक में घोर दुःख भोगने पडते हैं। कदाचित् मोह का उद्रेक होने से भोगों की अभिलाषा जागृत हो जाय तो भोगों से उत्पन्न होने वाले ऐहिक एवं पारलौकिक दोषों का विचार करके पुनः शीघ्र ही उनसे विरक्त हो जाय । ज्ञान के अंकुश से चित्त को भोगों से निवृत्त कर ले । यद्यपि भोग सभी के लिये दुाखजनक होते हैं, फिर भी कोई कोई शिथिलाचारी साधु भोग भोगते हैं । वे जिस प्रकार भोग भोगते हैं सो सुनो। अन्यत्र कुत्ते को उद्देश करके कहाभी है-'कृशः काणः' इत्यादि।
दुबला, काना लंगडा चूना (कानों से रहित) पूंछ से रहित पुंछकटा, भूख से वीडित, बूढा हंडी का ठीकरा जिसके गले में है तथा रस्सी સિઓમાં અનુરક્ત થવું જોઈએ નહીં–ચિત્તને કામગોમાં અનુરક્ત કરવું જોઈએ નહીં. જે સ્ત્રી આદિમાં આસક્ત થાય છે, તેમને પરલેકમાં ભયંકર
ખે ભોગવવા પડે છે. કદાચ મેહને ઉદ્રક થવાથી ભેગની અભિલાષા જાગૃત થઈ જાય, તે ભેગોને કારણે ઉત્પન્ન થનારાં હિક અને પારલૌકિક
એનો વિચાર કરીને, તેણે તરત જ તેમનાથી વિરક્ત થઈ જવું જોઈએ. તેણે જ્ઞાનના અંકુશ વડે ચિત્તને ભેગમાંથી નિવૃત્ત કરી લેવું જોઈએ. જે કે ભેગે સૌને માટે દુઃખજનક જ છે, છતાં પણ કોઈ કેઈશિથિલાચારી સાધુઓ જોગોમાં અનુરક્ત જ રહે છે. તેઓ કેવી રીતે ભેગે ભેગવે છે–તે ભેગે પ્રત્યેની આસક્તિને કારણે તેમની કેવી દશા થાય છે, તેનું વર્ણન હવે સાંભળો. અન્યત્ર પણ કૂતરાને લઈને એવું કહ્યું છે કે–દુર્બળ, કાણે, લંગડે, બુચ (કાનરહિત), પાઈ ગયેલી પૂંછડીવાળે, ભૂખથી દુબળે, જેને ગળામાં હોડીને કાંઠલે વીંટળાયેલ છે, જેના શરીર પરના જખમમાંથી રક્ત અને
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨