Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम् २५३ स्त्रीणां स्वभावो लौकिकशास्त्रेभ्य एवावगन्तव्यः । स्त्रीणां चरितमतीव दुर्विज्ञेयम् । तथोक्तम्
'हयन्यद् वाच्यन्यत् कर्मण्यन्यत् पुरोऽथ पृष्ठेऽन्यत् ।। अन्यत् तव मम चान्यत् स्त्रीणां सौ किमप्यन्यत् ॥१॥ इति ॥२०॥
स्त्रीसंबन्धस्य फलं कीदृशं भवति, तत्तु शास्त्रवेद्यमेव किन्नु लोकेऽपि तस्य फलमतीव दुःखदायि, इति दर्शयितु मूत्रकार आह-'अविहत्थे' त्यादि । मूलम्-अवि हत्थपादछेदाय अदुवा वद्धमंसँउक्ते।
अवि तेयसाभितावणाणि तच्छिय खारसिंचणाई च॥२१॥ अतएव कुल और शील से सम्पन्न पुरुष को चाहिए कि वह नारियों को श्मशान की घटिका के समान त्याग दे।' __स्त्रियों का स्वभाव लौकिकशास्त्रों से ही जानना चाहिए। उनका चरित अतीवदुर्गम होता है। कहा भी है-'हृद्यन्यद्वाच्यन्यत्' इत्यादि। ____ 'स्त्रियों का सभी कुछ निराला ही होता है। उनके हृदय में कुछ
और होता है, वचन में कुछ और होता है, कर्म (क्रिया करने) में कुछ और ही होता है ! आगे कुछ और तो पीछे कुछ और होता है । उनका तुम्हारा हमारा भी अन्य होता है ॥२०॥ રાખતી નથી. તેથી કુળવાનું અને શીલવાન પુરુષોએ તેને મશાનઘટિકા સમાન ગણીને તેને ત્યાગ કર જોઈ એ. (શ્મશાનમાં પડેલા માટીના જળપોત્રને જેમ ત્યાગ કરવામાં આવે છે, તેમ જિલ્લાઓને પણ ત્યાગ કર જોઈએ) સિઓને સ્વભાવ કે હોય છે, તે લૌકિક શાસ્ત્રોમાંથી જાણી લેવું જોઈએ. સ્ત્રીચરિતને સમજવું ઘણું જ મુશ્કેલ હોય છે. કહ્યું પણ છે કે
'हृद्यन्यद् वाच्यन्यत्' ध्याह
સ્ત્રિઓનું સઘળું નિરાળું જ હોય છે. તેમનાં મનમાં કંઈક હોય છે, અને તેમની વાણીમાં બીજું જ હોય છે, અને તેમની ક્રિયામાં વળી ત્રીજુ જ કંઈ હોય છે. એટલે કે તેમનાં મનના વિચાર, વાણું અને કાર્યમાં એકરૂપતા હેતી નથી. તેમની આગળ કંઈક હોય છે, તે પાછળ બીજુ કંઈક જ હોય છે. તે અમુક વસ્તુને કે માણસને પિતાને ગણાવે છે પણ મનમાં તે અન્યને જ પિતાને ગણતી હોય છે. તે કારણે સ્ત્રીચરિતને તાગ મેળવે ઘણે જ
भ गाय छे.' ॥२०॥
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૨