________________
અધ્યાત્મોપનિષત્પકરણ 8 પર નાનુસારે પ્રતિમજ્ઞાનવિવાર: દિક
૧૫૬ त्कृष्टक्षयोपशमवतो भावात् श्रुतत्वेन तत्त्वतोऽसंव्यवहर्तव्यत्वान्न श्रुतम् । क्षायोपशमिकत्वात्, अशेषद्रव्यपर्यायाऽविषयत्वान्न केवलमिति । इष्टश्चैतत् तारकनिरीक्षणादिज्ञानशब्दवाच्यमपरैरपीत्यादिकं व्यक्तं योगકૅસિમ્પયવૃત્તિ (ા.૮-પૃ.૭૭)
___ यत्तु पातञ्जलयोगसूत्रभाष्ये → प्रातिभं नाम तारकम् । तत् विवेकजस्य (सार्वज्यरूपस्य) ज्ञानस्य पूर्वरूपम्, यथोदये प्रभा भास्करस्य । तेन वा सर्वमेव जानाति योगी, प्रातिभस्य ज्ञानस्योत्पत्तौ & (३/३३) इत्युक्तम् तत्र ‘सर्वमि' त्यनेन 'सूक्ष्मादिकमि' त्यभिमतम् । तदुक्तं पातञ्जलयोगसूत्रभाष्य एव
> प्रातिभात् सूक्ष्म-व्यवहित-विप्रकृष्टातीतानागतज्ञानम् <- (३/३६) । प्रातिभस्य सर्वद्रव्यपर्यायविषयत्वे તસ્ય વોત્તરવર્તિસાર્વજ્ઞયજ્ઞાનરૂપતીઃ | તેન > પ્રતિમા = : તેવું = પ્રાતિમમ્ | પ્રસંગલ્યાनहेतुसंयमवतो हि तत्प्रकर्षे प्रसङ्ख्यानोदयपूर्वलिङ्गं यदूहजं तेन सर्वं विजानाति योगी । तच्च प्रसंख्यान(= વિવેકરડ્યાતિ) સનિધાપન સંસાર ત્તારયતીતિ તાર – (૨/૩૩) તિ તવૈરારહીતો વાવस्पतिमिश्रस्य वचनमपि व्याख्यातम् । प्रातिभं स्वप्रतिभोत्थं अनौपदेशिकं ज्ञानं संसारतरणोपायत्वात्तारकम् । સંભવ ક્ષપકશ્રેણીમાં) તથાવિધ ઉત્કૃષ્ટ ક્ષયોપશમવાળા જીવને પ્રાતિજ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી તેનો વાસ્તવમાં શ્રુતજ્ઞાનરૂપે વ્યવહાર થઈ ન શકે. તેમ જ ક્ષાયોપથમિક હોવાના કારણે, તથા સર્વદ્રવ્યપર્યાયવિષયક ન હોવાના
ન્યદર્શનકારોને પણ તારકનિરીક્ષણજ્ઞાન વગેરે શબ્દોથી વારૂપે માન્ય છે. <– ઈત્યાદિ યોગદષ્ટિસમુચ્ચયની સ્વોપજ્ઞવૃત્તિમાં વ્યસ્ત છે.
_) પ્રાતિજજ્ઞાનમાં સર્વવિષયકત્વ કઈ રીતે ? ) યg૦ | શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ “પ્રાભિજ્ઞાન સર્વદ્રવ્યપર્યાયવિષયક ન હોવાથી કેવલજ્ઞાન સ્વરૂપ નથી. તેમ જ તે પ્રાતિજ્ઞાન અન્યદર્શનકારોને તારકનિરીક્ષણજ્ઞાનરૂપે માન્ય છે.' આવું જણાવ્યું તે આપણે હમણાં ઉપર જોઈ ગયા. પરંતુ પાતંજલયોગસૂત્રના ભાગમાં તો > પ્રાતિ એટલે કે તારકજ્ઞાન. વિવેકખ્યાતિથી જન્ય એવા સર્વજ્ઞતારૂપ જ્ઞાનના ઉદયની પૂર્વે તે તારકજ્ઞાન હોય છે. જેમ સૂર્યના ઉદયની પહેલાં પ્રભાત = અરૂણોદય હોય છે તે રીતે. અથવા તો પ્રાતિજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તેનાથી બધું જ યોગી પુરૂષ જાણે છે. – આવું જે જણાવેલ છે તેમાં બધું' કહેવા દ્વારા સૂક્ષ્મ વગેરે પદાર્થો જાણવા. પાતંજલયોગસૂત્રના ભાગમાં જ આગળ જણાવ્યું છે કે – પ્રાતિજ્ઞાનથી સૂક્ષ્મ, દીવાલ વગેરેથી વ્યવહિત, અત્યંત દૂરદેશવર્તી પદાર્થ, તથા અતીત-અનાગત પદાર્થનું જ્ઞાન થાય છે. - જે પ્રાભિજ્ઞાન દ્વારા બધું જ જણાતું હોય અર્થાત તે સર્વદ્રવ્યપર્યાયવિષયક હોય તો તે પ્રાભિજ્ઞાન પોતાના ઉત્તરવર્તી સર્વજ્ઞતાત્મક જ્ઞાન સ્વરૂપ બનવાની આપત્તિ આવશે. અર્થાત્ પ્રાતિભવિજ્ઞાન એ કેવલજ્ઞાનસ્વરૂપ બનવાની, કેવલજ્ઞાનની જેમ સ્થાયી રહેવાની આપત્તિ આવશે. મતલબ કે પ્રાતિજ્ઞાનની પ્રાપ્તિ અને કેવલજ્ઞાનની = સર્વજ્ઞતાની પ્રાપ્તિમાં કોઈ જ ફરક માની નહિ શકાય. આવું કહેવાથી > પ્રતિભા = ઊહ, તેનાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન = પ્રાભિજ્ઞાન. પ્રસંખ્યાનના = વિવેકખ્યાતિના હેતુભૂત સંયમને ધારણ કરનાર યોગીને તે સંયમનો પ્રકર્ષ થાય ત્યારે વિવેકખ્યાતિના ઉદયના પૂર્વચિહ્ન સ્વરૂપ ઊહજન્ય પ્રાતિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેનાથી યોગી બધું જાણે છે. તે પ્રાભિજ્ઞાન વિવેકખ્યાતિ લાવવા દ્વારા યોગીને સંસારથી તારે છે. માટે તે તારકજ્ઞાન પણ કહેવાય છે. <– આ પ્રમાણે તત્ત્વવૈશારદી(= યોગસૂત્રવ્યાખ્યા) નામની ટીકા કરનાર વાચસ્પતિમિશ્રના વચનની પાણ વ્યાખ્યા થઈ ગઈ. પ્રાતિજ્ઞાનનો મતલબ છે પોતાની પ્રતિભાથી ઉત્પન્ન થયેલ, ઉપદેશનિરપેક્ષ એવું