Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 189
________________ ૩૧૫ પ્રશ્નનાતિવપકારીનમ્ ક8 અધ્યાત્મોપનિષ—કરણ-૩/૪૦ इत्येवं विलक्षणदृशमवलम्ब्य लोकेभ्यः शास्त्रमर्माज्ञेभ्यः उच्छृङ्खलान् निजभोगोपभोगविषयान् कामादीन् निजकर्मबन्धकारणतया अपहृवानैः नास्तिकैः = शास्त्रोद्घोषणपरायणत्वेऽपि निबिडकर्मबन्धकारणाऽऽसेवननिमग्नतया प्रच्छन्ननास्तिकैः सकलं जगत् = अज्ञानिलोकवृन्दं वञ्चितं = मुषितं = नैश्चयिकज्ञानक्रियालक्षणधर्मधनरहितं कृतम् । प्रकटनास्तिकाऽपेक्षया प्रच्छन्ननास्तिकानामधिकाऽहितकारित्वमित्यवधेयम् ॥३/३९॥ ननु क्रियामुक्तस्य ज्ञानिनो नास्तिकत्वं कथमुच्यते ? तत्र परिपक्वज्ञानं किं नाभ्युपेयते ? इत्याशङ्कायामाह > “જ્ઞાનશે?તિ | ज्ञानस्य परिपाकाद्धि, क्रियाऽसङ्गत्वमङ्गति । न तु प्रयाति पार्थक्यं, चन्दनादिव सौरभम् ॥४०॥ हिः = यस्मात् कारणात् ज्ञानस्य = शास्त्रावलम्बनस्याऽऽत्मबोधस्य परिपाकात् = प्रकर्षात् क्रिया = आत्मविचारानुकूला विहितप्रवृत्तिः वक्ष्यमाण- प्रीति-भक्ति-वचनानुष्ठानभूमिकामतिक्रम्य असङ्गत्वं = કરીને પોતે જે ભોગ-સુખની માને માણે છે તે પોતાના કર્મબંધનું કારણ છે' - એ હકીકતને લોકોની નજરમાંથી છૂપાવે છે, કેમ કે મુગ્ધ લોકો શાસ્ત્રના મોથી અજાણ હોય છે. હાથ ઊંચા કરીને જગતના ચોગાનમાં શાસ્ત્રની ઘોષણા કરવામાં હોંશિયાર હોવા છતાં પણ ગાઢ કર્મબંધનું કારણ બને એ રીતે ભોગ-સુખને ભોગવવામાં ગળાડૂબ થયા હોવાના કારણે વાસ્તવમાં તે પ્રચ્છન્ન નાસ્તિક જ છે, ભલે ને બહારથી તેણે આસ્તિકતાનો ભગવો ધારણ કર્યો હોય, તેવા પ્રચ્છન્ન નાસ્તિકોએ અજ્ઞાની લોકના વૃદથી ભરેલા જગતને ઠગેલું છે, લૂંટેલું છે અર્થાત નૈૠયિક ધ્યાન અને સલ્ફિયાસ્વરૂપ ધનથી રહિત કરેલું છે. ખરેખર, પ્રગટ નાસ્તિકની અપેક્ષાએ પ્રચ્છન્ન નાસ્તિક વધારે નુકશાન કરે છે. પ્રગટ નાસ્તિકને તો લોકો નાસ્તિકરૂપે સમજે છે. તેથી તેના વચનમાં આસ્તિક લોકો વિશ્વાસ કરવાના નથી. પરંતુ પ્રચ્છન્ન નાસ્તિકને તો લોકો આસ્તિકરૂપે સમજતા હોવાના કારણે તે જે કોઈ શાસ્ત્રીય દષ્ટિકોણ બતાવે તેનો તે લોકો સ્વીકાર પણ કરશે અને તે મુજબ પ્રવૃત્તિ પણ કરશે. અને એ રીતે વિપરીત શ્રદ્ધા અને શિથિલ આચરણ કરતા મુગ્ધ લોકો ધર્મથી ભ્રષ્ટ થઈ દુર્ગતિમાં ભટકે છે. આથી પ્રચ્છન્ન નાસ્તિક વધુ નુકશાન કરનાર સમજાય છે. (૩/૩૯) ક્રિયાશૂન્ય જ્ઞાનીને આપ નાસ્તિક શા માટે કહો છો ? તેમાં પરિપકવ જ્ઞાન શા માટે સ્વીકારતા નથી? આવો પ્રશ્નો ઉપસ્થિત થતાં ગ્રંથકારથી ફરમાવે છે કે લોકાર્ચ - ખરેખર, જ્ઞાનના પરિપાકથી કિયા અસંગ ભાવને પામે છે. ચંદનથી જેમ સુગંધ છુટી પડતી નથી તેમ જ્ઞાનથી ક્રિયા છુટી પડતી નથી. (૩/૪૦) ક8 જ્ઞાની પાસે નિયમા ક્રિયા હોય કે ટીકાર્ચ :- આચારભ્રષ્ટ પોથી પંડિત પાસે પરિપકવ જ્ઞાન સ્વીકારવામાં આવતું નથી. કેમ કે શાસ્ત્રના આધારે પ્રોત થનાર આત્મજ્ઞાનના પરિપાકથી તો આત્મવિચારને અનુકૂલ એવી શાસ્ત્રવિહિત ક્રિયા અસંગપણાને પામે છે. આગળના શ્લોકમાં કહેવાશે તે પ્રીતિ, ભક્તિ, વચન અનુષ્ઠાનની ભૂમિકાને ઓળંગી તત્ત્વજ્ઞાનીની પ્રવૃત્તિ અસંગ અનુષ્ઠાન સ્વરૂપ બને છે. અર્થાત તે જ્ઞાનથી અલગ પડતી નથી. આ વાતનું દષ્ટાંત એ છે કે જેમ ચંદનથી સુગંધ અલગ પડતી નથી, અર્થાત સાચું ઊંચી જાતનું ચંદન કયારેય સુગંધરહિત હોતું નથી, તેમ તેઓનું તત્ત્વજ્ઞાન ક્યારેય સ્વોચિત પ્રવૃત્તિથી રહિત હોતું નથી. શાસ્ત્રોક્ત ક્રિયાથી ભ્રષ્ટ થઈને સ્વછંદ રીતે પ્રવૃત્તિ કરવામાં આવે તો વિભાવદશા પકડાઈ જવાના કારણે કુવિકલ્પમાં મન ડૂબી જ જાય. તેથી જ્ઞાનના

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242