________________
અધ્યાત્મોપનિષત્પકરણ * कर्मपर्यायाः
२८८ मलनात् सहजं मलं योगदर्शनाभिहितम् । इति = एवंप्रकाराः सर्वेऽपि कर्मणः = जैनदर्शनाभिमतस्य कालान्तरभाविफलानुकूलविहितनिषिद्धक्रियाजन्यभावव्यापाररूपस्य पौद्गलिकस्य पर्यायाः = समानार्थका विभिन्नाः शब्दाः स्मृताः पूर्वाचार्यैः । तदुक्तं योगबिन्दौ → दिदृक्षा-भवबीजादिशब्दवाच्या तथा तथा । इष्टा चान्यैरपि ह्येषा मुक्तिमार्गावलम्बिभिः ।।१६९।। -इति । मूलकारिकास्थास्सर्वेऽपि चकाराः तुल्यवत्समुच्चये । प्रकृत्यादिपदेनापि तदुच्यते । तदुक्तं महोपनिषदि → क्वचित् प्रकृतिरित्युक्तं क्वचिन्मायेति कल्पितम् । क्वचिन्मलमिति प्रोक्तं, क्वचित् कर्मेति तत् स्मृतम् ॥६-(५/१३१)। उपलक्षणात् वैशेषिकोक्तं अदृष्टं, वैनाशिकाभिहितः संस्कारः, वेदवादिनिरूपिते पुण्यापुण्ये, गणकाख्याते च शुभाशुभे इत्यादयोऽपि कर्मणः पर्याया एवावगन्तव्याः । तदुक्तं शास्त्रवार्तासमुच्चये → अदृष्टं कर्म संस्कारः पुण्यापुण्ये शुभाशुभे । धर्माधर्मी तथा पाशः पर्यायास्तस्य कीर्तिताः ।। (१/१०७) दैव-विधि-बीज-क्लेशातिशय-शक्ति-मायादयोऽपि कर्मण एव पर्याया इत्यवधातव्यम् । ततश्चाऽऽसुरेण क्रियानाश्यत्वं मलस्य = कर्ममलस्याभिहितमित्यर्थः प्राप्यते । भगवद्गीतायामपि → कर्मणैव हि संसिद्धिमाश्रिता जनकादयः । <-(३/२०) इत्येवं क्रियाया उपादेयत्वमाविष्कृतम् ॥३/२३॥ ननु तत्त्वज्ञानिनोऽदृष्टाभिधानं कर्मैव नास्तीत्याशङ्कायामाह → 'ज्ञानिन' इति ।
ज्ञानिनो नास्त्यदृष्टं चेद् भस्मसात्कृतकर्मणः । शरीरपातः किं न स्याज्जीवनादृष्टनाशतः ॥२४॥
છે. મહોપનિષતુમાં જણાવેલ છે કે – ક્યાંક “પ્રકૃતિ એ પ્રમાણે કહેવાયેલ છે તો ક્યાંક “માયા' એમ મનાયેલ છે, ક્યાંક “મલ' એ પ્રમાણે કહેવાયેલ છે, તો ક્યાંક કર્મ એમ સંભળાયેલ છે. –ઉપલક્ષણથી અહીં એમ પણ સમજી લેવું કે વૈશેષિકો જેને અદટ કહે છે, વૈનાશિક જેને સંસ્કાર કહે છે, વેદવાદીઓ જેને પુય-પાપ કહે છે, ગણક સંપ્રદાયવાળા જેને શુભ-અશુભ કહે છે તે વસ્તુ કર્મ જ છે. અદટ વગેરે શબ્દ તો તેના પર્યાયવાચી છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે » અદષ્ટ, કર્મ, સંસ્કાર, પુથअश्य (= ५।५), शुभ-अशुभ, धर्म-अधर्म, पाथ (= धन) वगेरे हो भना पर्यायवायी पायल छे. ८-१, माय, विपि, विधाता, भी, वेश, अतिशय, AGO, मा, नसीम, २०५ ३ ५.हो ना પર્યાયવાચી છે - આ વાત ખ્યાલમાં રાખવી. તેથી આસુરે “ક્રિયાથી મલ નાશ પામે છે' એવું જે જણાવેલ છે તેનો મતલબ એમ જ થાય “શાસ્ત્રોક્ત ક્રિયાથી કર્મ નાશ પામે છે' ભગવદ્ગીતામાં પણ > ક્રિયાથી જ જનક વગેરે પણ સિદ્ધિને પામેલા. <– આવું કહીને ધર્મક્રિયા ઉપાદેય છે એવું સૂચિત કર્યું છે. (૩/૨3)
ક્રિયા દ્વારા કર્મ નાશ પામે છે - એ વાત તમે જણાવી, પરંતુ અમે તો એમ કહીએ છીએ કે કર્મ - અદટ તત્ત્વજ્ઞાનીને હોય જ નહિ. કર્મ હોય તો તત્ત્વજ્ઞાની કઈ રીતે કહી શકાય ?'- આવી શંકાનું સમાધાન કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે :
લોકાર્ય :- – જ્ઞાનીને કર્મ હોતા નથી, કારણ કે જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા તેના કર્મો બળીને રાખ થઈ ગયા હોય છે. <– આવું જે તમે કહો તો અમે પૂછીએ છીએ કે જીવનનિર્વાહક કર્મોનો નાશ થવાથી शानीना शरीरनो नाम तो नयी ? (3/२४)