________________
समतासत्त्वे स्तुत्याद्यनाशंसा
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૪/૧૫ તાડિતઃ ન = नैव स्वल्पमपि नैव जहर्ष
=
प
સ્તુતથ ન =
यः दुर्योधनेन = धृतराष्टस्य ज्येष्ठेन पुत्रेण मातुलिङ्गेन अभिहतः વુક્રોધ, પાšવૈઃ = पाण्डुपुत्रैः युधिष्ठिरमुख्यैः परमादरेण नुतश्च हर्षमाप तं अन्तः समत्ववन्तं = परिशुद्धसाम्ययोगवन्तं मुनिसत्तमं साधुश्रेष्ठं दमदन्तं भदन्तं भगवन्तं स्तुमः = उत्कर्षबोधानुकूलवाग्व्यापारविषयीकुर्मः । 'समत्ववन्तमि' ति हेतुरूपं विशेषणम्, समत्वस्य हर्ष-शोकविदारकत्वात् । तदुक्तं अध्यात्मसारे नति - स्तुत्यादिकाशंसाशरस्तीव्रः स्वमर्मभित् । समतावर्मगुप्तानां नार्तिकृत् सोऽपि जायते || <- (९/ २१) इति । तदुक्तं दमदंतर्षिप्रस्तावे आवश्यकनिर्युक्तिभाष्ये अपि → निक्खंतो हत्थिसीसाओ दमदंतो कामभोगमवहाय । न वि रज्जइ रत्तेसुं दुट्ठेसुं न दोसमावज्जे ||‰|| – - इति । आवश्यकनिर्युक्तौ अपि वंदिज्जमाणा न समुक्कसंति, हीलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चरंति धीरा मुणी समुग्धाइयरागद्दोसा ||८६६ || <- इत्युक्तम् । कुण्डिकोपनिषदि अपि → स्तूयमानो न तुष्येत निन्दितो न शपेत्पन् < (૨૨) ત્યુત્તમ્ । મન્તથાનચ્ आवश्यकनिर्युक्तिचूर्णौ → हत्थिसीसयं नगरं, तत्थ दमदंतो राया । इतो य हत्थिणाउरे नयरे पंच पंडवा । तेसिं च तस्स य परोप्परं वइरं, जतो तेहिं पंचहिं पंडवेहिं दमदंतस्स जरासंघमूलं रायगिहं गयस्स तस्स संतिओ उ सव्वो विसओ दड्ढो लूंटितो य । अन्नया दमदंतो आगतो । तेण हत्थिणापुरं रोहियं । ते भएण न निंति । तो दमदंतेण भणिया- 'सीयाला चेव तुब्भे, सुण्णगविसए जहिच्छियमाहिंडह
૩૪૧
=
=
=
=
=
ઢીકાર્ય :- ધૃતરાષ્ટ્રના મોટા પુત્ર દુર્યોધને મોટા બીજોરાના ફળ વડે જેને માર્યા છતાં પણ તે દમદન્ત મુનિ ગુસ્સે ન થયા. પાંડુ રાજાના પુત્ર યુધિષ્ઠિર વગેરેએ પરમ આદરથી જેની સ્તુતિ કરી છતાં પણ તે હર્ષને ન પામ્યા. કારણ કે તે દમદન્ત મુનિ અંતરમાં પરિશુદ્ધ સામ્યયોગમાં આરૂઢ થયેલા હતા. મુનિઓમાં શ્રેષ્ઠ એવા ભગવાન દમદન્ત મહર્ષિની અમે સ્તુતિ કરીએ છીએ. અર્થાત્ ‘તેઓ અમારાથી ઉત્કૃષ્ટ છે' એવું જેનાથી સૂચિત થાય તેવા સુંદર શબ્દોનો પ્રયોગ અમે તેમના વિશે કરીએ છીએ. મૂળ ગાથામાં દમદન્ત મુનિના વિશેષણરૂપે ‘સમત્વવન્ત’ આવો જે પ્રયોગ કરવામાં આવ્યો છે તે હેતુગર્ભિત પ્રયોગ જાણવો. કેમ કે સમત્વયોગ હર્ષ અને શોકનો નાશક છે. અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે —> નમસ્કાર, સ્તુતિ વગેરેની આશંસા રૂપી તીવ્ર બાણ જે પોતાના મર્મનો ભેદ કરે તે પણ સમતારૂપી બખતરથી સુરક્ષિત એવા યોગીને પીડા કરનાર બનતું નથી. દમદત્ત મહર્ષિના પ્રસ્તાવમાં આવશ્યકનિર્યુક્તિભાષ્યમાં પણ જણાવેલ છે કે —> હસ્તિશિર્ષ નગરમાં કામભોગને છોડીને દીક્ષાને ધારણ કરનાર દમદત્ત ઋષિ રાગી ઉપર રાગ નથી કરતા કે દ્વેષી ઉપર દ્વેષ નથી કરતા. ~ આવશ્યકનિર્યુક્તિમાં પણ જણાવેલ છે કે —> ધીર મુનિઓ વંદન કરાવા છતાં ઉત્કર્ષ પામતા નથી અને હિલના થવા છતાં પણ કષાયરૂપી અગ્નિથી સળગતા નથી. તેઓ નિગૃહીત કરાયેલા અને જીતાયેલા એવા મન વડે રાગ-દ્વેષનો ઘાત કરીને વિચરે છે. — – કુંડિકાઉપનિષમાં પણ જણાવેલ છે કે > સ્તવના થાય ત્યારે રાજી ન થવું અને નિંદા થાય ત્યારે બીજાને શાપ ન આપવો.
દમદન્ત ઋષિનું કથાનક આવશ્યકનિયુક્તિની ચુર્ણિમાં સાંપ્રતકાલીન માનવોને સંવેગ-વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટે આ પ્રમાણે જણાવવામાં આવેલ છે. > હસ્તિશિર્ષ નામનું નગર હતું. તેમાં દમદત્ત નામનો રાજા હતો. આ બાજુ હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવો હતા. પાંડવો અને દમદન્ત રાજા વચ્ચે પરસ્પર વૈર હતું. કેમ કે જ્યારે જરાસંઘ રાજા પાસે રાજગૃહ નગરમાં દમદન્ત રાજા ગયેલો ત્યારે દમદન્ત રાજાનું હસ્તિશિર્ષ