________________
અધ્યાત્મોપનિષત્પકરણ * स्पर्शसंवेदनविवरणम् 08
૩૩૦ પિ | શૂન્ય: સંસ રૂવં યઃ પતિ સ પરથતિ || – (૮/૨૨) રૂર્વ મધ્યાત્મસાનુસારેન विवेकदृष्टिबलात् अद्वितीयनिर्विकल्पज्ञानमयसाम्यानुभूतिर्जायते तदा न भ्रान्तिसम्भवः । तदुक्तं महोपनिषदि
> શુદ્ધસેન્મીત્રસંવિત્તે: રૂપાન વન્તિ | રાજુ-દ્વેષાદ્રિયો માવીતેષાં નાગજ્ઞત્વમેવાઃ || <–(૯/ ३) ततश्च प्राज्ञो योगी निरुक्तसाम्य एव रमते ॥४/६॥ સામ્યોનઃ + પ્રથતે ? ત્યાદું – “શુતિ | शुद्धात्मतत्त्वप्रगुणा विमर्शाः, स्पर्शाख्यसंवेदनमादधानाः । यदान्यबुद्धिं विनिवर्तयन्ति, तदा समत्वं प्रथतेऽवशिष्टम् ॥७॥
यदा = यत्कालावच्छेदेन शुद्धात्मतत्त्वप्रगुणाः = निर्मलं यत् आत्मतत्त्वं तदभिव्यक्तिं प्रति प्रकर्षेणानुगुणाः ये विमर्शाः = परामर्शाः स्पर्शाख्यसंवेदनं = अनारोपितात्मस्वरूपोपलब्धिस्वरूप-स्पर्शयोगाभिधानमनुभवं आदधानाः = उपदधानाः अन्यबुद्धिं = परपदार्थेषु अविद्यार्पितकर्तृत्व-भोक्तृत्व-ममत्वगोचरां धियं विनिवर्तयन्ति = विशेषेण नाशयन्ति तदा अवशिष्टं समत्वं = साम्यं प्रथते = विस्तरति, स्पर्शयोगકહ્યું છે કે – “દરેક આત્માઓ ભિન્ન ભિન્ન છે. પુદ્ગલો પણ આત્માથી ભિન્ન છે. આત્મા અને પુદ્ગલનો સંબંધ પણ શૂન્ય સ્વરૂપ છે અર્થાત અપારમાર્થિક = વ્યાવહારિક છે.” - આ પ્રમાણે જે જુએ છે તે જ વાસ્તવમાં જુએ છે - અર્થાત્ શરીર અને આત્માનું ભેદજ્ઞાન તે જ સમ્યગૂ જ્ઞાન છે. જ્યારે ઉપરોક્ત અધ્યાત્મસાર ગ્રંથને અનુસારે ઉત્પન્ન થયેલ વિવેકદૃષ્ટિના બળથી અદ્વિતીય નિર્વિકલ્પક જ્ઞાનમય સામ્યની અનુભૂતિ થાય છે ત્યારે “સુખ બહારમાં રહેલું છે.” ઈત્યાદિ ભ્રાન્તિનો સંભવ નથી. મહોપનિષદુમાં જણાવેલ છે કે – શુદ્ધ સત માત્ર સ્વરૂપનું સંવેદન કરવાના લીધે જેઓ પોતાના સ્વરૂપથી ચલાયમાન થતા નથી તેઓને અજ્ઞાનથી ઉત્પન્ન થનારા રાગ-દ્વેષ વગેરે ભાવો સંભવી શકતા નથી.-તેથી પ્રાણ એવા યોગી પ્રસ્તુત સામ્યભાવમાં જ રમણ કરે. (૪/૬) સામ્યયોગ ક્યારે પ્રગટ થાય ? તેનો જવાબ આપતા ગ્રંથકારશ્રી કહે છે કે -
શ્લોકાર્ચ :- સ્પર્શ નામના સંવેદનને ઉત્પન્ન કરતા અને શુદ્ધ આત્મતત્વને પુષ્ટ કરનાર એવા પરામ જ્યારે અન્ય બુદ્ધિને દૂર કરે ત્યારે બાકી રહેલ સમત્વભાવ ફેલાય છે. (૪)
તેં ..... તો સમત્વભાવ પ્રગટ થાય છે ટીકાર્ચ :- નિર્મળ એવા આત્મતત્વની અભિવ્યક્તિ પ્રત્યે જે પ્રકૃષ્ટ રીતે અનુકૂળ છે એવા વિમર્શ = પરામર્શ = યથાર્થ નિશ્ચય જ્યારે સ્પર્શ નામના અર્થાત નિરૂપાધિક આત્મસ્વરૂપની ઉપલબ્ધિ સ્વરૂપ સ્પર્શ યોગ નામના અનુભવને ઉત્પન્ન કરે છે અને પરપદાર્થોમાં અવિદ્યાજનિત કત્વ-ભોકતૃત્વ-મમત્વ વગેરે સંબંધી બુદ્ધિને ઉખેડીને ફેંકી દે છે ત્યારે આત્મામાં બાકી રહી ગયેલો સમત્વભાવ ચારે બાજુ ફેલાય છે. કારણ કે સ્પર્શયોગ વિના વિલંબે પોતાના ફળને પ્રાપ્ત કરાવે છે. કહેવાનો આશય એ છે કે અનાદિ કાળથી મિથ્યાત્વપ્રયુક્ત વિપર્યાસના કારણે દેહમાં આત્મપણાની બુદ્ધિ અને પત્ની, પરિવાર વગેરેમાં મમત્વપણાની બુદ્ધિ થતી હોય છે. જ્યારે શાસ્ત્ર, ગુરૂઉપદેશ અને સ્વાનુભૂતિ અનુસાર આત્મતત્વનો વિચાર કરવામાં આવે છે તથા આત્મા વિશુદ્ધ બને તેવી યથાર્થ દઢ વિચારસરણી પુરૂષાર્થથી પ્રવૃત્ત થાય છે ત્યારે નિરૂપાયિક આત્મસ્વરૂપને સાધક સ્પર્શે છે. જે સંવેદન દ્વારા વિશુદ્ધ આત્મસ્વરૂપને સ્પર્શ થાય તે સ્પર્શ નામનું અનુભવ જ્ઞાન કહેવાય છે. અનુભૂતિવિષયીભૂત આત્માની શુદ્ધિ તે જ સ્પર્શજ્ઞાનથી વધવાને લીધે કનૃત્વ-ભોસ્તૃત્વ બુદ્ધિ તેમજ પત્ની વગેરેમાં મમત્વ બુદ્ધિ,