________________
૨૮૫
* ज्ञानिनां क्रियोपयोगः 88 અધ્યાત્મોપનિષાકરણ-૩/૧૨ अप्राप्तकेवलज्ञान-क्षपकश्रेण्यायोज्यकरणस्याऽष्टमगुणस्थानकपूर्ववर्तिनो ज्ञानयोगिनोऽपि क्रिया नियता = शास्त्रनियन्त्रिता स्वोचितभूमिकानुसारिण्येव, समुचितोत्सर्गापवादानुसारिक्रियानुकूलेत्यवधेयम् ॥३/११॥
> મોવચ સિદ્ધસદ્ધિમ્યાં નિશ્ચિત્ની ક્રિયા – (૩/૨૦) રૂતિ યદુવતિ તત્રત્યુત્તરથતિ – “એ?તિ |
स्थैर्याधानाय सिद्धस्यासिद्धस्यानयनाय च ।
भावस्यैव क्रिया शान्तचित्तानामुपयुज्यते ॥१२॥ सिद्धस्य = स्वसामग्रीतः समुत्पन्नस्य भावस्य = निर्मलाध्यवसायस्य स्थैर्याधानाय = स्थिरतापादनकृते वृद्धिकृते च तथा असिद्धस्य = असञ्जातस्य भावस्य आनयनाय च = उत्पादार्थमेव शान्तचित्तानां = प्रशान्तवृत्तीनां तत्त्वज्ञानिनां क्रिया = शास्त्रविहितप्रवृत्तिः उपयुज्यते एव । अलब्धभावलाभ-लब्धपरिरक्षणादिकमेव सक्रियाप्रयोजनमात्मज्ञानिनाम् । इत्थमेव तेषां स्व-परतारकत्वं स्यात् । तदुक्तं ज्ञानसारे
→ ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः परांस्तारयितुं क्षमः ॥ ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ નામના બે સામર્મયોગ વાળા યોગી માટે શાસ્ત્રનું નિયમન હોતું નથી. આવો શાસ્ત્રકારોનો અભિપ્રાય છે અને તે અમને સંપૂર્ણતયા માન જ છે. પરંતુ જે તત્ત્વજ્ઞાનીએ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું નથી, કે ક્ષપકશ્રેણિ માંડી નથી, કે આયોજ્યકરણ કરેલ નથી તેવા તમામ તત્વજ્ઞાનીઓ કે જે ૮મા ગુણસ્થાનકની પૂર્વે રહેલા છે, તેઓની ક્રિયા તો શાસ્ત્રનિયંત્રિત અને સ્વોચિત ભૂમિકાને અનુસાર જ હોય છે. આનું કારણ એ છે કે સમુચિત ઉત્સર્ગ અને અપવાદને અનુસરનારી ફિયાને અનુકૂળ એવી સારુ તે તત્ત્વજ્ઞાનીઓ પાસે હોય છે. માટે ૮મા અને તેમાં શ્લોક દ્વારા પૂર્વપક્ષીએ જે સ્થાપના કરી કે તત્ત્વજ્ઞાનીને ક્રિયા ન હોય તેનું નિરાકરણ થઈ જાય છે. આ વાતને સુન્ન પાઠકવર્ગે ખ્યાલમાં રાખવી. (૩/૧૧)
“ભાવની સિદ્ધિ-અસિદ્ધિ દ્વારા ક્રિયા નિષ્ફળ છે.' - આ પ્રમાણે પૂર્વપક્ષીએ ૧૦ મા શ્લોકમાં જણાવેલ તેનો ઉત્તર આપતા ગ્રંથકારશ્રી જણાવે છે કે
શ્લોકાર્ચ - ઉત્પન્ન થયેલા ભાવની સ્થિરતા લાવવા માટે અને અનુત્પન્ન ભાવને ઉત્પન્ન કરવા માટે શાંતચિત્તવાળા યોગીઓને કિયા ઉપયોગી બને છે. (3/૧૨).
% શુભ ભાવના યોગક્ષેમ માટે ક્રિયા આવશ્યક - ઉત્તરપક્ષ જ ટીકાર્ચ :- પોતાની સામગ્રીથી ઉત્પન્ન થયેલા અધ્યવસાયને સ્થિર કરવા માટે અને વૃદ્ધિ કરવા માટે તેમ જ અનુત્પન્ન એવા નિર્મળ પરિણામને ઉત્પન્ન કરવા માટે જ પ્રશાન્તવૃત્તિવાળા તત્ત્વજ્ઞાનીને શાસ્ત્રવિહિત પ્રવૃત્તિ ઉપયોગી થાય છે જ. નહિ પ્રાપ્ત થયેલા ભાવને પ્રાપ્ત કરવો, અને પ્રાપ્ત થયેલ ભાવનું રક્ષણ વગેરે કરવું એ જ આત્મજ્ઞાનીની સતક્રિયાનું પ્રયોજન છે. આ રીતે જ આત્મજ્ઞાની પુરૂષો સ્વપરના તારક બને. જ્ઞાનસાર પ્રકરણમાં જણાવેલ છે કે – જિતેન્દ્રિય, ભાવિત આત્માવાળો, પ્રશાન્ત અને ક્રિયામાં તત્પર એવો જ્ઞાની સંસાર સાગરને સ્વયં તરી ગયેલ છે અને બીજાને પણ તારવા માટે સમર્થ છે. માટે જ કેવળજ્ઞાનીઓ પણ આધાકર્મ વગેરે દોષથી દુષ્ટ એવી ગોચરી વગેરેને છોડે છે અને નિર્દોષ ગોચરીગ્રહણ, વિહાર વગેરે કિયાઓને કરે છે. કેવળજ્ઞાની દોષિત ગોચરીને ગ્રહણ કરે, એક જ સ્થાને વિના કારણે પડ્યા પાથર્યા રહે અને વિહાર ન કરે, સચિત્ત પૃથ્વી, પાણી ઉપર ચાલે, વનસ્પતિ વગેરે ઉપર લઘુ શંકા વગેરે કરે તો