________________
૩૦૭ 8 ज्ञाननाश्यतावच्छेदकविचारः
અધ્યાત્મોપનિષત્પકરણ-૩/૩૩ तत्प्रारब्धेतरादृष्टं, ज्ञाननाश्यं यदीष्यते ।
लाघवेन विजातीयं, तन्नाश्यं तत्प्रकल्प्यताम् ॥३२॥ तत् = तस्मात् कारणात् = तत्त्वज्ञानिनोऽपि प्रारब्धादृष्टसत्त्वात् यदि वेदान्तिभिः प्रारब्धेतरादृष्टं = प्रारब्धभिन्नमदृष्टं ज्ञाननाश्यं = तत्त्वज्ञानजन्यनाशप्रतियोगीतीष्यते तदा प्रारब्धप्रतियोगिकभेदवददृष्टत्वस्य तत्त्वज्ञाननाश्यतावच्छेदकतया कार्यतावच्छेदकगौरवम् । तदपेक्षया लाघवेन = कार्यतावच्छेदकशरीरकृतलाघवेन विजातीयं = जातिविशेषवत् तत् = अदृष्टं तन्नाश्यं = तत्त्वज्ञानजन्यनाशप्रतियोगीति प्रकल्प्यतां = वेदान्तिभिरभ्युपगम्यताम् । तत्त्वज्ञाननाश्यतावच्छेदकधर्मविधया अदृष्टनिष्ठः प्रारब्धादृष्टव्यावृत्तो जातिविशेषः सिद्ध्यतीति भावः ॥३/३२॥ પ્રતિમા “ફૂલ્યમિ'તિ |
इत्थं च ज्ञानिनो ज्ञाननाश्यकर्मक्षये सति ।
क्रियैकनाश्यकर्मोंघक्षयार्थं सापि युज्यते ॥३३॥ इत्थञ्च = विजातीयाऽदृष्टस्य तत्त्वज्ञाननाश्यत्वेन हि ज्ञाननाश्यकर्मक्षये सति = तत्त्वज्ञानजन्यनाश
લોકાર્ચ - તેથી જો પ્રારબ્ધ સિવાયનું અદષ્ટ જ્ઞાન દ્વારા નાશ પામે છે એવું તમે સ્વીકારે તો લાઘવથી વિજાતીય અદષ્ટ જ્ઞાન દ્વારા નાશ પામે છે તેવું સ્વીકારો. (3/3)
ટીકાર્ચ - તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ પ્રારબ્ધ અદષ્ટ રહે છે - આ વાત આપણે આગળ જણાવી ગયા. તે કારણે પ્રારબ્ધથી ભિન્ન એવું અદટ તત્ત્વજ્ઞાન દ્વારા નાશ પામે છે. એવું જો વેદાંતી લોકો સ્વીકારે તો તત્ત્વજ્ઞાનનો નાશ્યતાઅવચ્છેદક ધર્મ પ્રારબ્ધ ભિન્નઅદટવ બનશે. આમ થવાથી કાર્યતાઅવચ્છેદક ધર્મમાં ગૌરવ દોષ પ્રાપ્ત થશે. જ્યારે વિજાતીય અદટને તત્વજ્ઞાનથી નાશ્ય માનવામાં કાર્યતાઅવચ્છેદક ધર્મના શરીરમાં લાઘવ થશે. કારણ કે તેવું સ્વીકારવામાં નાશ્યતાઅવચ્છેદક ધર્મ અદગત જાતિવિશેષ બનશે. જાતિ એ અખંડ પદાર્થ છે અર્થાત તે અન્ય કોઈ પદાર્થથી ઘટિત નથી. જ્યારે પ્રારબ્ધ ભિન્નઅદટવ તો પ્રારબ્ધપ્રતિયોગિકભેદવિશિષ્ટ અદકત્વ સ્વરૂપ = તાદામ્યસંબંધઅવચ્છિન્ન પ્રારબ્ધત્વઅવચ્છિન્ન પ્રતિયોગિતાક અન્યોન્યાભાવવિશિષ્ટ અ૪ત્વ સ્વરૂપ સખંડ ઉપાધિ રૂ૫ હોવાથી તે અત્યંત ગુરભૂત શરીરવાળું છે. સખંડ ઉપાધિ અનેક પદાર્થથી ઘટિત હોય છે. પ્રસ્તુતમાં તેના અનેક ઘટક પદાર્થો રહેલા છે, તે ઉપરની વિગતથી સ્પષ્ટ છે. કાર્યતાઅવચ્છેદક કે નાશ્યતાઅવચ્છેદક વગેરે તરીકે એ જાતિ કે અખંડ ઉપાધિ પ્રાપ્ત થઈ શકે એમ હોય તો તેવા સ્થળમાં સખંડ ઉપાધિનો તસ્વરૂપે સ્વીકાર દાર્શનિક જગતમાં કરવામાં આવતો નથી. આ વાતથી ન્યાયના પ્રારંભિક અભ્યાસીઓ પણ સુપરિચિત જ છે. આથી વેદાંતીઓએ તત્ત્વજ્ઞાનના નાશ્યતાઅવચ્છેદક ધર્મરૂપે અદષ્ટગત એક વિલક્ષણ જતિનો સ્વીકાર કરવો જરૂરી છે. તત્ત્વજ્ઞાનનાશ્યતા-અવચ્છેદક ધર્મરૂપે જ તે જાતિવિશેષની સિદ્ધિ થશે. (3/3) - પ્રસ્તુત વાતના ફલિતાર્થને ગ્રંથકારથી જણાવે છે.
લોકાર્ચ - આ રીતે તત્ત્વજ્ઞાનીના તત્ત્વજ્ઞાનથી નાશ પામે તેવા કર્મનો નાશ થાય ત્યારે માત્ર ક્રિયાથી જ નાશ પામે તેવા કર્મસમૂહના નાશ માટે શાસ્ત્રોક્ત ક્રિયા પણ ઉપયોગી છે. (3/33)
& ક્રિયાથી પણ કર્મ નાશ પામે