________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૫૨
प्रतिसङ्ख्याननाश्यता
प्रतिपक्षभूतविज्ञानलक्षणेन प्रतिपक्षभूतभावनाऽऽ सेवनात्मकेन वा प्रतिसङ्ख्यानेन नाशप्रतियोगिता अभिमता । तदुक्तं > હ્રામ ! નાનામિ તે મૂર્છા સૌંપાત્ િનાયસે | ન त्वां सङ्कल्पयिष्यामि ततो मे न भविष्यसि ॥ <- (सूत्रकृताङ्गवृत्त्यादौ उद्धृतोऽयं श्लोकः ) इति । योगाभ्यासदशायां शुभोपयोगमयैः सदनुष्ठानैरशुभोपयोगनिवृत्तौ एव शुद्धोपयोगसम्भवः । इदमेवाभिप्रेत्य अध्यात्मसारे → ज्ञानविचाराभिमुखं यथा यथा भवति किमपि सानन्दम् | अर्थै: प्रलोभ्य बाह्यैरनुगृह्णीयात्तथा ચેતઃ।।(૨૦/૧૨) ત્યુત્તમ્ | ‘ગચ્: સદ્દાહમ્વનૈઃ' ।।૨/、શા
૨૫૧
कामादीनां प्रतिपक्षभावनानाश्यता
=
=
ननु प्रतिसङ्ख्यानस्यापि विकल्परूपत्वात्कथं तेन काम-क्रोधादिविकल्पविनाशस्स्यात् ? इत्याशङ्काયામાહ -> ‘વિજ્યે'તિ ।
विकल्परूपा मायेयं, विकल्पेनैव नाश्यते । अवस्थान्तरभेदेन, तथा चोक्तं परैरपि ॥ ५२॥
इयं काम-क्रोधादिवासना विकल्परूपा
=
अशुभोपयोगात्मिका माया महेन्द्रजालवत् विनश्वरा । अत
રહિત કરવું. કારણ કે કામ, ક્રોધ (વિષય-કષાય) વગેરેના આવેગો પ્રતિસંખ્યાનથી નાશ પામે છે. પ્રતિપક્ષનું વિશેષ રીતે જ્ઞાન = પ્રતિસંખ્યાન અથવા તો વિરોધી ભાવનાનું આસેવન પ્રતિસંખ્યાન. કામ, ક્રોધ વગેરે ચિત્તવિકૃતિઓનો નાશ નિષ્કામ, નિષ્કષાય ભાવનાઓથી થાય છે. કામ, ક્રોધના નુકશાનની ભાવના, કામક્રોધાદિના ઉત્પાદક કારણોની વિચારણા અને તેનાથી દૂર રહેવાનો સંકલ્પ, નિર્વિકાર અને નિષ્કષાય અવસ્થાની પ્રાપ્તિની વિચારણા અને તેને પામવાની તમન્ના તેમ જ નિર્વિકાર આત્મદશાના લાભોનો વિચારવિમર્શ આ બધાથી કામક્રોધ વગેરે ચિત્તવિકારો નાશ પામે છે. કહેવાય છે કે > હે કામદેવ ! હે વાસના ! હું તારૂં મૂળ કારણ જાણું છું. ખરેખર તું સંકલ્પથી ઉત્પન્ન થાય છે. હું તને લાવવાનો સંકલ્પ જ નહિ કરૂં. તેથી તું મારામાં ઉત્પન્ન થઈ જ નહિ શકે. ←યોગાભ્યાસ-દશામાં શુભઉપયોગમય સદનુષ્ઠાનો વડે અશુભ ઉપયોગની નિવૃત્તિ થાય તો જ શુદ્ધ ઉપયોગ સંભવિત છે. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસાર ગ્રંથમાં કહેવામાં આવેલ છે કે > જે જે પ્રકારે મન કોઈ પણ રીતે આનંદપૂર્વક આત્મજ્ઞાનની વિચારણાને અભિમુખ થાય તે પ્રકારે બાહ્ય આલંબનો વડે આકર્ષીને મનની ઉપર અનુગ્રહ કરવો જોઈએ. (૨/૫૧)
=
અહીં એવી શંકા થાય કે > પ્રતિસંખ્યાન પણ વિકલ્પરૂપ છે. તેથી કામ ક્રોધ વગેરે વિકલ્પોનો વિનાશ કઈ રીતે થઈ શકે ? — તો તે શંકાનો જવાબ આપતા ગ્રંથકારશ્રી ફરમાવે છે કે :
શ્લોકાર્થ :- વિકલ્પ સ્વરૂપ આ માયા અવસ્થાવિશેષથી વિકલ્પ દ્વારા જ નાશ પામે છે. આ પ્રમાણે અન્ય દર્શનકારોએ પણ જણાવેલ છે. (૨/૫૨)
આ
શુભ વિકલ્પ અશુભ વિકલ્પને હટાવે
ઢીકાર્ય :- કામ, ક્રોધ વગેરે વાસના વિકલ્પસ્વરૂપ છે. અર્થાત્ અશુભ ઉપયોગાત્મક છે. મહેન્દ્રજાળની જેમ તે વિનશ્વર હોવાના કારણે તે માયા પણ કહેવાય છે. માટે જ શુભ ઉપયોગસ્વરૂપ વિકલ્પથી જ તે કામાદિ માયાનો નાશ થાય છે. વ્યવહાર નયની વિશિષ્ટ મર્યાદાથી આ વાત જાણવી. અધ્યાત્મસાર ગ્રંથમાં