Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 222
________________ અધ્યાત્મોપનિષત્પકરણ 8 योगिप्रवृत्तेरज्ञबोधानुकूलता 8 ૩૪૮ निन्दन्तु के स्तुवन्तु के गालिदानं ददन्तु के । साक्ष्यात्मा सर्ववस्तूनामात्मज्ञानेन सर्वदा ।। <- (११३) इति आत्मदर्शनगीतोपदर्शितरीत्या साम्यावलम्बात् उच्चं पदं = सिद्धिनामकं परमपदं आपुः = प्रापुः, साम्यस्य क्लिष्टकर्मविनाशकत्वात् । तदुक्तं अध्यात्मसारे > प्रचितान्यपि कर्माणि जन्मनां कोटिकोटिभिः । तमांसीव प्रभा भानोः क्षिणोति समता क्षणात् ॥ <-(९/२२) इति । योगसारेऽपि -> दृढप्रहारिवीरेण चिलातीपुत्रयोगिना । इलापुत्रादिभिश्चैव सेवितो योग उत्तमः ।।७२।। <- इत्युक्तम् । अत्रोत्तमयोगः = शुद्धसाम्ययोगो बोध्यः । योगशास्त्रेऽपि → ब्रह्म-स्त्री-भ्रूण-गोघातपातकानरकातिथेः । दृढप्रहारिप्रभृतेर्योगो हस्तावलम्बनम् ।। <-(१/१२) इत्येवं साम्ययोगालम्बनं दृढप्रहारिमुख्यानामावेदितम् । कथानकं तवृत्तितोऽवसेयम् । अज्ञप्रवृत्त्यादिकमनपेक्ष्य तदवबोधानुकूला योगिप्रवृत्तिरेवान्तःसमतानुविद्धाऽभ्यसनीयाऽस्माभिरित्युपदेशो लभ्यते । तदुक्तं पञ्चदश्यां > निन्दितः स्तूयमानो वा विद्वानहर्न निन्दति । न स्तौति किन्तु તેવાં યથા યોધતથા રેત્ | – (૭/૨૮૨) તિ ૪/રશા તથા > “મપ્રાણેતિ | અને એક સ્ત્રી એમ ૭ ની હત્યા કરનાર અર્જનમાલી વગેરે – મારી કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે કે ગાળ આપે પરંતુ આત્મજ્ઞાનથી આત્મા હંમેશા સર્વ વસ્તુઓનો માત્ર સાક્ષી છે - આ પ્રમાણે આત્મદર્શનગીતા ગ્રન્થમાં બતાવેલ રીત મુજબ સમતાનો હાથ ઝાલીને મોક્ષ નામના પરમ પદને પામ્યા, કેમ કે પરિશુદ્ધ સ ક્લિષ્ટ કર્મનો નાશ કરે છે. અધ્યાત્મસામાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે – કરોડો જન્મથી ભેગા કરેલા પાપના ઢગલાઓનો ક્ષાર વારમાં જ સમતા બરાબર એ જ રીતે નાશ કરે છે કે જે રીતે ગાઢ અંધકારનો નાશ સૂર્યનો પ્રકાશ કરે છે. -- યોગસાર ગ્રંથમાં પણ શ્વેતાંબર ચિરંતનાચાર્ય જણાવે છે કે > પરાક્રમી બનેલા દઢપ્રહારી, યોગી બનેલા ચિલાતીપુત્ર અને ઈલાયચીકુમાર વગેરેએ શુદ્ધ સામયોગનું સેવન કર્યું હતું. હું તેમજ યોગશાસ્ત્રમાં શ્રીકલિકાલસર્વજ્ઞ ભગવંતે જણાવેલ છે કે – બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાયની હત્યાના પાપથી નરકના અતિથિ બનવા નીકળેલ દઢપ્રહારી વગેરેને પણ સામ્યયોગે મોક્ષે જવા માટે હાથનો ટેકો આપ્યો. – દઢપ્રહારીનું કથાનક યોગશાસ્ત્ર વગેરેની ટીકામાંથી જાણવું. ગામના ઘણા લોકોએ મુનિ બનેલા દઢપ્રહારી, અર્જુનમાલી વગેરે ઉપર ઉપસર્ગોના ધોધ વરસાવ્યા પણ દઢપ્રહારી વગેરેએ સમતાને લેશ પણ ન લાગી. થયા ન લેશ પણ શરીરના કે સન્માનના રાગી, સમતા જાગી, મમતા ભાગી, આત્મરમગતા જ માગી. ક્ષપકશ્રેણી લાગી, થયા કેવલજ્ઞાનના ભાગી. માટે અજ્ઞાની લોકો શું કરે છે ? તે મહત્વનું નથી પરંતુ તેના પ્રતિકારમાં જ્ઞાની શું કરે છે ? તે મહત્ત્વની વાત છે. અજ્ઞાની લોકોએ કરેલ મારપીટ, ઘોર અપમાન વગેરેને ગણકાર્યા વિના તેઓને બોધ થાય તેવા પ્રકારની યોગીઓની સમતાયુક્ત પ્રવૃત્તિનો જ અભ્યાસ આપણે કરવા યોગ્ય છે. આ ઉપદેશ પ્રસ્તુતમાં પ્રાપ્ત થાય છે. પંચદશીમાં જણાવેલ છે કે – અજ્ઞાની પુરૂષ દ્વારા નિંદા કે સ્તુતિ થવા છતાં પણ જ્ઞાની તેની નથી નિંદા કરતા કે નથી પ્રશંસા કરતા. પરંતુ તેઓને જે રીતે બોધ થાય તે રીતે આચરણ કરે છે. <–(૪/૨૧) રક મરૂદેવી માતા ! સમાધિ આપો કે શ્લોકાર્ચ :- પૂર્વે ધર્મ પ્રાપ્ત ન કરવા છતાં પણ આદિનાથ ભગવાનના મરૂદેવી માતાએ મોક્ષને મેળવ્યો. તે પણ નિરૂપાયિક સમાધિ-સમતાનો જ વિલાસ છે. તે શબ્દાતીત છે. (૪/૨૨)

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242