________________
३४७ * समतायाः कर्मनाशकता 8
અધ્યાત્મોપનિષત્પકરણ-૪/૨૧ રવિમુલ્યા | સાક્ષિવતીઠું ઢિ બાવિત તસ્ય રમત છે – (/) રૂતિ ૫૪/
તથા > “ 'તિ | गङ्गाजले यो न जहौ सुरेण, विद्धोऽपि शूले समतानुवेधम् । प्रयागतीर्थोदयकृन्मुनीनां, मान्यः स सूरिस्तनुजोऽर्णिकायाः ॥२०॥
गङ्गाजले द्विष्टेन सुरेण शूले विद्धोऽपि = प्रोतोऽपि यः समतानुवेधं = साम्यव्याप्तिं न जहौ = नैव तत्याज स मुनीनां मान्यः = सकलसाधुसम्मतः अर्णिकाया तनुजः = अर्णिकापुत्रः चरमशरीरी सूरिः = आचार्यः प्रयागतीर्थोदयकृत् = प्रयागाभिधान-तीर्थप्राकट्यनिमित्तः । कथानकञ्च आवश्यकनियुक्तिवृत्त्यादितो विज्ञेयम् ॥४/२०॥
તથા > “'તિ | स्त्रीभ्रूणगोब्राह्मणघातजातपापादधःपातकृताभिमुख्याः । दृढप्रहारिप्रमुखाः क्षणेन, साम्यावलम्बात्पदमुच्चमापुः ॥२१॥
स्त्री-भ्रूण-गो-ब्राह्मणघातजातपापात् अधःपातकृताऽऽभिमुख्याः = अधःपतनं प्रति कृतं आभिमुख्यं यैस्ते तथा दृढप्रहारिप्रमुखा लुण्टाकाः, प्रमुखपदेन प्रतिदिनं सप्तहत्याकारिणोऽर्जुनमाल्यादेः ग्रहणं,→
જ અર્ણિકાપુત્રને અનંતશઃ વંદના શ્લોકાર્ચ - ગંગાના પાણીમાં દેવ વડે ભાલામાં પરોવાઈ જવા છતાં જે અરણિકાપુત્ર આચાર્યએ સમતાના અનુવેધને ન છોડ્યો તે પ્રયાગ તીર્થના ઉદ્ધારક, સર્વ મુનિઓને આદરણીય છે. (૪/૨૦)
ટીકાર્ય :- “ગંગા નદીને ઉતરતા તમને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે પુષ્પચૂલા નામના કેવલજ્ઞાની સાધ્વીજી ભગવંતના મુખેથી સાંભળી શ્રીઅર્ણિકાપુત્ર આચાર્ય નાવમાં બેસીને ગંગા નદીના સામા કિનારે જતા હોય છે. તે સમયે વૈરી અને દેવી એવો કોઈક દેવ આવીને આચાર્ય ભગવંતને નાવમાંથી ઉપાડીને આકાશમાં ઉછાળે છે. તેઓ નીચે પડે તે પૂર્વે તે દેવ - આચાર્ય ભગવંતને તીણ ભાલામાં વિધે છે. આચાર્ય મહારાજના શરીરમાંથી લોહીને કુવારો છુટે છે અને ગંગા નદીના પાણીમાં તે પડે છે. તે સમયે આચાર્ય મહારાજ પોતાના શરીરની પીડા તરફ લક્ષ્ય રાખવાને બદલે “હાય, અપકાયના અસંખ્ય જીવોની વિરાધનામાં હું નિમિત્ત બનું છું.' આવી શુક્લ વિચારધારામાં આગળ વધે છે. સમતાના અનુવેધને તેઓ લેશ પણ છોડતા નથી. ચરમશરીરી એવા તે આચાર્ય ભગવંત ત્યાં જ ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. પ્રયાગ તીર્થમાં તેમને કેવલજ્ઞાન થવાથી તેમણે પ્રયાગ તીર્થનો ઉદય કર્યો. તે આચાર્ય ભગવંત સર્વ સાધુઓને સંમત છે, સેવ્ય છે, પૂજ્ય છે. સમતાના સાગર એવા અર્ણિકાપુત્ર આચાર્યના ચરણમાં અમારી અનંતશઃ વંદના. આ કથાનક આવશ્યકનિર્યુકિતની ટીકા વગેરેમાંથી વિસ્તૃત રીતે જાણી લેવું. (૪/૨૦)
દૃઢપ્રહારી મુનિ ! અમને સમતા આપો ફe શ્લોકાર્ચ - સ્ત્રી, બાળક, ગાય અને બ્રાહ્મણની હત્યાથી ઉત્પન્ન થયેલા પાપના કારણે અધઃપતનને અભિમુખ થયેલા દઢપ્રહારી વગેરે સમતાના આલંબનથી ક્ષણ વારમાં જ મોક્ષપદને પામ્યા. (૪/૨૧)
ટીકાર્ય :- સ્ત્રીહત્યા, બાળહત્યા, ગોહત્યા અને બ્રાહ્મણહત્યા- આ ચાર ઘોર હિંસાથી ઉત્પન્ન થયેલા પાપના કારણે નરક વગેરે અધોગતિમાં પડવાને તૈયાર થયેલા દૃઢપ્રહારી વગેરે લૂંટારૂઓ તથા રોજ છે પુરૂષ