________________
અધ્યાત્મોપનિષપ્રકરણ ॐ नैरात्म्यवादमण्डनम् *
૨૩૮ त्मनि । अंशादिकल्पनाप्यस्य नेष्टा यत्पूर्णवादिनः ।। 'एक आत्मे' ति सूत्रस्याप्ययमेवाशयो मतः । प्रत्यग्ज्योतिषमात्मानमाहुः शुद्धनयाः खलु ।। ८-(१८/२४-३२) इति । अस्यामेवावस्थायामव्याहतसाम्यसुखोपलब्धिः स्यात् । तदुक्तं अध्यात्मसार एव => जगज्जीवेषु नो भाति द्वैविध्यं कर्मनिर्मितम् । यदा शुद्धनयस्थित्या તદ્દા સામ્પમનુત્તરમ્ | <–(૧/૧) તિ | વિમેવ રાત્મપિ રુદ્ધનયાનુસારેળોચમ્ | તદુ સમયસારે
> जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा । णवि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ।।१८८।। <-इति । अनेन नैरात्म्यमपि व्याख्यातम्, अन्यात्मभानविरहात् । तदुक्तं तत्त्वानुशासने -> परस्परपरावृत्ताः सर्वे भावाः कथञ्चन । नैरात्म्यं जगतो यद्वनैरात्म्यं हि तथाऽऽत्मनः।।१७५।। अन्यात्माभावो नैरात्म्यं स्वात्मसत्तात्मकश्च सः । स्वात्मदर्शनमेवातः सम्यग्नैरात्म्यदर्शनम् ॥१७६॥ ८– इति । इत्थमेव मुक्तिस्स्यात्। तदुक्तं अध्यात्मबिन्दौ → 'शुद्धं ब्रह्मे'ति संज्ञानसुधाकुण्डसमाप्लुताः । धौतकर्ममलाः सन्तो निवृत्तिं परमां श्रिताः ।। (२/२४) ८-इति । किन्तु व्यवहारे ज्ञानिभिरपि द्वैतभावः कक्षीकर्तव्यः, अन्यथा व्यवस्थाविप्लवात् । इदमेवाभिप्रेत्य स्वसंवेद्योपनिषदि -> कर्माद्वैतं तु न कार्यं, भावाद्वैतं तु कार्यम् । निश्चयेन સત કર્તવ્યમ્ – (૯) રૂત્યુમ્ | મોનિરિ > વઢિ કૃત્રિમસંરો ઃિ સંરક્સવર્જિતઃ | છે. તેથી આત્મામાં અંશ-અંશીભાવની કલ્પના પણ તેને માન્ય નથી. “આત્મા એક છે' - આવા સ્થાનાંગસૂત્રનો પણ આ જ આશય માન્ય છે. ખરેખર શુદ્ધ નો આત્માને સાક્ષાત જ્ઞાનજ્યોતિ સ્વરૂપ માને છે. - આ જ અવસ્થામાં અવ્યાહત સુખની ઉપલબ્ધિ થઈ શકે. અધ્યાત્મસાર ગ્રંથમાં જ જણાવેલ છે કે – કર્મજન્ય હીનતા કે ઉચ્ચતા રૂપ ભેદભાવનું જગતના જીવોમાં ભાન ન થાય ત્યારે શુદ્ધનયમાં રહેવાથી ઉત્કૃષ્ટ સામેની પ્રાપ્તિ થાય. <– જેમ જગતના જીવમાં કર્મજન્ય ભેદભાવનું ભાન નથી કરવાનું તેમ પોતાના આત્મામાં પણ શુદ્ધનયના અનુસારે ભેદભાવને છોડવાનો પ્રયત્ન કરવો. સમયસાર ગ્રંથમાં જણાવેલ છે કે – જે આત્મા સર્વ સંગથી રહિત થઈને પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે, કમ અને નોકને ચિંતવતો નથી તે જ્ઞાતા એકત્વને જ ચિંતવે છે. – આવું કહેવાથી રાજ્યનું પણ નિરૂપણ થઈ ગયું. કેમ કે તે અવસ્થામાં અન્ય આત્માનું ભાન થતું નથી. તQાનુશાસન ગ્રંથમાં નાગસેન આચાર્યએ જણાવેલ છે કે –> કોઈકને કોઈક પ્રકારે સર્વ ભાવો પરસ્પરથી વ્યાવૃત્ત = ભિન્ન છે. જે રીતે જગન મૈરામ્ય સ્વરૂપ (= આત્મભિન્ન) છે તે રીતે આત્મા પણ તૈરાગ્ય (= અન્ય આત્માથી ભિન્ન છે. પોતાના આત્મામાં રહેલ અન્ય આત્માનો અભાવ = સ્વભિન્ન આત્માનો ભેદ તે સ્વાત્મસત્તા સ્વરૂપ છે. તેથી પોતાના આત્માનું દર્શન કરવું તે જ વાસ્તવિક વૈરામ્યદર્શન છે. <– મતલબ કે “આત્મા નથી' એવું ભાન વૈરાગ્યદર્શન નથી, પરંતુ અન્ય આત્માથી ભિન્નપણે પોતાના આત્મા માત્રનું દર્શન કરવું તે નૈરાગ્યદર્શન છે. આ રીતે પ્રવૃત્તિ કરવામાં આવે તો મોક્ષ થાય. અધ્યાત્મબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે – “હું શુદ્ધ બ્રહ્મ છું.' - આ પ્રમાણે સમ્યમ્ જ્ઞાનના અમૃતકુંડમાં ડૂબકી લગાવનારા યોગીઓ કર્મ મલને ધોઈને શ્રેષ્ઠ આનંદને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ઉપરોક્ત તત્વને ભાવિત કરવું. પરંતુ વ્યવહારમાં તો જ્ઞાનીઓએ પણ વૈતભાવને સ્વીકારવો. જો વ્યવહારમાં દ્વિતભાવ સ્વીકારવામાં ન આવે તો લોકવ્યવસ્થા, શાસ્ત્રવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા વગેરેનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે અને તેવું થાય તો ભારે ગરબડ થઈ જાય. આવા જ અભિપ્રાયથી સ્વસંવેધ ઉપનિષદુમાં જણાવેલ છે કે 2 વ્યવહારમાં અદ્વૈતભાવ લાવવો નહિ પરંતુ ભાવમાં જ અતિ લાવવો. નિશ્ચયથી સવે અતિ કરવો. <–અર્થાત પરમાર્થથી સર્વ આત્માઓ સચ્ચિદાનંદ સ્વરૂપ હોવાની દષ્ટિએ અભિન્ન છે. એવું હૃદયમાં આત્મસાત