________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
વિજ્યેન વિવિય
૨૫૨
एव सा शुभोपयोगात्मकेन विकल्पेनैव नाश्यते अवस्थान्तरभेदेन व्यवहारनयमर्यादाविशेषेण । तदुक्तं अध्यात्मसारे → प्रथमतो व्यवहारनयस्थितोऽशुभविकल्पनिवृत्तिपरो भवेत् । शुभविकल्पमयव्रतसेवया हरति कण्टक एव हि कण्टकम् ॥ विषमधीत्य पदानि शनैः शनैर्हरति मन्त्रपदावधि मान्त्रिकः । भवति देशनिवृत्तिरपि ટા, મુળી પ્રથમ મનસસ્તા ।। – (૨૬/-૬૬) કૃતિ । તથા ૨ = तेनैव प्रकारेण परैः તીર્થાન્તરીયેઃ અપિત્ત્તમ્ ॥૨/૨ યોગવાશિષ્ઠસંવારમવેતિ —> ‘ગવિયેતિ।
अविद्ययैवोत्तमया, स्वात्मनाशोद्यमोत्थया । विद्या सम्प्राप्यते राम ! सर्वदोषापहारिणी ॥५३॥ अविद्याया नाशाय य उद्यमः
=
=
' आत्मा वा रे
स्वात्मनाशोद्यमोत्थया = સ્વસ્ય માત્મનઃ = श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः' इत्याद्याकाङ्क्षास्वरूपः तदुत्थया तज्जातया, शुभोपाधिरूपत्वेन उत्तमया = प्रशस्तया अविद्यया = शुभोपयोगपरिणत्या राम ! सर्वदोषापहारिणी = सकलकर्मकलङ्कवि|नाशिनी विद्या = शुद्धोपयोगपरिणतिः सम्प्राप्यते सम्यग् उपलभ्यते । वशिष्ठर्षेः रामं प्रतीयमुक्तिः । प्रकृते शुद्धोपयोगो विद्यात्वेन शुभोपयोगश्चाविद्यात्वेन ग्राह्यः । यद्यप्यशुभोपयोगोऽप्यविद्यैव किन्तु तद्ग्रहणमत्र
=
જણાવેલ છે કે —> વ્યવહાર નયમાં રહેલો જીવ સૌ પ્રથમ શુભવિકલ્પમય વ્રતનું પાલન કરવા વડે અશુભ વિકલ્પની નિવૃત્તિમાં સજ્જ બને. કારણ કે કાંટો કાંટાને દૂર કરે. જેમ મંત્રવેત્તા પુરૂષ મંત્રોચ્ચારની મર્યાદા સુધી મંત્રાક્ષરો ભણીને ધીમે ધીમે ઝેરને દૂર કરે છે, તે પ્રમાણે પહેલાં મનના શુભ-અશુભ વિકલ્પમાંથી અશુભ વિકલ્પોની જે આંશિક નિવૃત્તિ થાય છે તે પણ સ્પષ્ટ રીતે ગુણકારી છે. — અન્ય દર્શનકારોએ પણ આ જ પ્રમાણે જણાવેલ છે. (૨/૫૨)
યોગવાશિષ્ઠ ગ્રંથનો સંવાદ પ્રકરણકારથી રજુ કરે છે.
શ્લોકાર્થ :- પોતાની જાતનો નાશ કરવાના ઉદ્યમથી ઉત્પન્ન થયેલ એવી ઉત્તમ અવિદ્યા વડે જ, હે રામ ! વિદ્યા પ્રાપ્ત થાય છે, તે વિદ્યા સર્વ દોષોનો નાશ કરનારી હોય છે. (૨/૫૩)
* પ્રબળ શુભવિચાર સ્વનાશ દ્વારા શુદ્ધિપ્રાપક
ઢીકાર્થ :- આ શ્લોક, વશિષ્ઠ ઋષિ રામને જણાવે છે. અહીં વિદ્યા રૂપે શુદ્ધ ઉપયોગ અભિમત છે, અને અવિદ્યા રૂપે શુભ ઉપયોગ અભિમત છે. શુભ અને અશુભ બન્ને પ્રકારના વિચારો શુદ્ધ આત્માને માટે ઉપાધિ સ્વરૂપ છે. માટે તે અવિદ્યારૂપે ઓળખાવાય છે. જો કે અશુભ ઉપયોગ પણ અવિદ્યા જ છે, પરંતુ તેનું ગ્રહણ અહીં અભિમત નથી. માટે અવિદ્યાના વિશેષણ રૂપે ‘ઉત્તમ’ શબ્દનો ઉલ્લેખ કરેલ છે. ઉત્તમ એવી અવિદ્યા તરીકે તો શુભ ઉપયોગ જ આવે, અશુભ ઉપયોગ નહિ. અપુનર્બંધક વગેરે જીવોની સાથે સંકળાયેલી, (ભગવદ્ભક્તિ, ગુરૂસેવા, તપ, જપ, ત્યાગ વગેરે માર્ગાનુસારી ક્રિયામાં વણાયેલી) શુભ વિચારણાઓ ઉત્તમ અવિદ્યા છે જ. છતાં પણ તે પ્રસ્તુતમાં અભિમત નથી કારણ કે તે અવસ્થામાં તેવી શુભ વિચારણાઓ તો પોતાની વૃદ્ધિ માટેનો જે પુરૂષાર્થ થાય છે તેનાથી જ ઉત્પન્ન થાય છે. તે વિચારણાઓ ઉત્તરોત્તર શુભ વિચારોને વધારવામાં નિમિત્ત બને છે, નહિ કે પોતાનો નાશ કરવામાં. જો કે આવી શુભ વિચારણાઓથી
-