________________
૩૨૯ 488 मिथ्याचारोपदर्शनम् ॐ
અધ્યાત્મોપનિષત્પકરણ-૪/૬ ४) इति । तदा चाऽनुत्तरसुखानुभवः । तदुक्तं ज्ञानार्णवे शुभचन्द्रेण → यत्सुखं वीतरागस्य मुनेः પ્રરામપૂર્વમ્ ! ને તસ્વીનન્તમાગsfપ પ્રાથતે ત્રિરોરેઃ | – (૨૨/૩) તિ | જ્ઞાનસાર -> सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरञ्जनः ।। <- (१०/ ८) इत्युक्तम् । 'बहिःसुखमि' ति भ्रान्तिं प्रति अविद्या प्रधानं कारणं, बाह्यवस्तुविकल्पो निमित्तकारणं, बाह्यं च वस्तु सहकारिकारणम् । भ्रान्तिश्च तत्कार्यम् । व्यवहारतो बाह्यवस्तुत्यागे एवादौ यत्नः कार्यः । तदसत्त्वे न भ्रमसम्भवः न वा तन्निमित्तदुःखोदयः । तदुक्तं याज्ञवल्क्योपनिषदि -> यस्य स्त्रीस्तस्य भोगेच्छा निःस्त्रीकस्य व भोगभूः । स्त्रियं त्यक्त्वा जगत् त्यक्तं जगत् त्यक्त्वा सुखी भवेत् ॥१४।। <-इति । किन्तु प्रबलाविद्यावशतो बाह्यवस्तुविरहेऽपि बाह्येन्द्रियोपरमेऽपि कस्यचित् तद्विकल्पोदयस्सम्भवत्येव । स हि मिथ्याचार उच्यते । तदुक्तं भगवद्गीतायां > कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते ।। ८- (३/६) इति । बाह्यवस्तुषु स्वत्वपरत्वविकल्पेन विभ्रान्तिरुपजायते । तदुक्तं समाधिशतके पूज्यपादस्वामिना → स्व-पराध्यवसायेन देहेष्वविदितात्मनाम् । वर्तते विभ्रमः पुंसां पुत्र-भार्यादिगोचरः ॥११।। अविद्यासंज्ञितः तस्मात् संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ।।१२।। <- इति । यदा → भिन्नाः प्रत्येकमात्मानो विभिन्नाः पुद्गला ભાગ ઈન્દ્ર પણ પામી શકતા નથી. <– જ્ઞાનસાર પ્રકરણમાં જણાવેલ છે કે > વિષયથી અતૃપ્ત એવા ઈન્દ્ર કે ઉપેન્દ્ર વગેરે પણ સુખી નથી, માત્ર જ્ઞાનથી તૃમ અને મોહની મલિનતાથી રહિત થયેલ ભિક્ષુ = મુનિ જ જગતમાં સુખી છે. -- અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે “બહારમાં સુખ છે." - આવી ભ્રાન્તિ પ્રત્યે અવિદ્યા એ પ્રધાન કારણ છે. બાહ્ય વસ્તુ એ સહકારી કારણ છે, ને બાહ્ય વસ્તુમાં ઈટાણા અને અનિરુપણાનો વિકલ્પ એ નિમિત્ત કારણ છે. ઉપરોક્ત બ્રાન્તિ એ તેનું કાર્ય છે. વ્યવહારથી બાહ્ય વસ્તુના ત્યાગમાં જ પ્રયત્ન કરવો. તે ન હોય તો ભ્રમ થવાનો સંભવ જ નથી. અથવા તો તગ્નિમિત્તક દુઃખનો ઉદય ન થાય. યાજ્ઞવલક્ય ઉપનિષદમાં જણાવેલ છે કે – જેને સ્ત્રી હોય તેને ભોગની ઈચ્છા થાય. જેને સ્ત્રી જ નથી તેને ભોગનું સાધન જ ક્યાં રહ્યું ? માટે સ્ત્રીને છોડીને જીવે જગત છોડ્યું. અને જગત છોડીને જીવ સુખી થાય. <– પરંતુ પ્રબળ અવિદ્યાના કારણે બાહ્ય વસ્તુ ન હોવા છતાં પણ બાહ્ય ઈન્દ્રિયોની પ્રવૃત્તિ ન હોવા છતાં પણ કોઈકને બાહ્ય વસ્તુની આસક્તિ = મૂચ્છ સંભવે જ છે. તેવો જીવ મિથ્યાચાર કહેવાય છે. ભગવદ્ગીતામાં જણાવેલ છે કે – હાથ, પગ વગેરે કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઈન્દ્રિયના વિષયોનું જે વિમૂઢ આત્મા ચિંતન-સ્મૃતિ કરતો રહે છે તે મિથ્યાચારી = ઢોંગી કહેવાય છે. <– બાહ્ય વસ્તુમાં પોતાપણાના કે પારકાપણાના વિકલ્પથી ભ્રાન્તિ ઉત્પન્ન થાય છે. સમાધિશતકમાં પૂજયપાદસ્વામીએ જણાવેલ છે કે – પોતાના આત્માને નહિ જાણનાર એવા પુરૂષોને શરીરમાં પોતાપણાની અને પારકાપણાની બુદ્ધિ ઉત્પન્ન થવાના કારણે પુત્ર, પત્ની વગેરે સંબંધી ભ્રમ પ્રવર્તે છે. (અર્થાત પત્ની વગેરેમાં સુખ-દુઃખપણાની બુદ્ધિ પ્રવર્તે છે.) તેના કારણે અવિદ્યા નામની સંસ્કાર દઢ થાય છે. જેના કારણે લોકો પોતાના શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે. અર્થાત “શરીર એ જ હું છું.' - એવી આભિમાનિક બુદ્ધિ તેનાથી ઉત્પન્ન થાય છે. – દેહ, મન, વચન, પુદ્ગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે' - આ પ્રમાણે અમૃતવેલની સજયમાં જે જણાવેલ છે તેની અનુભૂતિ કરવી તે તાત્વિક અનુભૂતિ છે. અધ્યાત્મસારમાં