________________
૩૦૩
देहनाशकताविमर्शः
અધ્યાત્મોપનિષદ્ઘકરણ-૩/૨૮
पञ्चदश्यां वेदान्तिना विद्यारण्येनउपादाने विनष्टेऽपि क्षणं कार्यं प्रतीक्षते । इत्याहुस्तार्किकास्तद्वदस्माकं જિંન સમ્ભવેત્ ? ।। ←(૬/૬૪) કૃતિ । ન ચ વેવાન્તિતિમિવું સભ્ય ॥૩/રના वेदान्त्युक्तस्याऽयुक्तत्वे हेतुमावेदयति ग्रन्थकृत् ‘निरुपादाने’ति । निरुपादानकार्यस्य, क्षणं यत्तार्किकैः स्थितिः । नाशहेत्वन्तराभावादिष्टात्र च स दुर्वचः ॥ २८॥
यत् = यस्मात् कारणात् निरुपादानकार्यस्य = समवायिकारणरहितस्य समवेतत्वेनाभिमतस्य कार्यस्य क्षणं एकं स्थितिः विद्यमानता नाशहेत्वन्तराभावात् = कार्यनाशकहेतुविशेषविरहात् तार्किकैः नैयायिकैः इष्टा । नैयायिकनये स्वप्रतियोगितासम्बन्धेन समवेतनाशं प्रति स्वप्रतियोगिसमवेतत्वसम्बन्धेन समवायिकारणनाशस्य कारणत्वमङ्गीक्रियते, अन्यविधनाश्य-नाशकभावस्याऽघटमानत्वात् । कारणञ्च कार्याऽव्यवहितपूर्वक्षणे कार्यतावच्छेदकसम्बन्धेन कार्याधिकरणतयाऽभिमतेऽवश्यं विद्यते एव, अन्यथा कारणत्वहानेः । ततश्च पटनाशकस्तन्तुनाशः पटनाशाऽव्यवहितपूर्वक्षणे पटनाशार्थमपेक्ष्यते एव, अन्यथा पटनाशानापत्तेः । अतः कथं तन्तुनाशसमकालमेव पटनाशो जायेत, गौतमीयदर्शने समकालीनयोः कार्यकारणभावाऽनभ्युपगमात् । न च तन्तुनाशपूर्वक्षण एव पटनाशकं अन्यत् किञ्चित् समवधीयते नियमेन येन तद्वशेन तन्तुनाशसमकालमेव पटनाशसमुत्पादान्निरुपादानकार्यावस्थानं प्रतिक्षिप्येत । इत्थं सः = तन्तुनाशक्षणे पटाऽनाशोपपादकः तन्तुઆ પ્રમાણે તાર્કિકો કહે છે, તે જ રીતે અમારા મતે પણ કેમ ન સંભવે ? અર્થાત્ અવિદ્યાનો નાશ થયા પછી પણ તત્ત્વજ્ઞાનીનું શરીર ટકે એ વાત સંભવિત છે. ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રમાણે વેદાંતીનું કહેલું બરાબર નથી. (૩/૨૭)
=
=
વેદાંતીએ જણાવેલ ઉપરોક્ત વાત શા માટે અયોગ્ય છે ? તેના હેતુને ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થ :- કારણ કે કાર્યના નાશનો અન્ય કોઈ હેતુ ન હોવાના કારણે ઉપાદાન કારણથી શૂન્ય એવું કાર્ય ક્ષણવાર ટકે છે એવું તાર્કિકોને ઈષ્ટ છે પણ પ્રસ્તુતમાં (વેદાંતમતમાં) નાશકનો અભાવ દુર્વચ છે.(૩/ ૨૮)
ઢીકાર્થ:- ઉપરોક્ત વેદાંતી મત અયુક્ત હોવાનું કારણ એ છે કે નૈયાયિક તર્કનિષ્ણાતો સમવાયિકારણશૂન્ય હોવા છતાં કારણમાં સમવેતરૂપે અભિમત એવા કાર્યની એક ક્ષણ સ્થિતિ સ્વીકારે છે એમાં હેતુ છે નાશક અન્ય હેતુનો અભાવ. અર્થાત્ જે સમયે સમવાયિકારણનો નાશ થાય છે તે સમયે, સમયેત તરીકે અભિમત એવા કાર્યનો નાશ કરનાર અન્ય કોઈ હેતુ ન હોવાના કારણે તે સમયે કાર્યનો નાશ માની શકાતો નથી. તૈયાયિક મતે સ્વપ્રતિયોગિતાસંબંધથી સમવેતનાશ પ્રત્યે સ્વપ્રતિયોગિ-સમવેતત્વસંબંધથી સમવાયિકારણનો નાશ કારણરૂપે માનવામાં આવે છે. પ્રસ્તુતમાં કાર્ય છે સમવેત એવા કાર્યનો નાશ. કાર્ય પોતાના અધિકરણમાં જે સંબંધથી ઉત્પન્ન થાય તે સંબંધ કાર્યતાઅવચ્છેદકસંબંધ કહેવાય. પ્રસ્તુતમાં સ્વપ્રતિયોગિત્વ એ કાર્યતાઅવચ્છેદક સંબંધ છે. કાર્યના અધિકરણમાં કારણ જે સંબંધથી રહીને કાર્યને ઉત્પન્ન કરે તે સંબંધ કારણતાઅવચ્છેદકસંબંધ કહેવાય. પ્રસ્તુતમાં સ્વપ્રતિયોગિસમવેતત્વ એ કારણતાઅવચ્છેદકસંબંધ છે. દા.ત. પટનાશ = કાર્ય. તેનો પ્રતિયોગી = પટ, તેથી સ્વપ્રતિયોગિતાસંબંધથી પટનાશનું અધિકરણ પટ બનશે. તેમાં જે સમયે તંતુનાશ સ્વપ્રતિયોગિસમવેતત્વસંબંધથી રહે તે પછીની ક્ષણે પટનાશસ્વરૂપ કાર્ય ઉત્પન્ન થાય. તંતુનાશના પ્રતિયોગી એવા તંતુમાં પટ સમવેત હોવાથી સ્વપ્રતિયોગિસમવેતત્વસંબંધથી