________________
સૂયગડાંગ સૂત્ર मूलम्- इच्चेयाहि य दिट्ठीहि, सायागारवणिस्सिया ।
સરતિ મન્નાનાગા, સેવંતિ પાવા ના રૂા. અર્થ : પૂર્વોક્ત અન્યદર્શનીઓ પિતાના આ દર્શનને સ્વીકાર કરી સુખભેગ અને માન મોટાઈમાં
આસક્ત થઈ રહ્યા છે તથા પોતાના આ દર્શનને રક્ષણકર્તા માની પાપકર્મનું
સેવન કરે છે. मूलम्- जहा अस्साविणि नावं, जाइअंधो दुरूहिया ।
इच्छई पारमागंतु, अंतरा य विसीयइ ।।३।। અર્થ : જેમ કેઈ જન્માંધ વ્યક્તિ છિદ્રવાળી નાવમાં બેસી સાગરને પાર કરવા ઇચ્છે છે. પરંતુ
વચ્ચે જ તેની નાવ ડૂબી જાય છે તેથી ખેદ પામે છે. मूलम्- एवं तु समणा एगे, मिच्छदिट्ठी अणारिया ।
संसार पारकरवी ते, संसार अणुपरियट्टंति ॥३२॥ त्ति बेति ।। અથઃ એ પ્રમાણે શાયાદિ કેટલાક મિથ્યાદષ્ટિ અને અનાર્ય શ્રમણે સંસારને પાર કરવા ઈચ્છા
કરે છે પરંતુ તેઓ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. એમ હું કહું છું. ટિપણી ઃ મિથ્યાષ્ટિઓનાં શાસ્ત્રમાં હિંસાપ્રધાન કર્મને ઉપદેશ છે. તેમાં અનુરાગ
રાખનારને મેશ કેવી રીતે થઈ શકે? તેઓ કદીપણ સંસારનાં બધનમાંથી છૂટી શકતાં નથી
इति प्रथमाध्ययने द्वितीय उद्देशकः समाप्त