________________
અધ્યાત્મોપનિષત્પકરણ 8 सत्त्वमात्ममात्रविश्रान्तम् ॐ
૨૪૦ सामान्यलक्षणभूतेन सादृश्योद्भासिनाऽनोकहत्वेनोत्थापितमेकत्वं तिरियति तथा बहूनां बहुविधानां आत्मनामात्मीयस्यात्मीयस्य विशेषलक्षणस्योपष्टम्भेनोत्तिष्ठन्नानात्वं सामान्यलक्षणभूतेन सादृश्योद्भासिना ‘सदि'त्यस्य भावेनोत्थापितमेकत्वं तिरियति । ततश्च सर्वात्मसादृश्यावलम्बन एव यतितव्यमित्युपदेशः ॥२/४१॥ અતિપ્રસન્નમર્તમારું “પદ્ર'તિ |
पड्द्रव्यैकात्म्यसंस्पर्शि, सत्सामान्यं हि यद्यपि ।
परस्यानुपयोगित्वात्, स्वविश्रान्तं तथापि तत् ॥४२॥ यद्यपि सत्सामान्यं = सत्ताभिधानं महासामान्यं हि अतिव्यापकतया षड्द्रव्यैकात्म्यसंस्पर्शि = धर्माधर्माकाश-पुद्गल-जीवास्तिकाय-कालाख्यषड्द्रव्यतादात्म्यं सामस्त्येन स्पृशति । अत एव प्रवचनसारेऽपि
→ इह विविहलक्खणाणं लक्खणमेगं सदिति सव्वगयं । उपदिसदा खलु धम्मं जिणवरवसहेण पन्नत्तं ।। <- (२/५) इत्येवं चेतनाऽचेतनानां विभिन्नलक्षणानां द्रव्याणां सत्त्वलक्षणेन ग्रहणमकारि कुन्दकुन्दस्वामिना । अतः सत्त्वं नात्ममात्रविश्रान्तं किन्तु आत्मानात्मपर्याप्तमिति । तथापि परस्य = अनात्मद्रव्यस्य धर्माधर्माकाशपुद्गलास्तिकाय-काललक्षणस्य परमभावग्राहकनयविचारे अनुपयोगित्वात् = निष्प्रयोजनत्वात् અભેદ ઢાંકી દે છે અર્થાત્ વૃક્ષ સમુદાયમાં “આ આંબો છે, આ પીપળો છે, ઈત્યાદિ' - આ પ્રમાણે વૃક્ષના વિશેષ લક્ષણને આગળ કરવાથી તે વૃક્ષોમાં પરસ્પર વિભિન્નતા જણાય છે. પરંતુ “આ વૃક્ષ છે, તે પણ વૃક્ષ છે, પેલું પણ વૃક્ષ છે...' - આ પ્રમાણે સામાન્ય ધર્મને આગળ કરવાથી વૃક્ષોમાં ઐક્યનું ભાન થાય છે. અને તેના દ્વારા વૃક્ષોમાં ભેદભાવ શમી જાય છે, ઢંકાઈ જાય છે. બરાબર આ જ રીતે અનેક પ્રકારના અનેક આત્માઓમાં પોતપોતાના વિશેષ લક્ષણનું આલંબન કરવાથી “આ ચેત્ર છે, તે મૈત્ર છે, પેલો યજ્ઞદત્ત છે.'- આ પ્રમાણે ભેદભાવ ઉપસ્થિત થાય છે. પરંતુ દરેક આત્મામાં રહેલ સદશ્યને પ્રગટ કરનાર સામાન્ય ધર્મના આલંબનથી “આ સન છે, તે સન છે, પેલો સત = શુદ્ધ છે....' આ પ્રમાણે ઉપસ્થિત થયેલ આત્માઓનું ઐક્ય પૂર્વોક્ત ભેદભાવને ઢાંકી દે છે. તેથી “સર્વ આત્માઓમાં સાદશ્ય રહેલું છે.' એવી બુદ્ધિનું આલંબન કરવામાં જ પ્રયત્ન કરવો. આવો ઉપદેશ અહીં પ્રાપ્ત થાય છે. (૨/૪૧) પ્રસ્તૃતમાં ઉપસ્થિત થતા અતિપ્રસંગને દૂર કરવા માટે ગ્રંથકારથી જણાવે છે કે -
લોકાર્ચ - જો કે સત્તા સામાન્ય તો છ એ દ્રવ્યના તાદામ્યની સાથે સંબંધ રાખે છે. છતાં પણ અનાત્મદ્રવ્ય પ્રસ્તુતમાં અનુપયોગી હોવાથી સત્તા સામાન્ય આત્મામાં જ વિશ્રાંત છે. (૨/૪૨)
છે સત્તા સામાન્ય પણ આત્મવિશ્રાંત 9 ઢીકાર્ય :- જો કે સત્તા નામનો મહાસામાન્ય ધર્મ અતિવ્યાપક હોવાના કારણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ નામના છ એ દ્રવ્યના તાદાઓને = ઐક્યને સંપૂર્ણતયા સ્પર્શે છે. અર્થાત છએ દ્રવ્ય સત્ સ્વરૂપ છે. તેથી સત્તા ધર્મની અપેક્ષાએ છએ દ્રવ્યનો અભેદ છે. માટે જ પ્રવચનસાર ગ્રંથમાં કુંદકુંદસ્વામીએ – આ લોકમાં ધર્મનો ઉપદેશ આપતા ઋષભદેવ ભગવાને વિવિધ લક્ષણવાળા જુદાં જુદાં દ્રવ્યોનું “સત’ આ પ્રમાણે સર્વ દ્રવ્યમાં રહેવાવાળું એક લક્ષણ બતાવેલ છે.
– આ પ્રમાણે કહેવા દ્વારા વિભિન્ન લક્ષાણવાળા ચેતન અને અચેતન દ્રવ્યોનું સત્તા લક્ષણ દ્વારા ગ્રહણ કર્યું. માટે સત્તા (અસ્તિત્વ) ધર્મ કેવળ આત્મામાં વિશ્રાંત થતો નથી. પરંતુ આત્મા અને અનાત્મા - બન્નેમાં