Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
सूत्रकृताङ्गसूत्रे समुद्भवः, वनाग्निदग्धवेत्रमूलात् कदलीवृक्षस्योत्पत्तिः, आमतण्डुलजलसंसिक्तभूतलात् रक्तवर्णविशेषितशाकस्य समुत्पत्तिभवति, तथा गोलोमतो दुर्वा जायते । तथा-यदपि मनोज्ञाहारादिकं सुखकारणतया-उपक्षिप्तम् , तदपि न सम्यक् । मनोज्ञाहारसेवनेनापि रोगादिसंभवात् ।
किं च-वैषयिकन्तु दु'खपतीकारकारणतया सुखं भवितुं नार्हति । विषय. जनितसुखस्य सर्वदैव दुःखमिलितत्वात् दुःखरूपतैव विद्यते । योऽयन्तत्र मूढानां सुखाऽऽभासः सोऽपि दुःखरूप एव । तदुक्तम्
दुःखात्मकेषु विषयेषु सुखाऽभिमानः, सौख्यात्मकेषु नियमादिषु दुःखबुद्धिः। उत्कीर्णवर्णपदपंक्तिरिवाऽन्यरूपा,
सारूप्यमेति विपरीतगतिपयोगात् ।। के मूत्र का योग होने पर गोबर से विच्छू की उत्पत्ति हो जाती है, दावानल से दग्ध वेत के मूल से कदली वृक्ष की उत्पत्ति होती है, करचे तन्दल एवं जल से सिक्त भूतल से लाल रंग का एक विशेष शाक उत्पन्न होता है तथा गोरोम से दूब की उत्पत्ति देखी जाती है। __ मनोज्ञ आहार आदि को सुख का कारण कहना भी ठीक नहीं क्योंकि उसके सेवन से भी रोगादि की उत्पत्ति देखी जाती है। इसके अतिरिक्त वैषयिक सुख वास्तव में सुख ही नहीं है, वह तो दुःख काही कारण होता है । वैषयिक सुख में दुःखों का सम्मिश्रण रहता है, अतएव वह विमिश्रित भोजन के समान वस्तुतः दुःख ही है
કાચા તન્દુલ (ખા) અને પાણી વડે સિક્ત ભૂતલમાંથી લાલ રંગનું એક વિશિષ્ટ શાક ઉપન થાય છે, તથા ગેરોમ (ગાયની રુવાંટી) વડે દૂબ (पास) त्यत्ति था५ छे.
મનોજ્ઞ આહાર આદિને સુખના કારણરૂપ ગણવા તે પણ ઉચિત નથી, કારણ કે તેના સેવનથી પણ રેગાદિની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે. વળી વૈષણિક સુખ વાસ્તવિક દૃષ્ટિએ જોતાં સુખ રૂપ જ નથી, તે તે દુઃખના પ્રતીકારના જ કારણ રૂપ હોય છે. વૈષયિક સુખમાં દુઃખનું સમ્મિશ્રણ રહે છે. તેથી વિષમિશ્રિત જનની જેમ તે ખરી રીતે તો દુઃખ રૂય જ હોય છે. મૂઢ માણસે જ તેને સુખરૂપ માને છે, પરંતુ ખરી રીતે તે તે સુખાભાસ રૂપ હેવાને કારણે દુઃખ રૂપ જ છે. કહ્યું પણ છે કે –
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨