________________
૩૩૩
* यतिधर्माधिकारिप्रकाशनम्
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૪/૮
वशतो यस्माच्च विडम्बकोऽप्येतत् ॥ <- (१/४) इत्युक्तम् यथा चैतत्तत्वं तथा विस्तरतोऽभिहितमस्माभिः कल्याणकन्दल्यभिधानायां तट्टीकायाम् ।
=
इति शुद्धनयाः
तर्हि कीदृक् शुद्धं सामायिकमित्याशङ्कायामाह → समानां = कर्मोदयप्रयुक्तवैषम्यरहितानां मोहनीयविलयनियतानां सद्गुणानां आत्मगुणानां आये लाभे सति हि = एव तत् सामायिकं शुद्धं आत्मस्पर्शिपरमनयविदो विदन्ति = जानन्ति । तदुक्तं श्रीमलयगिरिसूरिभिः आवश्यकवृत्तौ > સમ: = રાગદ્વેષરહિત:, અયન = રૂમનં, સમસ્યાયઃ = સમાય: | ઞયનગ્ર ્ાં સરોજયિાળામુ૧लक्षणम्; सर्वासामपि साधुक्रियाणां समस्य सतस्तत्त्वतो भावात् । समाय एव सामायिकम् । अथवा समानि ज्ञानदर्शनचारित्राणि तेष्वयनं = समायः स एव सामायिकम् । यदि वा सर्वजीवेषु मैत्री = સામ, साम्न आय: = लाभः सामायः, स एव सामायिकम् <- (१०४२ वृ. ) । तदुक्तं आवश्यकनिर्युक्तौ ->ઞાયોવમાણ્ ય પરતુવમાં રાજ-ટ્રોસ-માસ્થં । નાળાઽતિનું તસ્કાયવોયનું માવસામારૂં ।।૨૦૪॥ - इति । योगीन्दुदेवेनापि योगसारे सव्वे जीवा णाणमया जो समभावं मुणेइ । सो सामाइयं जाणि फुडु जिणवर एम भणेइ || ९९ || राय - रोस बे परिहरिवि जो समभाउ मुणेइ । सो सामाइउ जाणि फुडु केवली एम भइ ॥ १०० ॥ <- इत्युक्तम् । क्षमादिः दशविधो यतिधर्मोऽपि समत्ववतामेव ।
<
=
=
માત્રથી ધર્મની નિષ્પત્તિ થઈ જાય તેવું નથી. કારણ કે ધન પ્રાપ્તિ વગેરે પ્રયોજનવશ વિડમ્બક-વંઠ-નટ-બહુરૂપી પણ બાહ્ય સાધુ વેષ ધારણ કરે છે. અહીં જે તત્ત્વ જણાવેલ છે તેનું અમે વિસ્તારથી નિરૂપણ તેની કલ્યાણકંદલી નામની ટીકામાં કરેલ છે. જિજ્ઞાસુએ ત્યાં દષ્ટિપાત કરવો. ૐ શુદ્ધ સામાયિકને સમજીએ
=
=
સર્વિં । “જો બાહ્ય મુણ્ડન, વેષધારણ વગેરે સામાયિક ન હોય તો શુદ્ધ સામાયિકનું સ્વરૂપ શું છે ?” આ પ્રશ્નનો જવાબ આપતા ગ્રંથકારશ્રી કહે છે કે કર્મોદયથી પ્રયુક્ત વિષમતા રહિત અને મોહનીય કર્મના વિલયથી અવશ્ય પ્રાપ્ત થનાર એવો આત્મગુણોનો લાભ થાય ત્યારે જ તે સામાયિક શુદ્ધ થાય છે. આ પ્રમાણે આત્મલક્ષી પરમશુદ્ધનયના વેત્તાઓ જાણે છે. શ્રીમલયગિનિસૂરિ મહારાજે આવશ્યક નિયુક્તિની ટીકામાં જણાવેલ છે કે → સમનો આય = સમાય = સામાયિક. રાગ-દ્વેષરહિત સમભાવ = સમ. તેને પ્રાપ્ત કરવો તે સામાયિક.' સાધુ ભગવંતોની બધી જ ક્રિયાઓ રાગ-દ્વેષરહિત સમભાવ પ્રાપ્ત થાય ત્યારે જ વાસ્તવમાં સાધુક્રિયા સ્વરૂપ હોય છે. અથવા તો દર્શન-જ્ઞાન-ચારિત્ર = સમ. તેમાં રમણતા કરવી તે સામયિક, અથવા સામ. તેનો આય = લાભ અર્થાત્ સર્વ જીવોને વિશે મૈત્રી ભાવની પ્રાપ્તિ સામાયિક — આવશ્યક નિર્યુક્તિમાં પણ જણાવેલ છે કે —> આત્મવત્ પરપીડાનો પરિહાર કરવો, રાગ-દ્વેષની મધ્યમાં રહેવું, જ્ઞાનાદિ રત્નત્રયમાં આત્માને પરોવવો તે ભાવ સામાયિક છે. – યોગસાર ગ્રંથમાં દિગંબર સંપ્રદાયના યોગીન્દુદેવે પણ જણાવેલ છે કે —> “સર્વ જીવો જ્ઞાનમય છે. આ પ્રમાણે જે જીવ સમભાવને જાણે છે તે જ સામાયિકને જાણે છે.” એમ જિનેશ્વર ભગવંતો સ્પષ્ટ રીતે જણાવે છે. રાગ અને રોષ આ બન્નેનો પરિહાર કરીને જે જીવ સમભાવને જાણે છે તે સામાયિકને જાણે છે.” એમ કેવલી ભગવંતો સ્પષ્ટ રીતે બોલે છે. —ક્ષમા વગેરે દશવિધ યતિધર્મ પણ સમત્વયોગવાલાને હોય છે. યોગસાર ૧. જુઓ શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ પ્રકાશિત ‘‘ષોડશક પ્રકરણ’” ભાગ-૧ (પ્રથમ ષોડશકની ચોથી ગાથા પૃ.નંબર-૮)
તો સર્વ જીવોને વિશે મૈત્રી
=