________________
૩૦૫ * जीवनादृष्टनाशे देहपातः 88
અધ્યાત્મોપનિષત્રકરણ-૩/૩૦ अन्यादृष्टस्य तत्पातप्रतिबन्धकतानये ।
म्रियमाणोऽपि जीव्येत शिष्यादृष्टवशाद्गुरुः ॥२९॥ 'अन्याऽदृष्टस्य = शिष्य-भक्तादिसञ्चिताऽदृष्टस्य तत्पातप्रतिबन्धकतानये = तत्त्वज्ञानिदेहनाशं प्रति प्रतिबन्धकता' इति वेदान्तिमते स्वायुःक्षयेण म्रियमाणोऽपि तत्त्वज्ञानी गुरुः शिष्याद्यदृष्टवशात् = स्वशिष्यभक्ताद्यदृष्टबलात् चिरं जीव्येत । वेदान्तिनं प्रत्युपहासोऽयम् । स्वसमानाधिकरणमेवाऽदृष्टं फलोपधायकमिति प्रागुक्तं तत्त्वमत्रानुसन्धेयम् ॥३/२९॥ વેવામિમતં યુવાન્તરં નિરાÚમુપમતે – “'તિ |
स्वभावानिरुपादाना यदि विद्वत्तनुस्थितिः ।
तथापि कालनियमे तत्र युक्त्तिर्न विद्यते ॥३०॥ यदि स्वभावात् = तथाविधस्वभावादेव निरुपादाना = उपादानकारणशून्या विद्वत्तनुस्थितिः = तत्त्वज्ञानिदेहावस्थितिः वेदान्तिभिरुच्यते तदा निरुपादानस्य विद्वच्छरीरस्य चिरमवस्थानमनाबाधं यद्यपि, तथापि तत्र = स्वभावबलेनोपादानशून्यविद्वत्तनुस्थित्युपपादने 'एतावन्तं कालं तत्त्वज्ञानिशरीरेण स्थातव्यं तदनु विनष्टव्यमित्येवंरूपे कालनियमे बलवती युक्तिः न = नैव विद्यते । शपथमात्रप्रत्यायनीयत्वाગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં જણાવે છે.
લોકાર્ચ - શિષ્યનું અદટ તત્ત્વજ્ઞાનીના દેહને પડવામાં જે પ્રતિબંધક બનતું હોય તો મરતા એવા પણ તત્વજ્ઞાની ગુરૂ શિષ્યના અદટના કારણે જીવી જશે. (૩/૨૯)
ટીકાર્ય :- “શિષ્ય, ભક્ત વગેરેએ ભેગા કરેલા અદટ એ તત્ત્વજ્ઞાનીના દેહના નાશ પ્રત્યે પ્રતિબંધક બને છે." - આવા વેદાંતી મતમાં તો પોતાના આયુષ્યના ક્ષયથી મરતા એવા તત્ત્વજ્ઞાની ગુરૂ પોતાના શિષ્ય, ભક્ત વગેરેના અદયથી અતિ લાંબા સમય સુધી આવી જશે. વેદાન્તી પ્રત્યે આ ગ્રંથકારશ્રીનો ઉપહાસ છે. વાસ્તવમાં તો જે આત્મા કર્મને કરે છે તે જ આત્મા કર્મને ભોગવે છે. પોતાનું સમાનાધિકરણ એવું જ અદટ પોતાને ફળ આપે છે - આવું પૂર્વે જે તત્ત્વ જણાવ્યું તેનું અહીં અનુસંધાન કરવું. (૩/૨૯) વેદાંતીને માન્ય એવી અન્ય યુક્તિનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી પ્રારંભ કરે છે.
લોકાર્ચ :- ઉપાદાનકારણ વગરનું એવું વિદ્વાનનું શરીર જે સ્વભાવથી જ ટકી રહેતું હોય તો પણ ત્યાં કાળનિયમમાં કોઈ યુક્તિ નથી. (૩/30)
કાર્ય - એ વેદાંતી એવું કહે કે “ઉપાદાન કારણ વિના તત્વજ્ઞાનીનો દેહ તથાવિધ સ્વભાવથી જ ટકે છે.' - તો ઉપાદાન કારણ વિના વિદ્વાનનું શરીર લાંબા કાળ સુધી નિરાબાધ ટકી શકશે, તો પણ સ્વભાવના બળથી ઉપાદાનશૂન્ય એવા જ્ઞાનીશરીરની સ્થિતિનું ઉપપાદન કરવામાં ‘આટલા સમય સુધી તત્ત્વજ્ઞાનીનું શરીર ટકવું જોઈએ અને ત્યાર પછી તે ન થવું જોઈએ. તત્વજ્ઞાન ઉત્પન્ન થયા પછી કોઈનું શરીર મહિનો. કોઈનો દેહ એક વર્ષ, કોઈનું ખોળિયું ૫૦ વર્ષ તો કોઈનું તન ૨૦૦ વર્ષ ટકે અને ત્યાર પછી તે નાશ પામે' - આ પ્રમાણે અલગ અલગ તત્ત્વજ્ઞાનીના શરીરની સ્થિતિ સંબંધી કાળનું નિયમન કરવામાં કોઈ બળવાન યુક્તિ નથી. – ‘હું સોગંદ ખાઈને કહું છું કે “હકીકત અમે જે જણાવી તેવી જ છે." - આ રીતે કહીને વેદાંતી પોતાની વાતમાં વિશ્વાસ કરાવે તેનાથી કંઈ તે વાતનો સ્વીકાર કરવો યોગ્ય નથી. (3/3)