________________
૩૧૩ 8 आस्तिक्यस्वरूपद्योतनम् ,
અધ્યાત્મોપનિષ—કરણ-૩/૩૮ पङ्ग्वन्धयोरिव ज्ञान-क्रिययोरन्यतरस्याऽकिञ्चित्करत्वेन संयोगपक्ष एव श्रेयान् ॥३/३७॥ પ્રતિમા€ > “તેને’તિ |
तेन ये क्रियया मुक्त्ता, ज्ञानमात्राभिमानिनः ।
ते भ्रष्टा ज्ञानकर्मभ्यां, नास्तिका नात्र संशयः ॥३८॥ तेन = ज्ञान-क्रिययोः मोक्षं प्रति मिथः सहकारितया हेतुत्वेन, ये ज्ञानमात्राभिमानिनः = ज्ञानलवदुर्विदग्धाः क्रियया = स्वभूमिकोचिताऽऽवश्यकसक्रियया मुक्ताः = रहिताः ते फलोपधायककारणग्राहकनयमतेनोपादेय-हेयप्रवृत्ति-निवृत्तिफलकतत्त्वज्ञानशून्यतया ज्ञान-कर्मभ्यां = नैश्चयिकज्ञानोचिताचरणाभ्यां भ्रष्टाः मोक्षपराङ्मुखचेतोवृत्तितया नास्तिका एव, न अत्र = तन्नास्तिकत्वे संशयः । मनसोऽतिचञ्चलतयाऽनादिकालीनकुसंस्कारवशेन च सदाचार-विचारविमुखत्वेऽसदाचार-विचारपरायणत्वमेव स्यात् । ततश्च भौतिकसुखलम्पटत्वे सदाचारविमुखतया श्रद्धा-ज्ञान-चारित्रभ्रष्टानां ‘आत्मन्येव तात्त्विकं सुखमस्ती'ति धीरूपस्याऽऽस्तिक्यस्य विलयात् नास्तिकत्वं स्फुटमेव सदाचारविनिर्मुक्तानां ज्ञानलवमत्तानाम् । आलस्याવળી, જેના (A) માટે જે (B) કાંઈ ઈચ્છાય તે (A) મુખ્ય હોય. ધન માટે માણસ નોકરી ઈચ્છે છે. તેથી તેને મન નોકરી મુખ્ય નથી, પણ ધન મુખ્ય છે. સુખ માટે પૈસા ઈચ્છનાર વ્યકિતને માટે પૈસા નહિ પણ સુખ મુખ્ય છે, તેમ ચારિત્ર માટે જ્ઞાન અભિપ્રેત હોવાથી જ્ઞાન કરતાં ચારિત્ર જ મુખ્ય બની શકે છે. માટે
પાંગળું છે અને એકલી ક્રિયા આંધળી છે. બેમાંથી કોઈ એક જ હોય તો કંઈ પણ કાર્ય થઈ શકે નહિ. માટે વિનિગમનાવિરહથી જ્ઞાન અને ક્રિયા બન્નેનો સમન્ યોગ સ્વીકારવામાં આવે એ જ કલ્યાણકારી છે. (3/3૭) પ્રસ્તુત વાતના ફલિતાર્થને ગ્રંથકારથી જણાવે છે.
શ્લોકાર્ચ :- તેથી જેઓ ક્રિયાથી રહિત થઈને માત્ર જ્ઞાનના જ અભિમાનથી ગ્રસ્ત છે તેઓ જ્ઞાન અને ક્રિયાથી ભ્રષ્ટ થયેલા નાસ્તિક જ છે - એમાં જરા પણ સંદેહ નથી. (3/3૮)
F; ક્રિયાને અવગણતો જ્ઞાની પણ નાસ્તિક છે. Es ઢીકાર્ચ - જ્ઞાન અને ક્રિયા પરસ્પર સહકાર આપવા દ્વારા મોક્ષ પ્રત્યે હેતુ હોવાના કારણે પોતાની ભૂમિકાને ઉચિત એવી આવશ્યક સતક્રિયાથી રહિત એવા આંશિક જ્ઞાનથી મત્ત થયેલા જીવો નૈૠયિક જ્ઞાન અને આચરણથી ભ્રષ્ટ થયેલા છે. જે કારણ પોતાનું ફળ આપે તેને જ કારણરૂપે સ્વીકારનાર નયના મતે જે વ્યક્તિ ઉપાદેયમાં પ્રવૃત્તિ કરતી નથી કે હેયની નિવૃત્તિ કરતી નથી તેની પાસે પોપટીયું જ્ઞાન હોવા છતાં નૈક્ષયિક જ્ઞાન નથી; કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે. આમ આંશિક જ્ઞાનના અભિમાની ક્રિયાશ્રુટ પુરૂષ ખરેખર, જ્ઞાનથી પણ ભ્રષ્ટ થયેલા છે અને તેમના મનની વૃત્તિ પણ મોક્ષથી પરાભુખ હોવાના કારણે ખરેખર, તેઓ નાસ્તિક છે, એમાં કોઈ સંશય ન કરવો. માનવનું મન અતિ ચંચળ હોવાના કારણે અને અનાદિકાલીન કુસંસ્કારને વશ જો સદાચાર અને વિચારથી મન વિમુખ થાય તો તે દુરાચાર અને કુવિચારમાં જ ડૂબી જાય. પછી ભૌતિક સુખમાં લંપટતા આવે, સદાચારથી વિમુખતા આવે. તેના લીધે તે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રથી ભ્રષ્ટ થાય. તેથી “આત્મામાં જ તાત્વિક, સાત્ત્વિક, આધ્યાત્મિક, પારમાર્થિક સુખ રહેલું છે.' - આવી બુદ્ધિસ્વરૂપ આસ્તિય પણ દુરાચાર અને વિચારના કારણે નાશ પામે છે. તેથી સદાચારભ્રષ્ટ અને આંશિકજ્ઞાનોન્મત્ત