________________
અધ્યાત્મોપનિષપ્રકરણ 8 તત્ત્વજ્ઞાનિનઃ પ્રવૃયો & તત્ત્વજ્ઞાનિનો પથે છાવરણસન્મવમવેતિ > “મવુતિ |
अबुद्धिपूर्वका वृत्तिर्न दुष्टा तत्र यद्यपि ।
तथापि योगजादृष्टमहिम्ना सा न सम्भवेत् ॥६॥ यद्यपि तत्र = तत्त्वज्ञानिनि अबुद्धिपूर्विका = रागादिपरिणत्यजन्या वृत्तिः = यथेच्छा प्रवृत्ति: न दुष्टा = कर्मबन्धलक्षणदोषग्रस्ता प्रवृत्तेरशुभपरिणामाङ्गतयैव कर्मबन्धकारणत्वात्, प्रधानविरहेऽङ्गस्याकिञ्चित्करत्वात् । तदुक्तं धर्मबिन्दौ → अशुभपरिणाम एव हि प्रधानं बन्धकारणम्, तदङ्गतया तु बाह्यमिति <– (૭/૩૦) | શ્રાવક્ષપ્રજ્ઞપ્તી માધ્યાતિવાન પર > રૂ પરિણામ વધે – (૨૨૧) इत्युक्तम् । प्रवचनसारेऽपि → परिणामादो बंधो परिणामो राग-दोस-मोहजुदो <- (२/८८) इत्युक्तम् ।
– રિમિયં પૂમi foછયમવરૂંવમાTI – (૨૦૧૮) તિ ગોપનિષુત્તિવનમ_ત્રાનુસળે મ્ | तथापि योगजादृष्टमहिम्ना = मोक्षयोजकपरिशुद्धधर्मव्यापारजन्यपुण्यकर्मप्रभावेन सा = यथेच्छप्रवृत्तिः न सम्भवेत्, योगजाऽदृष्टस्य तत्प्रतिबन्धकत्वात् । न हि लब्धामृतास्वादस्य विषोद्गारः सम्भवति । તત્ત્વજ્ઞાની સ્વચ્છંદ આચરણ કરે તેવું ન સંભવે. આ વાતને ગ્રંથકારશ્રી જણાવે છે.
શ્લોકાર્ધ - જો કે તત્ત્વજ્ઞાનીમાં અબુદ્ધિપૂર્વકની સ્વચ્છંદ પ્રવૃત્તિ દુષ્ટ નથી, તો પણ યોગજ અદટના પ્રભાવથી સ્વચ્છંદ પ્રવૃત્તિ સંભવી ન શકે. (3/)
| હમ તત્ત્વજ્ઞાનીને સ્વચ્છંદ પ્રવૃત્તિ ન હોય તો ટીકાર્ચ - જો કે તત્ત્વજ્ઞાની યોગી પુરૂષ રાગાદિ પરિણતિ વિના યથેચ્છ પ્રવૃત્તિ કરે તો તેનાથી કર્મબંધ સ્વરૂપ દોષ તત્ત્વજ્ઞાનીને લાગતો નથી. કારણ કે પાપકર્મબંધ પ્રત્યે અશુભ પરિણામ એ પ્રધાન કારણ છે અને બાહ્ય પ્રવૃત્તિ તેના અંગરૂપે = ઘટકરૂપે પાપબંધનું કારણ છે. તત્ત્વજ્ઞાનીને રાગાદિ અશુભ પરિણામ સ્વરૂપ પ્રધાન કારણ ન હોવાથી તેની અંગભૂત બાહ્ય અશુદ્ધ પ્રવૃત્તિ પણ કર્મબંધ કરવા માટે સમર્થ નથી. ધર્મબિંદુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે – અશુભ પરિણામ જ કર્મબંધનું પ્રધાન કારણ છે. બાહ્ય પ્રવૃત્તિ તો તેના અંગ રૂપે કારણ છે. -શ્રાવકપ્રજ્ઞપ્તિમાં પણ ઉમાસ્વાતિ મહારાજે જણાવેલ છે કે –> આથી પરિણામના લીધે જ કર્મબંધ થાય છે. પ્રવચનસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે – રાગ, દ્વેષ અને મોહથી યુક્ત એવા પરિણામથી કર્મબંધ થાય છે. <– ઓઘનિર્યુકિતમાં -> નિશ્ચયનયનું અવલંબન કરતા મહર્ષિઓને પરિણામ જ પ્રમાણભૂત છે. - આ પ્રમાણે જે જણાવેલ છે તેનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. અર્થાત્ ઉપરોક્ત ચારે ય શાસ્ત્રપાઠોને આધારે ફલિત થાય છે કે રાગાદિ પરિણામ તત્ત્વજ્ઞાનીને ન હોવાથી તે સ્વછંદ પ્રવૃત્તિ કરે તે પણ પાપકર્મથી ન લેપાય. તેમ છતાં પણ હકીકત એ છે કે યોગજ અદકના પ્રભાવથી તત્ત્વજ્ઞાનીમાં સ્વછંદ પ્રવૃત્તિ સંભવી જ ન શકે. મોક્ષની સાથે આત્માને જોડી આપે તેવા પરિશદ્ધ ધર્મવ્યાપાર સ્વરૂપ યોગથી ઉત્પન્ન થયેલ પુણ્ય કર્મ એ સ્વછંદ પ્રવૃત્તિ પ્રત્યે પ્રતિબંધક છે. ખરેખર, અમૃતનો આસ્વાદ કરનાર વ્યકિતને ઝેરના ઓડકાર ન આવે, તેમ આત્માનંદનો અનુભવ કરનાર તત્ત્વજ્ઞાનીના જીવનમાં દુરાચાર, વ્યભિચાર, અશિષ્ટાચાર, સ્વચ્છંદ પ્રવૃત્તિ, ઉશૃંખલતા વગેરે ન સંભવે.