________________
૨૮૩ 8 योगस्खलनहेतुविचारः 88
અધ્યાત્મોપનિષપ્રકરણ-૩/૧૮ ___ इदञ्चात्रावधेयम् - यथा ज्ञानगर्भितवैराग्यस्यैव परमार्थत उपादेयत्वेऽपि दुःखगर्भित-मोहगर्भितयोर्वैराग्ययोः कदाचित् कस्यचित् स्वोपमर्दतो ज्ञानगर्भवैराग्यप्रापकतयोपादेयत्वं न व्याहन्यते तथैव क्षायोपशमिकभावकृताया एव शुभक्रियायाः परमार्थत उपादेयत्वेऽपि कदाचित् प्रथममौदयिकभावे कृताया अपि सर्वज्ञोक्तक्रियाया विध्यादिपरिपूर्णायाः स्वोपमर्दतः क्षायोपशमिकभावगर्भक्रियाप्रापकतयोपादेयत्वं न विरुध्येत, आर्यगोविन्दभवदेवमेतार्य-मरिचि-श्रीपालादिषु तथैव दृष्टत्वादिति भावनीयं तत्त्वमेतदागममर्मवेदिभिः ॥३/१७॥ પ્રવૃત કિતાર્થમાઠું – “”તિ |
गुणवृद्धयै ततः कुर्यात् क्रियामस्खलनाय वा ।
एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते ॥१८॥ ततः = सर्वज्ञोदितक्रियायाः शुभभावयोग-क्षेम-वृद्धिकारकत्वतः गुणवृद्धयै = शुभभावप्रवर्धनाय, शुभाध्यवसायात् अस्खलनाय वा = पतननिवारणाय वा सर्वज्ञोक्तामकृत्रिमादर-विधि-यतनाद्युपेतां क्रियां कुर्यात्। न च तत्त्ववेदिनः कथं स्खलना स्यादिति शङ्कनीयम्, अनादिवासनाया बलवत्त्वात् । तदुक्तं ज्ञानार्णवे -> સમભ્યતં સુવિજ્ઞાન નિતમ તત્ત્વતઃ | નાિિવક્રમીત્તવં પ્ર ત્યેનું વજનઃ | (૩૨/૧૮) શકાય તેમ છે.
Ed કયારેક ઔદયિક ભાવ પણ અબાધક Ea રૂટું | અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જેમ પરમાર્થથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ આદરણીય-સ્વીકર્તવ્ય હોવા છતાં પણ ક્યારેક કોઈક જીવને દુઃખગર્ભિત-મોહગર્ભિત વૈરાગ્ય આગળ વધતા પોતાની મેળે દૂર થઈને જ્ઞાનગર્ભિત વૈરાગ્યને પ્રાપ્ત કરાવે છે અને તેના કારણે જ ક્યારેક દુઃખગર્ભ-મોહગર્ભ વૈરાગ્ય પણ અવસ્થાવિશેષમાં સ્વીકાર્ય બને છે. બરાબર આ જ રીતે ક્ષાયોપથમિક ભાવમાં રહીને કરાયેલી શુભ કિયા પરમાર્થથી ઉપાદેય હોવા છતાં પણ ક્યારેક પ્રાથમિક અવસ્થામાં વિધિ આદિથી પૂર્ણ એવી સર્વજ્ઞકથિત ધર્મકિયા ઔદયિક ભાવથી કરવામાં આવે તો પણ આગળ જતાં ઔદયિક ભાવ જાતે જ દૂર થઈને સાયોપથમિક ભાવથી ગર્ભિત એવી ધર્મકિયાનું નિમિત્ત બને છે. તેથી ક્યારેક દયિક ભાવથી કરાયેલી ધર્મક્રિયા પણ સ્વીકાર્ય બને છે - આવું માનવામાં કોઈ વિરોધ નથી. જૈનાચાર્યને હરાવવા માટે દીક્ષા લેનાર આર્યગોવિંદ, ભાઈની શરમથી દીશા લેનાર ભવદેવમુનિ, મોતના ભયથી પરાણે દીક્ષા લેનાર મેતાર્યમુનિ, પોતાના દાદાની સમૃદ્ધિના દર્શનના નિમિત્તે દીક્ષા લેનાર મરિચિ, રોગનિવારણની ભાવનાથી આંબેલ તપ કરનાર શ્રીપાલ રાજ વગેરેના વૃતાન્તમાં ઉપરોક્ત હકીકત પ્રતિબિંબિત થાય છે, પરંતુ ઔદયિક ભાવથી થતી નિયામાં પણ જીવની યોગ્યતા જરૂર અપેક્ષિત હોય છે. આગમના મર્મને જણનારા પુરૂષોએ આ તત્વને શાંતિથી વિચારવું. (૩/૧૭) પ્રસ્તુતના ફલિતાર્થને જણાવતા ગ્રંથકારશ્રી કહે છે. :
લોકાર્ચ - તેથી ગુણવૃદ્ધિ માટે અથવા તો સ્કૂલના ન થાય તે માટે ક્રિયાને કરવી જોઈએ. એક અખંડ સંયમસ્થાન તો જિનેશ્વર ભગવંતને હોય છે. (૩/૧૮)
જ મોહવિજેતાને અખંડ સંચમસ્થાન છે. ઢીકાર્ય :- સર્વજ્ઞ ભગવંતે જણાવેલી કિયા તો શુભ ભાવનો યોગ, ક્ષેમ, વૃદ્ધિ કરે છે. તે કારણે શુભ ભાવની, સદગુણની વૃદ્ધિ માટે, તેમ જ શુભ અધ્યવસાયથી પડી ન જવાય તે માટે અકૃત્રિમ-સહજ આદર, વિધિ, યતના વગેરેથી યુક્ત એવી સર્વજ્ઞકથિત ધર્મકિયાને કરવી જોઈએ. “તત્વવેદી શા માટે ખલના પામે ?' આવે.