Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 216
________________ અધ્યાત્મોપનિષત્પકરણ 488 प्रशंसनीयप्रशमप्रकाशनम् 888 ૩૪૨ जाव अहं जरासंघसगासं गतो ताव मम विसयं लूडेह । इयाणिं निप्फिडह' । ते न निति । ताहे सविसयं गतो । अण्णया निविण्णकामभोगो पब्वइतो । ततो एगल्लविहारं पडिवन्नो । विहरंतो हत्थिणाउरं गतो । तस्स बाहिं पडिमं ठितो । जुहिट्ठिलेण अणुजत्तानिग्गएण वंदितो । पच्छा सेसेहिवि चाहिं पंडवेहिं वंदितो । ताहे दुजोहणो आगतो । तस्स मणुस्सेहिं कहियं-जहा सो एसो दमदंतो । तेण सो माउलिंगेण आहतो । पच्छा खंधावारेण एन्तेण पत्थरं पत्थरं खिवंतेण पत्थररासीकतो । जुहिडिल्लो नियत्तो पुच्छेइ-एत्थ साहू आसि । से कहियं-एस सो पत्थररासी दुजोहणेण कतो । ताहे सो अंबाडितो । ते य पत्थरा अवणीया, तेल्लेण अब्भंगितो खामितो य । तस्स किर भगवतो दमदंतस्स दुजोहणे पंडवेसु य समो भावो आसि – (गा.८६५) इत्येवं व्यावर्णितमद्यकालीनमनुष्याणां संवेगोत्पादनाय । दमदन्तमुनिगतप्रशमस्य श्रेयोनिबन्धनत्वमेव । तदुक्तं ज्ञानार्णवे शुभचन्द्रेण → स एव प्रशमः श्लाध्यः स च श्रेयोनिबन्धनम् । તુકામેય ન પુંસાં રમીતઃ | – (૨૨/૩૬) ૧૪/૨ા. નમિનિર્ષિfમસ્તોતિ – “ તિ | यो दह्यमानां मिथिलां निरीक्ष्य, शक्रेण नुन्नोऽपि नमिः पुरी स्वाम् । न मेऽत्र किञ्चिज्ज्वलतीति मेने, साम्येन तेनोरुयशो वितेने ॥१६॥ નામનું સંપૂર્ણ નગર પાંચ પાંડવોએ લૂટેલું અને બાળેલું. અન્યદા દમદન્ત રાજા પાછો આવ્યો. તેણે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો. પાંચે પાંડવો ભયના કારણે બહાર નીકળતા નથી. તેથી દમદન્ત રાજાએ પાંડવોને કહ્યું કે “તમે શિયાળ છો. રાજા વગરના દેશમાં તમે યથેચ્છ રીતે ભટકો છો. જ્યારે હું જરાસંઘ પાસે ગયો ત્યારે તમે મારા દેશને લૂંટ્યો. હવે બહાર તો નીકળો.” પાંચ પાંડવો હસ્તિનાપુરના કિલ્લામાંથી બહાર નીકળતા નથી. ત્યારે દમદત્ત રાજા પોતાના દેશમાં ગયો. એક વખત કામ ભોગથી વૈરાગ્ય પામીને દમદન્ત રાજા દીક્ષા લે છે. પછી એકલવિહાર પ્રતિમાને તે સ્વીકારે છે. અમે કરીને વિચરતા તેઓ હસ્તિનાપુર આવ્યા. હસ્તિનાપુરની બહાર પ્રતિમા ધારણ કરી કાઉસ્સગ ધ્યાનમાં ઉભા રહ્યા. ફરવા માટે બહાર નીકળેલા યુધિષ્ઠિરે તેમને વંદન કર્યું. પાછળથી આવેલ ચારે ય પાંડવોએ પણ તેમને વંદન કર્યું. ત્યાર બાદ દુર્યોધન આવ્યો. માણસોએ દુર્યોધનને કહ્યું. “આ તે દમદન્ત રાજા છે.' દર્યોધને મોટા બીજોરાના ફળ વડે તેમને માર માર્યો. પાછળથી આવતા લશ્કરે એક એક પથ્થર ફેંકતા ફેંકતા મોટો પથ્થરોનો એવો ઢગલો કર્યો કે પથ્થરની અંદર તે દમદન્ત ઋષિ દટાઈ ગયા. યુધિષ્ઠિર પાછો ફરે છે ત્યારે લોકોને પુછે છે કે “અહીં પહેલાં સાધુ હતા ને ?' તેને કહેવામાં આવ્યું કે “તે જગ્યાએ આ પથ્થરનો ઢગલો દુર્યોધને કરેલ છે.' ત્યારે યુધિષ્ઠિર અત્યંત વ્યથિત થયા. તેમણે તે પથ્થરો દૂર કર્યા તેમ જ તેલ દ્વારા શરીર ઉપર માલિશ કર્યું અને તેમની પાસે ક્ષમાયાચના કરી. તે દમદન્ત ઋષિને દુર્યોધન અને પાંડવો ઉપર સમાન ભાવ હતો. <-દમદત્ત મુનિમાં રહેલ પ્રશમ ભાવ એ જ કલ્યાણનું કારણ છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શભચંદ્રજીએ જણાવેલ છે કે – તે જ પ્રશમભાવ પ્રશંસનીય છે અને કલ્યાણનું કારણ છે કે હણવાની ઈચ્છાવાળા નિર્દય લોકો વડે જે પુરૂષોનો પ્રશમભાવ મલિન કરાયેલો નથી. <– (૪/૧૫) નમિ રાજર્ષિની ગ્રંથકારશ્રી સ્તુતિ કરે છે. શ્લોકાર્ચ - ઈન્દ્ર વડે પ્રેરણા કરાયેલા પણ નમિ રાજર્ષિએ પોતાની મિથિલા નગરીને બળતી જોઈને સમતા

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242