________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ જેમજ્ઞીતુંમદંતિ ૫૨/૩૦ના
प्रारब्धादृष्टतो ज्ञानिदेहस्थितिः
ग्रन्थकारस्तदेवाऽऽह → 'उच्छृङ्खलस्ये 'ति ।
=
उच्छृङ्खलस्य तच्चिन्त्यं, मतं वेदान्तिनो ह्यदः । પ્રાર્ષ્યાવૃષ્ટતા વિન્તુ, જ્ઞેયા વિદ્વત્તત્તુસ્થિતિઃ ॥રૂશા
तद्धि तस्मात् कारणात् = युक्तिविकलत्वात् उच्छृङ्खलस्य = सद्युक्त्यनुभवादिलक्षणायाः सार्वतन्त्रिक्याः शृङ्खलाया उद्गतस्य - निर्गतस्य वेदान्तिनो मधुसूदनादेः अदः निरुक्तं मतं चिन्त्यं न तु विपक्षबाधकतर्कोपबृंहितविचारमृते तदङ्गीकर्तव्यम्, वस्तुव्यवस्थाविप्लवात् । अदृष्टस्य स्वसमानाधिकरणकार्यजनकत्वनियमेन सर्वतन्त्रेषु शिष्याद्यदृष्टवशेन न तत्त्वज्ञानिशरीरस्थितिः सम्भवति किन्तु प्रारब्धादृष्टतः સ્ત્રીયप्रारब्धादृष्टवशादेव विद्वत्तनुस्थितिः ज्ञेया । इत्थञ्च तत्त्वज्ञानिनोऽप्यदृष्टमस्तीति सिद्धम् । ततश्च ज्ञानिनो नास्त्यदृष्टं < (३/२४) इति प्रागज्ञोक्तमपाकृतमवगन्तव्यम्, अदृष्टत्वस्य तत्त्वज्ञाननाश्यतावच्छेदकत्वे અમિવારપ્રવર્ણનાત્ ॥૨/રૂશા
> જ્ઞાનાગ્નિઃ સર્વાંગિ મમ્મસાત્ તેનુંન ! ← (૪/૨૭) કૃતિ મનવદ્ગીતાવવનોપત્તિમાવેટ્
પતિ → ‘તરિતિ ।
૩૦૬
=
-
ગ્રંથકાર આ જ વાત જણાવે છે.
શ્લોકાર્થ :- તેથી ઉચ્છંખલ એવા વેદાન્તીનો આ મત વિચારણીય છે. (વિચાર કરવામાં આવે તો તે અસંગત હોવાથી ત્યાજ્ય છે.) પરંતુ હકીકતમાં વિદ્વાનનું શરીર પોતાના પ્રારબ્ધ અષ્ટથી જ ટકે છે- તેવું જાણવું.(૩/૩૧)
દીકાર્ય :- મધુસૂદન સરસ્વતી વગેરે વેદાંતીઓ ખરેખર ઉચ્છંખલ છે. કેમ કે સદ્યુક્તિ, અનુભવ વગેરે સ્વરૂપ સર્વદર્શનમાન્ય મર્યાદામાંથી તેઓ બહાર નીકળી ગયેલ છે. તેઓનો ઉપરોક્ત મત યુક્તિશૂન્ય હોવાના કારણે વિચારણીય છે. વિપક્ષબાધક તર્ક વગેરેથી પરિપુષ્ટ થયેલ વિચારણા વિના તે અફ્રીકાર કરવા યોગ્ય નથી. કારણ કે તેમ કરવામાં તો વસ્તુવ્યવસ્થા ભાંગી પડે. સર્વદર્શનને એવું માન્ય છે કે જે આત્મામાં અષ્ટ = કર્મ = અવિદ્યા રહેલ હોય તે જ આત્મામાં તે પોતાનું કાર્ય કરી શકે. તેથી શિષ્ય વગેરેના અધ્યના બળથી તત્ત્વજ્ઞાનીના શરીરની સ્થિતિ સંભવતી નથી, પરંતુ પોતાના જ પ્રારબ્ધ અષ્ટના કારણે જ વિદ્વાનનું શરીર ટકે છે. - એવું જાણવું. આ રીતે સિદ્ધ થાય છે કે શરીર વિદ્યમાન હોવાના કારણે તત્ત્વજ્ઞાનીને પણ અદૃષ્ટ છે. તેથી જ્ઞાનીને કોઈ કર્મ જ નથી હોતા.' આવું પૂર્વે કોઈ (૩/૨૪) અન્ન વ્યક્તિએ જણાવેલું તેનું નિરાકરણ થઈ ગયું સમજવું. આનું કારણ એ છે કે તત્ત્વજ્ઞાનીનું શરીરસ્થિતિકારી અષ્ટ તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે તેવું માની શકાતું નથી. અર્થાત્ તત્ત્વજ્ઞાનના નાશ્યતાઅવચ્છેદક-ધર્મરૂપે અષ્ટત્વનો સ્વીકાર કરવામાં અન્વય વ્યભિચાર દેખાડેલ છે. તત્ત્વજ્ઞાની પાસે તત્ત્વજ્ઞાન હોવા છતાં પણ તેનાથી સઘળા કર્મોનો નાશ થતો નથી, બાકી તો તેનું શરીર જ ન ટકે - આ વાત પૂર્વે જણાવી ગયા છીએ. કારણ હોવા છતાં કાર્ય ઉત્પન્ન ન થવાના કારણે અન્વય વ્યભિચાર સ્પષ્ટ છે. (૩/૩૧)
“જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મીભૂત કરે છે.’’ - આવા ભગવદ્ગીતાના વચનની સંગતિને ગ્રંથકારશ્રી
જણાવે છે.