________________
૨૫૯ મસુદ્ધયિારે શુદ્ધઢિયાતુ છી
અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૬૦ दशानुगुणं = स्वोचितभूमिकानुरूपं उत्तमं = प्रधानं उद्यम = शुभोपयोग-शुद्धोपयोगप्रवर्तकं प्रयत्नं अनुद्यम च = अशुभोपयोगप्रेरकात्मवीर्यप्रतिघातं हि कुर्वन् चिन्मात्रनिर्भरनिवेशितपक्षपातः = केवलशुद्धचैतन्ये निर्भरं स्थापितः दृढाभिरुचिलक्षणः पक्षपातो येन स योगी = आत्मज्ञानी सन् तादृशपक्षपातानुकूलसदनुष्ठानसमूहप्रवृत्तः प्रातः = प्रगे धुरत्नमिव = भास्करवत् दीप्तिं = कान्तिं उपैति = प्राप्नोति । अनेन शुद्धोपयोग एव श्रेयानित्येकान्तः प्रतिक्षिप्तः; शुद्धोपयोगलाभासमर्थस्य योगारम्भकदशायामुत्कटविषयकषायकदाग्रहावेशादित्यागपुरस्सरं प्रशस्तोपयोगस्याऽपि हितावहत्वात्, अप्राप्तस्वर्णाभूषणस्य रजताभूषणवत् ।
→ अशुद्धाऽपि हि शुद्धायाः क्रिया हेतुः सदाशयात् । तानं रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ।। (२/१६) <-इति अध्यात्मसारवचनानुसारेण कदाग्रहादिशून्यस्याशुद्धक्रियायाः कालक्रमेण शुद्धक्रियाहेतुत्वमिव, अशुद्धस्यापि सतः शुभोपयोगस्य कालक्रमेण शुद्धोपयोगहेतुत्वं नैव विरुध्यते । इत्थमेव प्रायशः शुद्धोपयोगलाभसम्भवादिति विभावनीयं योगमर्मवेदिभिः ॥२/५९॥
સુમોપયોગ દ્વારા શુદ્ધોપયો ગામ વિરાતિ > “ગયે'તિ |
अभ्यस्य तु प्रविततं व्यवहारमार्ग, प्रज्ञापनीय इह सद्गुरुवाक्यनिष्ठः ।
चिद्दर्पणप्रतिफलत्रिजगद्विवर्ते, वर्तेत किं पुनरसौ सहजात्मरूपे ॥६०॥ પોતાની ઉચિત ભૂમિકા અનુસાર શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગનો પ્રેરક પ્રયત્ન તથા અનુઘમ = અશુભ ઉપયોગ તરફ લઈ જનાર આત્મશક્તિનો પ્રતિઘાત. આ બન્નેમાં રમતા એવા આત્મજ્ઞાની યોગી કેવલ શુદ્ધ ચૈતન્યમાં જ નિશ્ચિત રીતે પોતાની દૃઢ અભિરૂચિને સ્થાપિત કરે છે. અને તેવી દૃઢ અભિરૂચિને અનુકૂલ એવા સદનુકાન સમૂહમાં આત્મજ્ઞાની પ્રવૃત્ત રહે છે. આવા યોગી પ્રભાતના સૂર્ય જેવી દેદીપ્યમાન કાંતિને પ્રાપ્ત કરે છે. આવું હોવાના કારણે – શુદ્ધ ઉપયોગ જ એકાંતે કલ્યાણકારી છે – આવા એકાંતનું નિરાકરણ થઈ જાય છે, કેમ કે શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ માટે અસમર્થ એવા જીવને યોગની પ્રાથમિક ભૂમિકામાં તો ઉત્કટ વિષય, કષાય, કદાગ્રહ, આવેશ વગેરેના ત્યાગપૂર્વક પ્રશસ્ત ઉપયોગ પણ હિતકારી છે. જેમ વ્યવહારમાં લગ્ન વગેરે પ્રસંગે સુવર્ણના આભૂષણ પહેરવાં જોઈએ. પરંતુ જેની પાસે સુવર્ણના આભૂષણ મેળવવાની તાકાત નથી તેને ચાંદીના આભૂષણ પણ શોભાસ્પદ જ કહેવાય.
શુદ્ધ | અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે > અશુદ્ધ ક્રિયા પણ સદાશયના કારણે શુદ્ધ ક્રિયાનો હેતુ બને છે, તાંબુ પણ સુવર્ણરસના અનુવેધથી સુવર્ણપણાને મેળવે છે, તેમ આ વાત સમજવી. - આ પ્રકારના અધ્યાત્મસાર ગ્રંથના વચનને અનુસારે કદાગ્રહથી શૂન્ય એવા જીવને અશુદ્ધ ક્રિયા કાળક્રમે જેમ શુદ્ધ ક્રિયાનો હેતુ બને છે બરાબર તે જ રીતે અશુદ્ધ હોવા છતાં પણ શુભ ઉપયોગ કાળક્રમે શુદ્ધ ઉપયોગનું કારણ બને છે. આવું માનવામાં કોઈ વિરોધ આવતો નથી. પ્રાયઃ આ રીતે જ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ સંભવિત છે. આ પ્રમાણે યોગના મર્મને જાણનાર સાધકોએ શાંત ચિત્તે વિચારવું. (૨/૫૯) શુભ ઉપયોગ દ્વારા શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થાય છે. આ વાતને ગ્રંથકારથી સ્પષ્ટ કરે છે.
શ્લોકાર્ચ :- અહીં વિન વ્યવહારમાર્ગનો અભ્યાસ કરીને સદગુરૂના વચનમાં વર્તતો પ્રજ્ઞાપનીય જીવ (પણ) ચૈતન્ય સ્વરૂપ અરીસામાં ત્રણેય જગતના પર્યાયો જેમાં પ્રતિબિંબિત થયેલા છે એવા સહજ આત્મસ્વરૂપમાં રહે છે. તો આ આત્મજ્ઞાનીની તો શી વાત કરવી ? (૨/90)