________________
૨૫૭ 8 नैश्चयिकशक्तिविचारः
અધ્યાત્મોપનિષ—કરણ-૨/૫૮ ‘તર્િ વિ સુમસરૂત્વાર્થ મિfપ નોપયુતે ?” રૂત્યારક્રીયામેરું – “મિતિ |
इयं नैश्चयिकी शक्त्तिन प्रवृत्तिर्न वा क्रिया ।
शुभसङ्कल्पनाशार्थं योगिनामुपयुज्यते ॥५७॥ शुभसङ्कल्पनाशार्थं = अप्रशस्तोपयोगनाशकप्रशस्तोपयोगविनाशकृते योगिनां = आत्मज्ञानिनां न शयनासनादिका लौकिकी प्रवृत्तिः उपयुज्यते न वा प्रतिक्रमण-प्रतिलेखनादिका लोकोत्तरा क्रिया अपि उपयुज्यते । किन्तु इयं नाश्याऽशुभोपयोगमात्रनाशप्रयुक्ता क्षपकश्रेणिकालीना फलावञ्चकयोगलभ्या प्रातिभज्ञानसङ्गता नैश्चयिकी = शुद्धनिश्चयनयाभिमता सामर्थ्ययोगात्मिका शक्तिः निरुक्तशुभसङ्कल्पनाशार्थं उपयुज्यते = उपयुक्ता भवति ॥२/५७॥ નૈપિયા સાભરાશે: સુમસક્રૂજ્યનારીત્વ અષ્ટયતિ > “દ્વિતી’તિ !
દ્વિતીયાપૂર્વરને, ક્ષાયપરામિ ગુI: /
क्षमाद्या अपि यास्यन्ति, स्थास्यन्ति क्षायिकाः परम् ॥५८॥ द्वितीयापूर्वकरणे = क्षपकश्रेणिकालीनापूर्वकरणे । ग्रन्थिभेदनिबन्धनप्रथमापूर्वकरणव्यवच्छेदार्थं द्वितीयग्रहणं, प्रथमेऽधिकृतसामर्थ्यासिद्धेः । अपूर्वकरणन्त्वपूर्वपरिणामः अनादावपि भवे तेषु तेषु धर्मस्थानेषु
“તો શું શુભ સંકલ્પના ત્યાગ માટે કાંઈ પણ જરૂરી નથી ?” આવી જિજ્ઞાસાના શમન માટે ગ્રંથકારશ્રી ફરમાવે છે કે :
લોકાર્ચ - યોગીઓને શુભ સંકલ્પના નાશ માટે નથી તો પ્રવૃત્તિ ઉપયોગી કે નથી તો ક્રિયા ઉપયોગી. પરંતુ આ વૈશ્ચયિત્રી શક્તિ ઉપયોગી છે. (૨/૫૭)
ક, નેશ્ચચિકી શકિતને ઓળખીએ હક ટીકાર્ચ :- અપ્રશસ્ત ઉપયોગનો નાશ કરનાર એવા પ્રશસ્ત ઉપયોગના નાશ માટે આત્મજ્ઞાની એવા યોગી પુરૂષોને ઉંઘવું, બેસવું, જમવું, ચાલવું વગેરે લૌકિક પ્રવૃત્તિ કામમાં નથી આવતી તેમ જ પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે લોકોત્તર ક્રિયા પણ ઉપયોગમાં નથી આવતી, પરંતુ આ નૈૠયિકી શક્તિ ઉપયોગમાં આવે છે. સર્વે અશુભ ઉપયોગોનો વિલય થવાથી આ શક્તિ ક્ષેપકોણીમાં પ્રાપ્ત થાય છે. તે શક્તિ સામર્મયોગ છે. તે સમયે યોગી પાસે પ્રાતિજ્ઞાન અવશ્ય હોય છે. આ શક્તિ ફલાવંચક યોગથી પ્રાપ્ત થાય છે. આ શક્તિ શુદ્ધ નિશ્ચય નયને માન્ય છે. (૨/૫૭). નિશ્ચયિક આત્મશક્તિ શુભ સંકલ્પનો ઉચ્છેદ કરે છે. આ વાતને ગ્રંથકારથી સ્પષ્ટ કરે છે.
લોકાર્ચ :- દ્વિતીય અપૂર્વકરણ વખતે ક્ષાયોપથમિક એવા ક્ષમા વગેરે ગુણો પણ ચાલી જશે, કેવલ ક્ષાયિક ગુણો રહેશે. (૨/૫૮)
દહીં સાયોપથમિક ગુણો પણ અંતે ત્યાજય ટીકાર્ચ - અનાદિકાલીન એવા સંસારમાં સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પૂર, જીવદયા, પંચાચાર વગેરે ક્રિયાઓ તે તે ધર્મસ્થાનોમાં સેવવા છતાં પણ, પૂર્વે કદી પણ પ્રાપ્ત થયો ન હોય તેવો પરિણામ અપૂર્વકરણ કહેવાય છે. તેનું ફળ ગ્રંથિભેદ વગેરે છે. ગ્રંથિભેદનું ફળ સમ્યગદર્શન છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને