Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
साधर्मिणी अहमस्मीति कपटेन साधुसमीपमागत्य साधु धर्मात् प्रस्खलयति । अयं भावा-स्त्रीणां संवन्धो महतेऽनर्थाय भवति साधूनाम् । साधोनि तपासंयमादिकं सर्वमपि स्त्री संपर्कात्सहसैव विनश्यति। तदुक्तम्___'तज्ज्ञानं तच्च विज्ञानं तत्तपः स च संयमः ।
सर्वमेकपदे भ्रष्टं सर्वथा किमपि स्त्रियाः ॥१॥' स्त्रीसान्निध्यात पुरुषाणां अनर्थे पतनं भवतीत्वत्र दृष्टान्तं दर्शयति । 'जतुकुंभे इत्यादि। 'जहा' यथा-उपज्योतिः, अग्निसमीपे लाक्षाघटः घृतवटो वा विलीयते। एवं सीणां 'संवासे' संबासे 'विउ' विद्वान्-शास्त्रज्ञोऽपि 'विसीएज्जा' विषीदेत। संयमानुष्ठान प्रति शिथिलो भवेत् । तदुक्तम्(समान धर्म वाली) बनकर कपट से साधु को भ्रष्ट करती है । तात्पर्य यह है कि स्त्री का सम्पर्क साधुओं के लिये घोर अनर्थ का कारण बनता है। स्त्री के सम्पर्क से साधु का तर संयम आदि सब कुछ सहसा ही नष्ट हो जाता है । कहा भी है-'तज्ज्ञानं' इत्यादि
'साधु का वह ज्ञान, बह विज्ञान, वह तर और वह संयम जो उसने अत्यन्त श्रम से दीर्घकालीन साधनों के द्वारा प्राप्त किये हैं, स्त्री के संसर्ग से वे सभी एकदम ही नष्ट हो जाते हैं।'
स्त्री के सान्निध्य से पुरुषों का किस प्रकार अनर्थ में पतन होता है, यह बात दृष्टान्त द्वारा दिखलाते हैं-जैसे अग्नि के समीप स्थित लाख का घट पिघल कर नष्ट हो जाता है, उसी प्रकार शास्त्रज्ञ मुनि भी स्त्री के सम्पर्क से शिथिलाचारी हो जाता है। कहा है-'तप्ताङ्गारसमा' इत्यादि બનીને કપટથી સાધુને ભ્રષ્ટ કરે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સ્ત્રિઓને સંપર્ક સાધુને માટે ઘોર અનર્થનું કારણ બને છે. સ્ત્રીને સંપર્કને લીધે સાધુના તપ, સંયમ આદિ એકાએક નષ્ટ જ થઈ જાય છે. કહ્યું પણ છે કે'तज्ज्ञान' या 'ज्ञान, विज्ञान, तप, सयम माह वस्तुमे २ तो (સાધુએ) અત્યન્ત શ્રમ અને દીર્ઘકાલીન સાધના દ્વારા પ્રાપ્ત કરેલ હોય છે, તે બધું સ્ત્રીના સંસર્ગમાં આવતાં જ એકદમ નષ્ટ થઈ જાય છે.”
સ્ત્રીના સમાગમમાં આવવાથી સાધુનું કેવી રીતે પતન થાય છે. સ્ત્રી સમાગમ સાધુને માટે અનર્થનું કારણ કેવી રીતે બને છે તે સૂત્રકાર દષ્ટાન્ત દ્વારા સમજાવે છે–જેવી રીતે અગ્નિની સમીપમાં મૂકેલ લાખને ઘડે પીગળીને નષ્ટ થઈ જાય છે, એ જ પ્રમાણે શાસ્ત્રજ્ઞ મુનિ પણ સ્ત્રીના સંપર્કને सीधे शिथिमायारी थ य 2. ४थु ५५५ छ -'तप्ताङ्गारसमा' त्या
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨