________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
सुखभ्रान्तिकारणनिरूपणम्
૩૨૮
इति कथ्यते । तदुक्तं महोपनिषदि श्रुत्वा स्पृष्ट्वा च भुक्त्वा च दृष्ट्वा ज्ञात्वा शुभाशुभम् । न हृष्यति ग्लायति यः स शान्त इति कथ्यते || ( ४ / ३२) तुषारकरबिम्बाच्छं मनो यस्य निराकुलम् । मरणोत्सवयुद्धेषु स शान्त इति कथ्यते ॥ ←← – (૬/૩૩) કૃતિ ૫૪/બા
યોગિનઃ સામ્બરમળતામાહ> ‘યસ્મિન્નિ’તિ
=
यस्मिन्नविद्यार्पितबाह्यवस्तु - विस्तारजभ्रान्तिरुपैति शान्तिम् । तस्मिंश्चिदेकार्णवनिस्तरङ्ग - स्वभावसाम्ये रमते सुबुद्धिः ||६|| यस्मिन् स्वभावसाम्ये अविद्याऽर्पितबाह्यवस्तुविस्तारजभ्रान्तिः मिथ्याज्ञानोपहिता बहिरङ्गपौद्गलिकवस्तुस्तोमगोचरविकल्पजन्या 'बहिः सुखमिति विभ्रान्तिः शान्तिं = शमं उपैि प्राप्नोति । तदुक्तं शुभचन्द्रेण ज्ञानार्णवे आशाः सद्यो विपद्यन्ते यान्त्यविद्याः क्षयं क्षणात् । म्रियते चित्तभोगीन्द्रो - ( २४ / ११) इति । तस्मिन् चिदेकार्णवनिस्तरङ्गस्वभावसाम्ये સમુદ્રस्थानीयस्य अद्वितीयविशुद्धज्ञानौघस्य यः तरलतरङ्गस्थानीयविकल्पशून्यः स्वभावः तदात्मके साम्ये सुबुद्धिः # = प्राज्ञो योगी रमते क्रीडति । अत एव स न पुनः पुनरावर्तते भवम् । तदुक्तं महोपनिषदि समता सर्वभावेषु याऽसौ सत्यपरा स्थितिः । तस्यामवस्थितं चित्तं न भूयो जन्मभाग्भवेत् ॥ ←← (६/
યસ્ય સા સામ્યમાવના || ←
=
=
=
ન કરે તેમ સામ્યયોગી સુખ માટે વિષયરતિ ન કરે. ૪ થા અને ૫ મા શ્લોકમાં જણાવ્યા મુજબ રતિ અને અતિથી રહિત એવા જ યોગીને અન્યદર્શનકારો શાંત કહે છે. મહોપનિષમાં જણાવેલ છે કે —> સારા કે ખરાબ વિષયને સાંભળીને, સ્પર્શીને, ભોગવીને, જોઈને જે આનંદ પામતો નથી કે ગ્લાનિ પામતો નથી તે શાંત કહેવાય છે. ચંદ્રના બિંબ જેવું જેનું મન નિર્મળ છે તેમ જ મરણ, ઉત્સવ કે યુદ્ધમાં પણ જેનું મન આકુળ-વ્યાકુળ થતું નથી તે શાંત કહેવાય છે. –(૪/૫)
યોગીની સામ્યભાવની રમણતાને જણાવતા ગ્રંથકારશ્રી કહે છે.
શ્લોકાર્થ ઃ- અવિદ્યાથી અર્પિત એવા બાહ્ય વસ્તુના વિસ્તારથી ઉત્પન્ન થયેલી ભ્રાન્તિ જેમાં શાન્તિને પામે છે એવા જ્ઞાનસમુદ્રના નિષ્તરંગસ્વભાવ સ્વરૂપ સામ્યમાં સુબુદ્ધિ રમણ કરે છે. (૪/૬) સામ્યયોગ ભ્રમણા દૂર કરે
ઢીકાર્થ :- અનાદિ કાળથી જીવમાં રહેલ મિથ્યાજ્ઞાનથી બાહ્ય પૌદ્ગલિક વસ્તુના ઢગલાઓ વિશેના વિકલ્પથી “બહારમાં સુખ છે’- આવી ભ્રાન્તિ થતી હોય છે. આવી ભ્રમણા આત્મસ્વભાવ સ્વરૂપ સામ્યભાવ પ્રાપ્ત થાય ત્યારે દૂર થાય છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શુભચન્દ્રજીએ જણાવેલ છે કે —> જે વ્યક્તિ પાસે સામ્યભાવ હોય છે તેની આશાઓ તાત્કાલિક નાશ પામે છે, અવિઘા = મિથ્યાજ્ઞાન ક્ષણવારમાં ક્ષય પામે છે, અને મનરૂપી ફણીધર નાગ મરણને શરણ થાય છે. — અદ્વિતીય વિશુદ્ધ જ્ઞાનધારા સમુદ્રતુલ્ય છે. તેમાં ઉત્પન્ન થતા ચંચળ તરંગો વિકલ્પ સમજવા. આવા વિકલ્પથી રહિત સ્વભાવાત્મક સામ્યભાવમાં પ્રાજ્ઞ યોગી રમે છે. માટે જ તેવા યોગી વારંવાર દેહધારણ કરીને ભવભ્રમણ કરતા નથી. મહોપનિષદૂમાં જણાવેલ છે કે > સર્વ ભાવોને વિશે જે સમતા છે તે પારમાર્થિક સત્યનિષ્ઠ આત્મસ્થિતિ જાણવી. તેમાં રહેલું મન ફરીથી જન્મને ધારણ કરતું નથી. — તે વખતે અદ્વિતીય સુખની અનુભૂતિ યોગીને થાય છે. જ્ઞાનાર્ણવમાં શુભચન્દ્રજીએ જણાવેલ છે કે —> રાગરહિત એવા મુનિને પ્રશમભાવપૂર્વકનું જે સુખ હોય છે તેનો અનંતમો
=