________________
અધ્યાત્મોપનિષxકરણ કક્ષ વિરતી મૂળાન્યવપિરોપમાં 8
૩૨૪ शोकावाप्नोति । इत्थमेव ज्ञानगर्भितवैराग्योपपत्तेः । तदुक्तं ज्ञानगर्भवैराग्यलक्षणप्रदर्शनावसरे अध्यात्मसारे -> વેઈન રસ્થ વૃત્તાન્ત મૂલાધરોપમા | ઉત્સાઃ સ્વમુખ્યાલે ટુ સેવ બર્નાનને – (૬/ ४१) इति । परनिवृत्त्युपायरूपेण महोपनिषदि अपि -> चेतसा संपरित्यज्य सर्वभावात्मभावनाम् । यथा તિકસિ તિષ મૂધવધરોપમ: || – (૪/૮) રૂત્યુમ્ | નારપરિવ્રાનો નિપરિ -> आत्मवत्सर्वभूतानि पश्यन् भिक्षुर्यश्चरेत् महीम् । अन्धवत् जडवच्चैव बधिरोन्मत्तमूकवत् ॥(४/२१) अन्धवज्जडवच्चापि मूकवच्च महीं चरेत् । तं दृष्ट्वा शान्तमनसं स्पृहयन्ति दिवौकसः ।। (४/३५-३६) न कुर्यान्न वदेत् किञ्चिन्न ध्यायेत् साध्वसाधु वा । आत्मारामोऽनया वृत्त्या विचरेजडवन्मुनिः ॥ ८(૯/) રૂત્યુમ્ | હું કરું છું કે યશ-પ્રતિષ્ઠા વગેરે બાહ્ય ભાવને પોષનાર સ્વાધ્યાયાદિનું પાલન ? અને ક્ષમા-નમ્રતા-સરળતાબ્રહ્મચર્ય વગેરે દશવિધ યતિધર્મનું સેવન પોતાના જીવનમાં ઔદયિકભાવનું છે કે ક્ષયોપશમભાવનું ?' - આવ સૂક્ષ્મ ઉપયોગને કેળવીને પંચાચાર પાલન અને દશવિધ યતિધર્મના પાલનમાં પોતે ઉત્સાહવાળા હોય. ઔદયિકભાવના પંચાચાર પાલન અચરમાવર્ત કાળમાં પણ જીવ પ્રાપ્ત કરે છે. તથા ક્ષમા, સરળતા, નમ્રતા, નિર્લોભતા વગેરે ગુણો યુગલિક વગેરેના જીવનમાં પણ હોય છે. પરંતુ તે ક્ષયોપશમભાવના નહિ પણ ઔદયિકભાવના હોય છે. મોક્ષમાર્ગે આગળ વધવામાં તેનું ખાસ મહત્વ નથી. તેથી દરેક સાધકે પોતાના ગુણો અને સદાચારો ઔદયિકભાવની હદને ઓળંગી ક્ષયોપશમભાવના સીમાડામાં પ્રવેશ કરે તેનો સૂક્ષ્મ ઉપયોગ રાખવો જોઈએ. ઔદયિકભાવના ગુણો અને સદાચારથી મોક્ષમાર્ગમાં કેવળ ગતિ થાય છે, પ્રગતિ નહિ. જ્યારે ક્ષયોપશમભાવના ગુણો અને આચારોથી મોક્ષમાર્ગમાં ગતિયુક્ત શીધ્ર પ્રગતિ થાય છે. આવો સ્પષ્ટ ખ્યાલ હોવાના કારણે યોગીને ક્ષાયોપથમિક ગુણ-આચાર આત્મસાત કરવામાં પ્રબળ ઉત્સાહ જાગે છે.
(૨) પરકીય ચેષ્ટા અને પૌદ્ગલિક પ્રવૃત્તિઓમાં તે આઘળા, બહેરા અને મુંગા હોય. અર્થાત બહેરાની જેમ કશું સાંભળે નહિ, અથવા તો સાંભળવામાં આવે તો રાગ-દ્વેષ ન પામે, આંધળાની જેમ કોઈ પણ પ્રકારે દેખે નહિ અથવા તો કોઈ ચીજ દેખવામાં આવે તો તેમાં રતિ-અરતિ ન પામે, મુંગાની જેમ કોઈ પણ સાથે ન બોલે, અથવા બોલે તો તગ્નિમિત્તક હર્ષ-શોક ન પામે, આ રીતે જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સંગત થઈ શકે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યના લક્ષણ બતાવવાના અવસરે અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે – જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા સાધકના વ્યવહારમાં પારકાની ચેષ્ટાને વિશે મંગ, આંધળા અને બહેરાની ઉપમા આપવામાં આવે છે. દરિદ્ર માણસને ધનોપાર્જનમાં જેવો ઉત્સાહ હોય તેવો ઉત્સાહ આત્મગુણોના અભ્યાસને વિશે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાને હોય છે. <- પરપ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મેળવવાના ઉપાયરૂપે મહોપનિષમાં પણ જણાવેલ છે કે – સર્વ ભાવોમાં પોતાપણાની ભાવનાને = મમત્વને મનથી સમ્યગ રીતે છોડીને આંધળા, બહેરા અને મંગાની જેમ તું જે રીતે રહી શકતો હોય તેમ રહે. -- નારદપરિવ્રાજક ઉપનિષદમાં પણ જણાવેલ છે કે -> પોતાની જાતની જેમ સર્વ જીવને તો એવો ભિક્ષુ આંધળાની જેમ, જડની જેમ, (રાગ-દ્વેષ ન કરનાર) બહેરાની જેમ, અત્યંત મુંગાની જેમ પૃથ્વી ઉપર વિચરે. આંધળાની જેમ, જડની જેમ અને મુંગાની જેમ જે શાંત મનવાળા યોગી પૃથ્વી પર વિચરે છે તેને જોઈને દેવો પણ તેને ઝંખે છે. જડની જેમ સારું કે ખોટું કાંઈ પણ ન કરવું, ન બોલવું કે ન ધ્યાવવું - આવી વૃત્તિથી આત્મામાં રમણ કરતા મુનિ પૃથ્વી ઉપર વિચરે. ~