Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६०
सूत्रकृताङ्गसूत्रे टीका-भो भो अन्यतीथिकाः बीजोदकाधुपभोगेन मोक्षो भवतीति मन्यमानाः । तथा सावधपूजां मोक्षकारणं मन्यमानाः पूजापतिष्ठापरायणा दण्डिन: शीथिलाचारिपार्श्वस्थादयः 'एयं' एनम् सर्वज्ञपतिपादितमोक्षमार्गम् , सुखेनैव सुखं जायते इत्यादि अपदाग्रहे न व्यामोहिता भवथ, 'अवमन्नंता' अवमन्यमाना तिरस्कुर्वाणाः 'अप्पेणं' अल्पेन वैषयिकसुखेन 'बहु' बहु=अधिकं सर्वतः श्रेष्ठं मोक्षसुखं, 'मा लुंगहा' मा लुम्पथ अत्यल्पवैषधिकसुखेच्छया सातागारवादि मुखलिप्सया वा निरतिशयं मोक्षं सुखं मा तिरस्कुरुत । विषयसुखमाप्त्या कामोद्रेक एक स्यात् । ततश्च चित्तास्वास्थ्यं न पुनः समाधेरुद्भवः, तदभावात् कुतो मोक्षाशा। अपि च-एयरस' एतस्य मोक्षविपरीतपक्षस्य 'अमोक्खाय' पडेगा जैसे स्वर्ण की उपेक्षा करके लोह के भार को वहन करनेवाले को करना पडता है॥७॥
टीकार्थ--हे अन्यतीथिको ! बीज और सचित्त जल आदि के उपभोग से मोक्ष प्राप्ति माननेवालो! सावद्य पूजा को मोक्ष का कारण माननेवालो ! पूजा प्रतिष्ठा में परायणो ! दण्डियो! शिथिलाचारी पार्श्वस्थो! सुख से ही सुख की प्राप्ति होती है, इस प्रकार के दुराग्रह से भ्रान्ति के शिकार होकर आप लोग सर्वज्ञ प्ररूपित मोक्षमार्ग की अवगणना करते हैं । परन्तु अल्प तुच्छ वैषयिक सुख के लिए अधिक अर्थात् श्रेष्ठ मोक्षसुख को मत गंमाओ ! अत्यन्त अल्पविषय सुख की इच्छासे निरतिशय मोक्षसुख का तिरस्कार न करो। विषयसुख की प्राप्ति से काम का उद्रेक ही होगा । उस से चित्त अस्वस्थ बनेगा પશ્ચાત્તાપ કર પડશે કે જેઓ પશ્ચાત્તાપ સોનાની ઉપેક્ષા કરીને લેઢાને ભાર વહન કરનારને કરે પડે છે. જેના
ટીકાર્યું–હે અન્યતીર્થિક બીજ અને સચિત્ત જલ આદિના ઉપભેગથી મોક્ષ પ્રાપ્ત થાય છે, એવું માનનારા હે પૂજા પ્રતિષ્ઠામાં લીન રહેનારા અજ્ઞાની લેકે ! હે દંડીએ ! હે શિથિલાચારીઓ ! સુખ દ્વારા જ સુખની પ્રાપ્તિ થાય છે, એવા દુરાગ્રહ તથા ભ્રામક ખ્યાલને ભેગ બનીને તમે સર્વજ્ઞ પ્રરૂપિત મોક્ષમાર્ગની અવગણના કરી રહ્યા છે પરંતુ અ૯પ (તુચ્છ) વૈષયિક સુખને ખાતર અધિક સુખનો સર્વોત્તમ મોક્ષસુખન-ત્યાગ કરવો જોઈએ નહીં. અત્યન્ત અલ્ય વિષયસુખ ભોગવવાને માટે નિરતિશય મેક્ષસુખને તિરસ્કાર કરે ઉચિત નથી. વિષયસુખની પ્રાપ્તિ દ્વારા કામને હક જ થાય છેમાણસ વાસનાઓને અધિકને અધિક ગુલામ બનતું જાય છે. તેથી ચિત્તની
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨