Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૪૩
88 आत्मगुणानामदाह्यत्वम् 8
અધ્યાત્મોપનિષત્પકરણ-૪/૧૭ स्वां = प्रव्रज्यापूर्वकालापेक्षया स्वप्रतिपन्नां मिथिलां = मिथिलाभिधानां पुरी दह्यमानां = ज्वलन्ती निरीक्ष्य = विलोक्य शक्रेण नुनोऽपि = 'मिथिलापते ! मिथिलादाहशमनलक्षणं कर्तव्यं कृत्वा पश्चात् दीक्षामङ्गीकुरु' इत्येवं बहुशः प्रेरितोऽपि यः साम्येन = अनुत्तरसाम्ययोगेन 'अत्र = मिथिलायां दह्यमानायां सत्यां मे = मम न किञ्चित् ज्वलति, यद् मदीयं ज्ञान-दर्शनादिकं तन्न दाह्यम्, यद्दाह्यं नगरादिकं तन्न मदीयम् । तदुक्तं उत्तराध्ययने -> मिहिलाए डज्झमाणीए ण मे डज्झइ किंचणं ८- (९/१४)' इति मेने = मननं चक्रे तेन नमिराजर्षिणा उरुयशः = विस्तीर्णं यशः वितेने = वितानमकारि । कथा चोत्तराध्ययनतोऽवसेया ॥४/१६॥ ગવદ્રારાન્તરમીઠું “સાપે’તિ |
साम्यप्रसादास्तवपुर्ममत्वाः सत्त्वाधिकाः स्वं ध्रुवमेव मत्वा ।
न सेहिरेऽर्तिं किमु तीव्रयन्त्रनिष्पीडिताःस्कन्धकसूरिशिष्याः ॥१७॥ साम्यप्रसादास्तवपुर्ममत्वाः = परमसाम्ययोगप्रभावविनष्टममताः सत्त्वाधिकाः = प्रचण्डसत्त्वाः तीव्रयन्त्रनिष्पीडिताः = पालकाभिधानाभव्यमन्त्रिनिर्मापितधाराकरालकर्कश-तिलयन्त्रपीलितदेहाः श्रीमुनिसुव्रतस्वामिकालीनाः स्कन्धकसूरिशिष्याः अतितितिक्षवः → “एगो मे सासओ अप्पा नाण-दंसणसंવડે “આમાં મારું કાંઈ પણ બળતું નથી.” આવું માન્યું અને તેમણે મહાન યશને ફેલાવ્યો. (૪/૧૬)
( નમિ રાજર્ષિની સ્તુતિ ઈ. ટીકાર્ચ - દીક્ષા સ્વીકાર કરવાના પૂર્વકાલની અપેક્ષાએ નમિ રાની માલિકીવાળી મિથિલા નામની નગરીને બળતી જોઈને “હે મિથિલાપતિ ! મિથિલાના દાહને શમાવવાનું કર્તવ્ય કરીને પાછળથી દીક્ષાને સ્વીકારો.” - આ રીતે વારંવાર ઈન્દ્ર દ્વારા નમિ રાજર્ષિને પ્રેરણા કરવામાં આવી. છતાં પણ શ્રેષ્ઠ સામ્યયોગના કારણે નમિરાજર્ષિએ એવું માન્યું કે “મિથિલા બળતી હોય એમાં મારું કાંઈ બળતું નથી. જે દર્શન-જ્ઞાનચારિત્ર મારાં છે તે બળી શકતા નથી. અને મિથિલા નગરી વગેરે જે કાંઈ બળી શકે છે તે મારૂં નથી.” ઉત્તરાધ્યયનસૂત્રમાં ૯મા અધ્યયનમાં નમિ રાજર્ષિની કથાનું વિસ્તારથી વર્ણન પ્રાપ્ત થાય છે. તે નમિ રાજર્ષિએ વિસ્તૃત યશને ફેલાવ્યો. નમરાજર્ષિની કથા ઉત્તરાધ્યયનસૂત્રથી જિજ્ઞાસુએ જાણી લેવી. (૪/૧૬) પ્રસ્તુતમાં જ અન્ય ઉદાહરણને ગ્રંથકારશ્રી જણાવે છે.
કીશ સ્કંધકસૂરિના શિષ્યોની સમતા & લોકાર્ચ - સમતાના પ્રભાવથી શરીરની મમતાનો નાશ કરી અત્યંત સત્ત્વશાળી એવા સ્કંધકસૂરિના શિષ્યોએ કર્કશ એવી તેલની ઘાણીમાં પોતાનો દેહ પીલાવા છતાં પોતાની જાતને શાશ્વત જ માનીને શું પીડાને સહન ન કરી ? (૪/૧૭).
ઢીકાર્ય :- શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયની આ વાત છે. અંધકસૂરિના ૫૦૦ શિષ્યોને પાલક નામના અભવ્ય મંત્રીએ અત્યંત ભારેખમ અને કર્કશ એવી તેલની ઘાણીમાં પીલી નાંખ્યા. પરંતુ તે ૫૦૦ શિષ્ય પ્રચંડ સત્ત્વવાળા હતા અને અત્યંત સહિષ્ણુ હતા. પરમ સામ્યયોગના પ્રભાવથી શરીરની મમતાને તેઓએ કાપી નાંખી હતી. “એકલો એવો પણ સમ્યક જ્ઞાન-દર્શનથી યુક્ત એવો મારો આત્મા શાશ્વત છે.' - આવી પરિપકવ

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242