Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 218
________________ અધ્યાત્મોપનિષત્પકરણ * समताबीजविद्योतनम् ॐ ૩૪૪ जुओ' <- इत्यादिपक्कभावनया स्वं = स्वात्मानं ध्रुवमेव मत्वा = अच्छेद्यादाह्यानाश्यापीडनीयत्वादिप्रकारेणाऽपरोक्षानुभवगोचरीकृत्य किमु तिलयन्त्रनिष्पीडनजन्यां अति दुःसह-शारीरिकपीडां न सेहिरे ? अपितु प्रसन्नतया सेहिर एव साक्षिभावेन । अत एव ते सर्वे एव पञ्चशतसङ्ख्याकाः तदानीमेव मुक्तिं प्रापुः । इत्थमेव उत्कृष्टवासनाक्षय उपपद्यते । तदुक्तं महोपनिषदि -> सर्वसमतया बुद्धया यः कृत्वा વાસનાક્ષમ્ | નાતિ નિર્મનો રેઢું નેવી વાસનાક્ષ: | – (૬/૪૪) તિ | પ્રકૃતસમતાવીનન્તુ → मूर्तेविचेतनैश्चित्रैः स्वतन्त्रैः परमाणुभिः । यद्वपुर्विहितं तेन कः सम्बन्धस्तदात्मनः ।। <-(अन्यत्वभावना६) इति शुभचन्द्रकृत-ज्ञानार्णवदर्शितरीत्याऽन्यत्वभावनमेवेति ॥४/१७॥ તથા – “રા'તિ | लोकोत्तरं चारुचरित्रमेतन्मेतार्यसाधोः समतासमाधेः । हृदाप्यकुप्यन यदाचर्मबद्धेऽपि मूर्धन्यप्ययमाप तापम् ॥१८॥ समतासमाधेः = समभावमयसमाधिसागरस्य मेतार्यसाधोः = श्रीमहावीरस्वामिसमकालीनस्य मेतार्याख्यस्य मुनेः लोकोत्तरं = लोकातिगं चारु = सुन्दरं एतत् चरित्रं कथ्यते यत् = यस्मात् कारणात् मूर्धनि = शिरसि आर्द्रचर्मबद्धे = जलक्लिन्नाजिनपरिवेष्टिते सति अतिशयितं चर्मत्रोटकं तापं अयं = ભાવનાથી તેઓએ પોતાની જાતનો અછઘ, અદાહ્ય, અનાશ્ય, અપીડનીય વગેરે સ્વરૂપે અપરોક્ષ અનુભવ કર્યો અને તેના લીધે તેલની ઘાણીમાં પીલાવાથી ઉત્પન્ન થનાર અસહ્ય એવી શારીરિક પીડાને શું સહન ન કરી ? લાચારીથી નહિ પણ ખુમારીથી અને પ્રસન્નતાથી કેવળ સાક્ષીભાવે મરણાંત પીડાને તેઓએ સહન કરી. માટે જ તે તમામ ૫૦૦ શિષ્યો તાત્કાલિક કેવલજ્ઞાન પામી મોક્ષમાં ગયા. અહીં એક વાતને ધ્યાનમાં રાખવા જેવી છે કે સાધકે સહનશીલતાની ક્યારેય પણ હદ નક્કી ન માની લેવી. આ રીતે જ દેહવાસનાનો તાત્ત્વિક ક્ષય સંગત થાય છે. મહોપનિષદુમાં જણાવેલ છે કે – સ્વદેહ, પરદેહ વગેરે તમામ પદાર્થોમાં સમતાની બુદ્ધિથી વાસનાનો (દહાધ્યાસ વગેરેનો) ક્ષય કરીને મમત્વરહિત એવો સાધક દેહનો જે ત્યાગ કરે છે તે જ વાસનાનો ક્ષય જાણવો. -મતલબ કે દેહ તો બધાએ એક દિવસ છોડવાનો જ છે પણ દેહાધ્યાસને તોડીને જે દેહને છોડે છે તેની જ વાસનાનો ક્ષય થયેલો જાણવો. – મૂર્તિ, જડ, વિચિત્ર અને સ્વતંત્ર એવા પરમાણુઓએ જે શરીરનું નિર્માણ કરેલું છે તે શરીરની સાથે આત્માને શું સંબંધ છે? <– અર્થાત્ શરીરનો અમૂર્ત, ચેતન એવા આત્મા સાથે કોઈ પણ સંબંધ નથી. આ પ્રમાણે શુભચંદ્રજીએ જ્ઞાનાર્ણવમાં બતાવેલ અન્યત્વ ભાવના એ પ્રસ્તુત સમતાનું બીજ છે. - આ વાત ખ્યાલમાં રાખવી. (૪/૧૭) | Bg મેતાર્ય મુનિને નમસ્કાર જ્ઞ શ્લોકાર્ચ - સમતામય સમાધિવાળા મેતાર્ય મુનિનું લોકોત્તર ચારિત્ર સુંદર છે કે જે ભીના ચામડાથી માથું બંધાવાં છતાં તાપને પામવા છતાં પણ હૃદયમાં કોપને ન પામ્યા. (૪/૧૮) ઢીકાર્ય :- શ્રી મહાવીર સ્વામી ભગવાનના સમકાલીન તથા સમતામય સમાધિના સાગર એવા મેતાર્ય મુનિનું લોકોત્તર ચારિત્ર સુંદર કહેવાય છે. સોનીએ પોતાના સોનાના જવલા મેતાર્યમુનિએ ચોરેલા છે એવી શંકાથી મેતાર્ય મુનિને માથે પાણીથી ભીનું કરેલું ચામડું કચકચાવીને બાંધી દીધું અને તેમને તડકે ઉભા રાખ્યા. તડકામાં ચામડું સુકાતા મેતાર્ય મુનિના શરીરની ચામડીને ચીરી નાંખે એવી જલિમ વેદના થવા છતાં – જે દેખાય છે તે કશું 15

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242