Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४२
सूत्रकृताङ्गसूत्रे 'ताहि' तामिः स्त्रीभिः सह, 'संथवं संस्तवं-परिचयं कुर्वन्ति । यस्मात् कारणात् स्त्रीपरिचयात् पथभ्रष्टाः भवन्ति 'तम्हा' तस्मात् कारणात् 'समणा' श्रमणाः साधवः 'आयडियाए' आत्महिताय स्त्रीणां संबन्धाऽभावे स्वकीय हितमेव भविव्यतीति मन्यमानाः 'सणिसेज्जायो' संनिषधाः-सं-सम्यक निषीदन्ति-उपविशन्ति स्त्रियो यत्र सा सनिषधा-ताः संनिषद्याः स्त्रीणामावासस्थानानि । 'न समेंति' न संयन्ति-न गच्छन्ति स्त्रीभिः सह संपर्क नैव कुर्वन्ति । तया सह संग वार्तालापं तत्स्थानादौ गमनादिकं सर्वमेव परित्यजन्ति मोक्षाभिलाषिणः श्रमणाः॥१६॥
साधूनामपि स्त्रीपरिचयात् पतनं भवतीति प्रतिपादितम् । तत्र पृच्छयतेकिं प्रव्रज्यां स्वीकृत्यापि कश्चित् स्त्रीसम्पर्क करोति कृतवान् करिष्यति वेति के साथ संस्तव-परिचय करते हैं, क्योंकि स्त्रीपरिचय से पथभ्रष्ट होना पडता है । श्रमण आत्महित के लिए अर्थात् यह मानकर कि स्त्रियों के साथ सम्बन्ध न रखने से आत्मा का श्रेय ही होगा, कभी स्त्रियों के निवासस्थान पर न जाए, उनके साथ सम्पर्क न करे मोक्षाभिलाषी सन्त पुरुष स्त्रियों के संसर्ग का, उनके साथ वार्तालाप करने का और उनके निवासस्थान में जाने का सभी प्रकार ऐसे के संसों का त्याग करते हैं ॥ १६ ॥
स्त्रियों के साथ परिचय करने से साधुओं का भी पतन हो जाता है, यह प्रतिपादन किया जा चुका है। अब प्रश्न यह है कि क्या दीक्षा સ્ત્રીઓને સમાગમ સેવે છે. એવા પુરૂષો સમાધિગ (ધર્મધ્યાન) માં ચિત્ત પરોવી શકતા નથી, તે કારણે તેમને પથભ્રષ્ટ (મેક્ષમાર્ગથી દૂર ફેંકાયેલા) કહી શકાય છે. શ્રમણે કદી પણ સ્ત્રિઓના નિવાસસ્થાનમાં જવું જોઈએ નહીં અને તેમને સંપર્ક સેવા જોઈએ નહીં. તેણે એ વાતને મનમાં વિશ્વાસપૂર્વક અવધારણ કરવી જોઈએ કે સ્ત્રિઓનો સમાગમ નહીં કરવાથી જ પિતાના આત્માનું કલ્યાણ સાધી શકાશે. આ વાતને અંતઃકરણમાં કોતરી લઈને મેક્ષાભિલાષી સંત પુરૂષ સ્ત્રીઓના સંસર્ગને ત્યાગ કરે છે, તેમની સાથે વાર્તાલાપ પણ કરતા નથી અને તેમનાં નિવાસસ્થાનમાં પ્રવેશ પણ કરતા નથી. આ પ્રકારે તેઓ સ્ત્રીના સંપર્કને સંપૂર્ણતઃ ત્યાગ કરે છે. ૧૬
સ્ત્રિઓની સાથે પરિચય કરવાથી સાધુઓનું પણ પતન થઈ જાય છે, એ વાતનું પ્રતિપાદન થઈ ચૂક્યું. હવે એ પ્રશ્ન ઉદ્ભવે છે કે “શું દીક્ષા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨